ગીર સોમનાથમાં આ વન અધિકારીએ પરિણીતા પર ગુજાર્યો શારીરિક સુખ વીડિયો ઉતારીને બેલ્કમેલ કરીને અનેક વખત શરીર સુખ માણ્યું ધાક ધમકી આપી શારીરિક શોષણ કરતો જોવો વીડિયો

વેરાવળના વન અધિકારી વિરુદ્ધ ગુન્હો નોંધાતા સમગ્ર સરકારી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. વન અધિકારી વિરુદ્ધ સુત્રાપાડાની એક પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે. પરિણાતાએ આક્ષેપ કર્યો છે કે, RFO હરેશ ગલચરે તેમના પર અનેક વાર ગુજાર્યા. વેરાવળ ફોરેસ્ટ ઓફીસ તેમજ ક્વાર્ટરમાં હીનકૃત્ય આચરવામાં આવ્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ ઉપરાંત આ ગુન્હામાં મદદ કરનાર દાનીશ પંજા, અને રાજ ગલચર વિરુદ્ધ પણ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસમાં ગુન્હો નોંધાતા વન વિભાગમાં ચકચાર મચી ગઈ છે.

સુરતમાં વિધર્મી યુવકે 17 વર્ષની સગીરાને બનાવી હવસનો શિકારસુરતના લીંબાયતમાં સગીરા સાથે વિધર્મી યુવક આચર્યું હોવાની ઘટના સામે આવી છે. લગ્નની લાલચ આપીને 17 વર્ષીય સગીરા સાથે બે વખત હતું. ચાર મહિના પહેલા પ્રેમજાળમાં ફસાવીને યુવકે લગ્નની લાલચ આપી સગીરાનું શારીરિક શોષણ કર્યું હતું. શરીર સબંધ બાંધ્યા બાદ મોઇને લગ્ન કરવાની ના પાડી દીધી હતી. ત્યાર બાદ સગીરાએ પરિવારને જાણ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી હતી અને બળાત્કાર અને પોકસો એક્ટ અંતર્ગત મોઇન સામે કાર્યવાહી હાથ ધરી છે.

બોટાદ લઠ્ઠાકાંડમાં મોટી કાર્યવાહીબોટાદના બરવાળાના કેમિકલ લઠ્ઠાકાંડમાં ફરી એકવાર કાર્યવાહી કરવામાં આવી છે. મળતી જાણકારી અનુસાર અમદાવાદ ગ્રામ્ય અને બોટાદ જિલ્લા પોલીસવડાની બદલી તથા 6 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા બાદ હવે 12 પોલીસ કર્મચારીઓની અલગ અલગ જિલ્લાઓમાં બદલી કરવામાં આવી છે.

મળતી જાણકારી અનુસાર, બરવાળા અને રાણપુર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત બોટાદની લોકલ ક્રાઈમ બ્રાંચ અને સ્પેશલ ઓપરેશન ગ્રુપના કર્મચારીઓની ડીજી ઓફિસે બદલી કરી નાંખી છે. ક્રિપાલસિંહ ઝાલાને છોટાઉદેપુર, વનરાજ બોરીચાને બનાસકાંઠા, ભાર્ગવભાઈ રામાનુજની દાહોદ, જયેશ ધાધલની ભુજ, કિરણસિંહ દાયમાની વલસાડ, લગધીરસિંહ ચુડાસમાની આહવા, પ્રદ્યુમનસિંહ વાળાની વ્યારા, ઈંદ્રજિતસિંહ મોરીની નવસારી, નિકુંજ ડાભીની સુરત ગ્રામ્ય, વિજય ધરજીયાની ભરૂચ, પૃથ્વીરાજસિંહ જાદવની પંચમહાલ, નિલેશભાઈ ગલથરાની મહિસાગર બદલી કરવામાં આવી છે.

અઢી વર્ષ પહેલા વેરાવળના રેંજ ફોરેસ્ટ ઓફિસરના સંપર્કમાં આવેલ સુત્રાપાડા પંથકની પરિણીતાને મદદ કરવાની લાલચ આપી એક વખત આચર્યા હતું. બાદમાં ધમકી આપી ફોરેસ્ટ ઓફીસ અને કચેરીમાં અનેકવાર આચાર્યુ હોવાનો ગંભીર આરોપ સાથે પીડીત પરિણીતાએ RFO સામે કર્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી RFOની અટકાયત કરી છે. આ ગુનામાં મદદગારી કરનાર RFOના પરીચીતોને પણ પોલીસે આરોપી બનાવ્યા છે. આ ઘટના અને પોલીસ કાર્યવાહીની વિગતો સામે આવતા વનવિભાગમાં ખળભળાટ મચી ગયો છે.

લાલચ આપી RFOએ પરિણીતા સાથે સંબંધ બાંધ્યોઆ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ પીડિતાએ આપેલ ફરીયાદમાં જણાવ્યા મુજબ વેરાવળ રેંજ ફોરેસ્ટ ઓફીસર તરીકે ફરજ બજાવતા હરેશ ગળચરએ અઢી વર્ષ પહેલા એક ગુનાના આરોપીઓ પકડ્યા હતા. જેઓને છોડાવવા માટે આવેલા તેમના સબંધીઓ સાથે આવેલ પરણીતા RFO ના સંપર્કમાં આવી હતી. એ સમયે તેમના સંબંધીઓને જામીન ઉપર છોડી દેવાની લાલચ આપી RFO એ પરિણીતા સાથે સંબંધ બાંધ્યો હતો. બાદમાં અનેકવાર ધાક ધમકી આપી વેરાવળ ફોરેસ્ટ ઓફીસ તેમજ ક્વાર્ટરમાં દુષ્કર્મ આચાર્યુ હોવાના ગંભીર આક્ષેપો લગાવ્યા છે.

SOG ની ટીમએ RFO ને ઝડપી લઈ વેરાવળ પોલીસને હવાલે કર્યો​​​​​​​આ મામલે પીડીત પરિણીતાએ RFO ગળચર તથા આ કૃત્યમાં મદદગારી કરનાર દાનીશ અલીમહમદ પંજા, રાજ ગળચર સામે ફરીયાદ નોંધાવતા પોલીસે સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. દરમ્યાન ગત મોડીરાત્રીના SOG ની ટીમએ RFO ને ઝડપી લઈ વેરાવળ પોલીસને હવાલે કરેલ છે. આ મામલો સામે આવતા વનવિભાગમાં ચકચાર સાથે ખળભળાટ મચી ગયો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *