ચોટીલના શેખલીયા ગામમાં નાસ્તો આપવાની લાલચ આપી મંદબુદ્ધિની યુવતી સાથે ત્રણ નરાધમોએ એક વર્ષ સુધી શરીર સુખ માણ્યું પછી થયું એવુકે 3 મિત્રોનો યુવતી પર દોઢ મહિના સુધી પ્રાઇવેટ પાર્ટ પર ડામ..જોવો વીડિયો

ઈન્દોરના એક ફાર્મ હાઉસમાં એક બિલ્ડર અને તેના મિત્રો દ્વારા એક યુવતીને બંધક બનાવી તેની સાથે દોઢ મહિના જેટલો સમય સુધી કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. તો બીજી તરફ આ નરાધમોએ ભોગ બનનાર યુવતીના શરીરના કેટલાક ભાગો પર સિગરેટથી ડામ આપ્યા હતા અને દાંત વડે બચકાં પણ ભર્યા હતા. આ ઘટનાને લઇ પોલીસ દ્વારા બિલ્ડર તેના ત્રણ મિત્રો અને એક કર્મચારી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા આ ઘટનામાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, આ તમામ આરોપી ઉજ્જૈન નાગદાના રહેવાસી છે.

રિપોર્ટ અનુસાર ઈન્દોરના માંગલીયા વિસ્તારમાં યુવરાજ ફાર્મ હાઉસ આવેલું છે. આ ફાર્મ હાઉસનો માલિક રાજેશ વિશ્વકર્મા છે. રાજેશ વિશ્વકર્મા એક યુવતીને છત્તીસગઢથી લાવ્યો હતો અને ત્યારબાદ તેને આ યુવતીને લગ્ન કરવાની લાલચ આપીને યુવરાજ ફાર્મ હાઉસમાં ગોંધી રાખી હતી. છત્તીસગઢની યુવતીને ફાર્મ હાઉસમાં રાખ્યા બાદ રાજેશના મિત્રો અંકેશ બધેલ, વિવેક વિશ્વકર્મા અને વિપિન ભદોરીયા ફાર્મ હાઉસમાં અવાર નવાર આવતા જતા હતા. તેથી રાજેશ દ્વારા તમામ મિત્રોની ઓળખાણ આ યુવતી સાથે કરવામાં આવી હતી.

ઓળખાણ થયા બાદ યુવરાજ ફાર્મ હાઉસમાં રાજેશ અને તેના ત્રણ મિત્રો દ્વારા છતીસગઢથી જે યુવતીને લાવવામાં આવી હતી તેની સાથે આચરવામાં આવ્યુ હતું. આ તમામ નરાધમોએ દોઢ મહિના સુધી યુવતી સાથે ગેંગરેપ કર્યો હતો.

આ ઘટનામાં પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે તેમાં પીડિતાએ આક્ષેપ કર્યો છે કે, તેનો સંપર્કમથી રાજેશની સાથે થયો હતો. ત્યારબાદ રાજેશ સહિતના આરોપીઓએ કરતા સમયે તેને ગુપ્તાંગના ભાગે અને શરીરના અન્ય ભાગ પર સિગરેટ વડે ડામ આપ્યા હતા અને બચકા ભર્યા હતા. યુવતી એવું પણ જણાવ્યું હતું કે, એક વખત તે ખૂબ જ ઈજાગ્રસ્ત થઈ હતી તેથી તેની સારવાર પણ કરાવી પડી હતી અને સારવાર દરમિયાન તેને ચૂપ રહેવાની ધમકી આ નરાધમો દ્વારા આપવામાં આવી હતી.

છત્તીસગઢની યુવતીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, રાજેશ અને તેના મિત્રોએ તેને ફાર્મ હાઉસમાં દોઢ મહિના સુધી ગોંધી રાખી હતી અને તેની સાથે સામુહિક કર્યું હતું અને ત્યારબાદ તેને છત્તીસગઢ તેના ઘરે આ લોકો મૂકી ગયા હતા. ત્યારબાદ આ ઈસમોએ ચપ્પુ બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘરે પહોંચ્યા બાદ સમગ્ર ઘટનાની જાણ આ યુવતીએ પરિવારના સભ્યોને કરી હતી અને ત્યારબાદ યુવતીએ શનિવારે ઈન્દોર જઇ પોલીસ સ્ટેશનમાં સામુહીક ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે બિલ્ડર સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે.

આ બનાવ સામે આવ્યો છે સુરેન્દ્રનગરના ચોટીલના શેખલીયામાં જ્યા એક મંદબુદ્ધિની યુવતી સાથે 3 શખ્સોએ આચર્યું હતું જેના કારણે યુવતીને ગર્ભ રહી ગયો ત્યારે આ સમગ્ર મામલો સામે આવ્યો. જોકે ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા છે.આરોપીઓ યુવતીને શાળાએ લઈ જઈને સતત તેની સાથે છેલ્લા એક વર્ષથી આચરી રહ્યા હતા.

સાથેજ તેમણે તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ આચર્યું હતું. પરિણામે યુવતીને ગર્ભ રહી ગયો હતો જે વાતની જાણ પરિવારને મોડેથી થઈ હતી.યુવતીનું પેટ મોટુ થઈ જતા તેણે તેની માતાને હોસ્પિટલમાં ટેસ્ટ કરવાની વાત કરી અને જ્યારે તેમણે હોસ્પિટલમાં ટેસ્ટ કરાવ્યો ત્યારે સામે આવ્યું કે યુવતીના પેટમાં 8 માસનો ગર્ભ હતો.

આ મામલે પોલીસમાં યુવતીના પરિવારજનોએ ફરિયાદ નોંધાવી અને પોલીસે પણ સમગ્ર મામલે દુષ્કર્મ આચરનારા આરોપીઓને ગણતરીના સમયમાં દબોચી લીધા છે. જેમને તેમની કરતૂતને કારણે આજે જેલના સળી.ગણવાનો વારો આવ્યો છે.આપને ખ્યાલ ન હોય તો જણાવી દઈએ કે થોડાક સમય અગાઉ પણ અહિયા મંદબુદ્ધિની મહિલા સાથે બનાવ સામે આવ્યો હતો.

ત્યારે વધુમાં ફરી વખત અહીયા બીજો આવોજ બનાવ સામે આવ્યો છે. જેના કારણે લોકોમાં હવે ભયનો માહોલ ફેલાયો છે.ઉલ્લેખનીય છે સમગ્ર મામલે યુવતીએ સામેથીજ કબૂલાત આપી કે આરોપીઓ તેની સાથે ખરાબ કૃત્ય કરતા હતા. સાથેજ એવી માહિતી પણ સામે આવી છે કે યુવતી આરોપીઓના પૌત્રીની ઉંમરની હતી તેમ છતા તેઓ તેની સાથે સામૂહિક આચરતા હતા

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *