ડભોઈમાં વેરાઈ માતાના મંદિરે માતાજીના કંકુવાળા પગલા દેખાતા થયો ચમત્કાર ભક્તો દર્શન માટે ઉમટ્યા જોવો વીડિયો

ડભોઇ તાલુકાના વેરાઈ માતા વસાહત ખાતે આવેલ માતાજીના મંદિરમાં આજે વહેલી સવારે મંદિર પરિષદની બારીમાંથી માતાજીના કંકુવાળા પગલા દેખાતા ભક્તોનો ઘસારો જોવા મળ્યો હતો.ભારતમાં શ્રદ્ધાળુઓનો દેશ કહેવામાં આવે છે. પરંતુ ઘણી લોકો જેણે ચમત્કાર સમજે છે જે ખરેખર અંધશ્રદ્ધા પણ હોય છે. ત્યારે ડભોઇના વેરાઈ માતાના મંદિરે ચમત્કાર થયો છે.

માતાજીના કંકુવાળા પગલા દેખાતા લોકોએ ચમત્કાર થયો હોવાની વાત વહેતી થઈ હતી. સમગ્ર ઘટનાને લઈને ભક્તોની ભીડ જામી હતી. માતાજીના પગલા જોવા અને દર્શન કરવા ચારેબાજુથી ભક્તોની ભીડ જામી હતી. મંદીરની બારીમાંથી કંકુના પગલાંની શરૂઆત થતાં ભક્તોએ ચમત્કાર ગણાવ્યો હતો.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, ડભોઇ તાલુકાના વેરાઈ માતા વસાહત ખાતે આવેલ માતાજીના મંદિરમાં આજે વહેલી સવારે મંદિર પરિષદની બારીમાંથી માતાજીના કંકુવાળા પગલા દેખાતા ભક્તોનો ઘસારો જોવા મળ્યો હતો. વેરાઈ માતાજીના મંદિરે આજે વહેલી સવારે પૂજારી સાફ સફાઈ માટે આવ્યા હતા.

જે દરમિયાન માતાજીના કંકુ વાળા પગલાં હોય તેવું લાગી આવતા તાત્કાલિક અસરથી આ વાત ડભોઇ નગરમાં ફેલાઈ ગઈ હતી જેને પગલે વહેલી સવારથી જ માતાજીના મંદિરે ભક્તોનો ઘોળાપુર જોવા મળ્યું હતું.

એટલું જ નહીં ભક્તોએ આ કંકુના પગલાનો ચમત્કાર જોઈ પૂજારી પાસે માતાજીના કંકુના પગલાનો ચાંદલો કરાવી ધન્યતા પ્રાપ્ત કરી હતી.ભારતમાં શ્રદ્ધાળુઓનો દેશ કહેવામાં આવે છે. પરંતુ ઘણી લોકો જેણે ચમત્કાર સમજે છે જે ખરેખર અંધશ્રદ્ધા પણ હોય છે. ત્યારે ડભોઇના વેરાઈ માતાના મંદિરે ચમત્કાર થયો છે.

માતાજીના કંકુવાળા પગલા દેખાતા લોકોએ ચમત્કાર થયો હોવાની વાત વહેતી થઈ હતી. સમગ્ર ઘટનાને લઈને ભક્તોની ભીડ જામી હતી. માતાજીના પગલા જોવા અને દર્શન કરવા ચારેબાજુથી ભક્તોની ભીડ જામી હતી. મંદીરની બારીમાંથી કંકુના પગલાંની શરૂઆત થતાં ભક્તોએ ચમત્કાર ગણાવ્યો હતો.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, ડભોઇ તાલુકાના વેરાઈ માતા વસાહત ખાતે આવેલ માતાજીના મંદિરમાં આજે વહેલી સવારે મંદિર પરિષદની બારીમાંથી માતાજીના કંકુવાળા પગલા દેખાતા ભક્તોનો ઘસારો જોવા મળ્યો હતો. વેરાઈ માતાજીના મંદિરે આજે વહેલી સવારે પૂજારી સાફ સફાઈ માટે આવ્યા હતા.

જે દરમિયાન માતાજીના કંકુ વાળા પગલાં હોય તેવું લાગી આવતા તાત્કાલિક અસરથી આ વાત ડભોઇ નગરમાં ફેલાઈ ગઈ હતી જેને પગલે વહેલી સવારથી જ માતાજીના મંદિરે ભક્તોનો ઘોળાપુર જોવા મળ્યું હતું.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *