ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડથી આવનારા 48 કલાક ચેતીને રહેજો બહાર જતા પહેલા જોજો હો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખરાબ પરિસ્થિતિની હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી એટલી મોટી જાહેરાત કે…
છેલ્લા બે દિવસથી સમગ્ર ગુજરાત રાજ્યની અંદર વરસાદનો માહોલ થોડો ધીમો હોય તેવું લાગી રહ્યું હતું, ધીમે ધીમે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ફરી એક વખત વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે. ગુજરાતની અંદર જે રીતે સાર્વત્રિક રીતે વરસાદી માહોલ જોવા મળ્યો છે અને જોત જોતા માં, આસપાસના વિસ્તારની અંદર ઘણી જગ્યા ઉપર ભારે પાણી ભરાઈ જવાની પણ ઘટના બની છે.
સમગ્ર ગુજરાત રાજ્યની અંદર વરસાદના બીજા રાઉન્ડમાં સુનામી આવી હોય તેવો માહોલ જામી ગયો છે. 24 કલાકની વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યની અંદર આવેલા 229 તાલુકામાં સાર્વત્રિક રીતે વરસાદ નોંધાયો છે. હજુ પણ આવનારા બે દિવસની અંદર ઉત્તર ગુજરાત અને કચ્છની અંદર ભારે વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે અને છેલ્લા 24 કલાકમાં,
સૌથી વધારે વાપી ની અંદર સાત ઇંચ જેટલો વરસાદ પડતા પાણી પાણી કરી દીધું છે. આજે 16 જિલ્લાની અંદર ભારે વરસાદની મોટી આગાહી આપવામાં આવી છે. ઉપરવાસની અંદર ભારે થી અતિ ભારે વરસાદના કારણે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીની અંદર ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકની અંદર નર્મદા ડેમની સપાટીની અંદર 1.75 મીટર નો મોટો વધારો થઈ રહ્યો છે
હાલમાં જ નર્મદા ડેમની સપાટી ની અંદર 125.૭૯ મીટરએ પહોંચી ચૂકી છે. ડેમની અંદર અત્યારે 2,92,000 q છે કે પાણીની આવક છે અને પાવર હાઉસ પણ યુનિટ શરૂ કરી દેવામાં આવ્યા છે. વાત કરવામાં આવે તો મધ્યપ્રદેશની અંદર આવેલા ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમના દરવાજા પણ ખોલી દેવામાં આવ્યા છે. સમગ્ર ગુજરાત રાજ્યની અંદર અત્યારે વરસાદમાં ભારે માહોલ જામ્યો છે અને ગરવો ગિરનાર પર્વત પણ ખીલી ઉઠ્યો છે.
વરસાદને લઈને દ્વારા આવનારા સમયમાં ઘણા જિલ્લાઓને કરી દીધા છે અને રાજ્યની અંદર રાજશ્રીએ વરસાદનો જોર ધીમે ધીમે વધી જશે. આવનારા ત્રણ દિવસની અંદર ઘણી બધી જગ્યાઓ પર ઘણી જગ્યાઓ પર હતી ભારે વરસાદ અથવા તો ઘણી જગ્યાઓ પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની અંદર ભારે વરસાદી માહોલ જામ્યો છે,
જેને લઈને પાટણ મહેસાણા ગાંધીનગર અને સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે સાથે બોટાદ અમરેલી જામનગર રાજકોટ અને ખેડામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, પોરબંદર આનંદ વલસાડ અમદાવાદ અને દ્વારકા ની અંદર પણ વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે. વિભાગની માહિતી પ્રમાણે 26 જુલાઈથી વરસાદનું જોર ધીમે ધીમે ઘટવા લાગશે તેમાં સાયકોલોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય પોતાની સાથે જ વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં સીઝનનો 60 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે
ગીર સોમનાથ ની અંદર ભારે વરસાદ પડતા જમજીરોડ જીવંત થયો છે અને આ ધોધના અલ્હાદક દ્રશ્યો પણ વાયરલ થતા મોટી સંખ્યામાં પર્યટકો ઉમટી પડ્યા છે. અરવલ્લીના ભિલોડા ની અંદર આવેલા સુનસર ધોધ પણ જીવંત થયો છે અને નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા. ધરતી માતા મંદિરની પાસે આવેલા સુનસર ધોધ વહેતો થતા પ્રવાસીઓ ઉમટી પડ્યા છે
ગુજરાતમાં વધુ એક વરસાદની સિસ્ટમ સક્રિય થઇ છે જેને લઈને રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ આવ્યો છે. છેલ્લા બે દિવસથી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં મેઘમહેર થઇ રહી છે.તેવામાં હવામાન વિભાગની આગાહીને લઈને આજે રાજ્યના 225 તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડયો હતો. જેમાં થરાદમાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે લાખણીમાં 4 ઈંચ, સુઈગામમાં 3.5 ઈંચ વરસાદ કઠલાલ અને વડગામમાં 3-3 ઈંચથી વધુ વરસાદ પડયો હતો.
મહુધા, ડીસા અને અંજારમાં સવા બે ઈંચમેમદાવાદ, ખેરગામ, વાવ અને પાલનપુરમાં અઢી ઇંચ, ધાનેરા, મહુધા, ડીસા અને અંજારમાં સવા બે ઈંચ, સંતરામપુર, ભચાઉ, બાલાસિનોર, ડાંગ, આહવા અને ભુજમાં 2 ઈંચ, હાંસોટ, કડાણા, કપરાડા, સતલાસણા, વાવમાં 2.5 ઈંચ, પાલનપુર, ધાનેરા, ડીસા, અંજારમાં 2.25 ઈંચ વરસાદ પડયો હતો. તો સંતરામપુર, ભચાઉ, બાલાસનોર,ડાંગના આહવામાં, ભુજમાં 2 ઈંચ વરસાદ નોંધાયો હતો. તો ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
165 તાલુકા વિસ્તારોમાં એક ઈંચ કરતા ઓછો વરસાદ વધુમાં હાંસોટમાં, કડાણા, કપરાડા, સતલાસણા, દાંતિવાડામાં 1.75 ઈંચ વરસાદ પડયો હતો. તે જ રીતે મહેસાણામાં 1.5 ઈંચસિદ્ધપુર, ભાભર, ફતેપુરા,મેઘણજ, લુણાવાડા, સરસ્તવતી, દાંતા, ડભોઈ, કપડવંજ,વિસનગર,ધરમપુર, વાલીયા, ચોરાસી, વાંસદા, રાપર, હારીજ, પાવી જેતપુર, બોડેલી, ગલતેશ્વર, દહેગામ,સુબિર, વ્યારા, જોટાણામાં 1.25 ઈંચ વરસાદ ત્રાટક્યો હતો. ઉપરાંત માંગરોળ,મોડાસા, નવસારી, જલાલપોર, માંડવીમાં 1.25 ઈંચ પાણી વરસ્યુ હતું. તથા વાલોદ, નડીયાદ, દીયોદર, વઘઈમાં એક ઈંચ વરસાદ પડયો હતો અને કુલ, 165 તાલુકા વિસ્તારોમાં એક ઈંચ કરતા ઓછો વરસાદ નોંધાયો હતો.
સારા વરસાદથી નદી-નાળા છલકાયામહિસાગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે.જિલ્લામાં સાર્વત્રિક વરસાદને કારણે લોકોમાં ખુશી જોવા મળી રહી છે. મહિસાગર જિલ્લામાં લુણાવાડા, સંતરામપુર, ખાનપુર, વિરપુર, સરસણ, પાદેડી, ચુથાના મુવાડા, મંકોડીયા, સાદકડાણા અને સંતરામપુરમાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો. વધુમાં કાળીબેલમાં અનરાધાર વરસાદ ખાબક્યો હતો.વરસાદને કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.
24 કલાક માટે અતિભારે વરસાદની આગાહીરાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે. જેમાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મોરબી,
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ…