આજે સોના-ચાંદી ના ભાવમાં મોટો ઘટાડો સોનુ ખરીદવાની સારા માં સારી તક સોનું ફરી 6500રૂપિયા ઘટાડો સોનું મળી રહું છે એટલા બધા રૂપિયા સસ્તું કે…સોનો ભાવ જલ્દીથી જાણી લો તેનો

ભારતીય શરાફા બજારે આજે સોના ચાંદીના ભાવ જાહેર કર્યા છે. લેટેસ્ટ રેટ પર નજર ફેરવીએ તો સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 51623 રૂપિયે વેચાઈ રહ્યું છે. જ્યારે 999 પ્યોરિટીવાળી એક કિલો ચાંદીનો ભાવ વધીને 57912 રૂપિયા થઈ ગયો છે.

સોના ચાંદીના ભાવ દિવસમાં બે વાર જાહેર થાય છે. સવારે અને સાંજે. ibjarates.com ના જણાવ્યાં મુજબ 995 પ્યોરિટીવાળું સોનું આજે 51416 રૂપિયે, 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 47287 રૂપિયે, આ ઉપરાંત 750 પ્યોરિટીવાળા સોનાના ભાવ 38717 રૂપિયા થયા છે. જ્યારે 585 પ્યોરિટીવાળા સોનાના ભાવ વધીને 30199 રૂપિયા થયા છે. ચાંદીની વાત કરીએ તો એક કિલો ચાંદીનો ભાવ 57912 થયો છે.

કેટલો ભાવ વધ્યોસોના અને ચાંદીના ભાવમાં રોજ ફેરફાર થાય છે. આજે સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે. 999 પ્યોરિટીવાળા સોનાના ભાવમાં 401 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે 995 પ્યોરિટીવાળું સોનું આજે 399 રૂપિયા, 916 પ્યોરિટીવાળું સોનું 368 રૂપિયા, 750 પ્યોરિટીવાળું સોનું 300 રૂપિયા અને 585 પ્યોરિટીવાળું સોનું 234 રૂપિયા મોંઘુ થયું છે. ચાંદીના ભાવમાં એક કિલોએ 1940 રૂપિયાનો ઘટાડો થયો છે.

આ રીતે કરાય છે શુદ્ધતાની ઓળખજ્વેલરીની પ્યોરિટી ચકાસવા માટેની એક રીત હોય છે. જેમાં હોલમાર્ક સંલગ્ન અનેક પ્રકારના નિશાન જોવા મળે છે. આ નિશાનના માધ્યમથી જ્વેલરીની શુદ્ધતાને ઓળખી શકાય છે. આવામં એક કેરેટથી લઈને 24 કેરેટ સુધીના માપદંડ હોય છે. જ્વેલરી બનાવવા માટે 22 કેરેટના સોનાનો ઉપયોગ થાય છે. જ્વેલરી પર હોલમાર્ક લગાવવો જરૂરી છે. 24 કેરેટ સોનું પ્યોર સોનું હોય છે. તેના પર 999 અંક લખેલો જોવા મળશે. જો કે 24 કેરેટ સોનાથી જ્વેલરી બનતી નથી. 22 કેરેટ સોનામાંથી સોનાના દાગીના બનશે જેમાં 916 લખેલું હશે. 21 કેરેટ સોનાની જ્વેલરી પર 875 લખેલું હશે. 18 કેરેટના દાગીના પર 750 લખેલું હશે. જ્યારે 14 કેરેટના દાગીના પર 585 લખેલું જોવા મળશે.

સોના અને ચાંદી બંને કિંમતી ધાતુઓ હવે સતત ઉપરની રેન્જમાં ટ્રેડ થઈ રહી છે. આજે પણ સોનું 870 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મોંઘુ થયું છે. ચાંદીના ભાવમાં પણ જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે અને તે 58,000 રૂપિયાના સ્તરને પાર કરી ગયો છે.

MCX પર સોના અને ચાંદીના ભાવમલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર આજે સોનું રૂ. 121ના ઉછાળા સાથે રૂ. 51,425 પ્રતિ 10 ગ્રામના ભાવે ટ્રેડ થઈ રહ્યું છે. આ ભાવ ઓગસ્ટ વાયદા માટે છે. તે જ સમયે, સપ્ટેમ્બર વાયદા માટે ચાંદીનો ભાવ આજે રૂ. 531 વધીને રૂ. 58,150 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો છે

દિલ્હીના બુલિયન માર્કેટમાં આજે 22 કેરેટ શુદ્ધ સોનું 800 રૂપિયાના ઉછાળા સાથે 47,250 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું છે. બીજી તરફ, 24 કેરેટ શુદ્ધતાનું સોનું રૂ. 870ના ઉછાળા સાથે રૂ. 51550 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થતું જોવા મળી રહ્યું છે.મુંબઈના ઝવેરી બજારમાં સોનું કેટલું મોંઘુ છેમુંબઈના ઝવેરી બજારમાં 22 કેરેટ શુદ્ધ સોનું રૂ.650ના વધારા સાથે રૂ.47,100 પર ટ્રેડ કરી રહ્યું છે. તે જ સમયે, 24 કેરેટ શુદ્ધતાનું સોનું 700 રૂપિયાના વધારા બાદ 51380 રૂપિયા પ્રતિ 10 ગ્રામના દરે ટ્રેડ થઈ રહ્યું છે.

બેંગ્લોરના બુલિયન માર્કેટમાં સોનું કેટલું મોંઘુ છેકોલકાતાના બુલિયન માર્કેટમાં 22 કેરેટ શુદ્ધ સોનું 650 રૂપિયાના વધારા સાથે 47,150 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યું છે. બીજી તરફ, 24 કેરેટ શુદ્ધતા સોનું રૂ. 710ના ઉછાળા સાથે રૂ. 51,440 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું છે.કોલકાતાના બુલિયન માર્કેટમાં સોનું કેટલું મોંઘુ છેકોલકાતામાં 22 કેરેટ શુદ્ધ સોનું 650 રૂપિયાના વધારા સાથે રૂપિયા 47,100 પર ટ્રેડ કરી રહ્યું છે. તે જ સમયે, 24 કેરેટ શુદ્ધતાનું સોનું 700 રૂપિયાના વધારા બાદ 51380 રૂપિયા પ્રતિ 10 ગ્રામના દરે ટ્રેડ થઈ રહ્યું છે.

24,22, 21, 18 અને 14 કેરેટમાં શું ફરક હોય છે?24 કેરેટવાળું સોનું એકદમ પ્યોર હોય છે. જેને પ્યોરેસ્ટ ગોલ્ડ કહે છે. તેમાં કોઈ પણ પ્રકારની અન્ય ધાતુની ભેળસેળ હોતી નથી. તેને 99.9 ટકા શુદ્ધ ગોલ્ડ કહેવાય છે. 22 કેરેટ સોનામાં 91.67 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. અન્ય 8.33 ટકામાં બીજી ધાતુનું મિશ્રણ હોય છે. જ્યારે 21 કેરેટ ગોલ્ડમાં 87.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. 18 કેરેટ ગોલ્ડમાં 75 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. જ્યારે 14 કેરેટ ગોલ્ડમાં 58.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે બાકી અન્ય ધાતુનું મિશ્રણ કરેલું હોય છે.

મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *