ગુજરાતમાં અજબ પ્રેમ કી ગજબ કહાની રસ્તા પર ઉભેલ આ પ્રેમી-પંખીડા લાજ શરમ નેવે મુકી રેલ્વે સ્ટેશન પર ખુલ્લેઆમ કરવા લાગ્યા વિડીયો જોઈ ને થઇ જશે..જુઓ વિડીયો.
પ્રેમમાં પાગલ પ્રેમી પંખીડાઓના પોતાના પ્રેમ સિવાય આ જગતની તમામ વસ્તુઓ મિથ્યા ભાસતી હોય છે. આ પ્રેમી પંખીડાઓ ઘણી વાર એવી હરકત કરી બેસતા હોય છે,સોશિયલ મીડિયા પર રોજબરોજ અવનવા વિડીયો વાયરલ થતા હોય છે. લોકો ને સોશિયલ મીડિયા માં ભરપૂર મનોરંજન મળી રહેતું હોય છે. આજકાલ ના યુવાનો માં એક ખાસ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.
જેનું તેમને પણ ભાન નથી રહેતુ, જો કે બાદમાં જ્યારે ખબર પડે ત્યારે બહું મોડુ થઈ જતું હોય છે. કંઈક આવી જ ઘટનાઓ મુંબઈના એક રેલ્વે સ્ટેશન પર બની રહી છેછોકરા છોકરી સ્કૂલ માંથી કોલેજ માં આવે એટલે બે વસ્તુ માં ખાસ આકર્ષણ જોવા મળે છે. એક છે મોબાઇલ અને બીજું એકબીજા છોકરા છોકરી સાથે ના અતૂટ સંબંધો. ક્યારેક આવા સંબંધો રસ્તા પર જગજાહેર માં જોવા મળતા હોય છે.
જ્યાં પ્રેમી પંખીડાઓ બિંદાસ્ત થઈને ચાંચમાં ચાચ ભરાવીને પ્રેમાલાપ કરતા હોય છે, આજૂબાજૂમાંથી પસાર થતી પબ્લિકનું પણ તેઓને જરાંયે ભાન નથી રહેતું. જો કે, પ્રેમનો સાચ્ચો પરવાનો ચડે છે, ત્યારે દુનિયા દુશ્મન બની જતી હોય છેએક વિડીયો હાલ ખુબ જ વાયરલ જોવા મળી રહ્યો છે. આ વિડીયો માં પણ કંઈક એવું જ જોવા મળે છે. આ વિડીયો એક છોકરા અને એક છોકરી નો છે.
આવું પ્રેમી પંખીડા કહેતા હોય છે. જો કે, આવા કાંડ કરવા ઘણી વાર ભારે પડી જતાં હોય છે. આ એક કપલ રસ્તા ના કિનારા પાસે ઉભું છે. વિડીયો જોઈ ને અંદાજો ચોક્કસ લગાવી શકાય છે કે, કદાચ ગરમી હશે એટલે તે બને એક વૃક્ષ ના છાયડા નીચે પોતાની ગાડી પાર્ક કરીને ઉભા છે.
ડોંબિવલી રેલ્વે સ્ટેશન પર આ કિસિંગ કપલનો કહેર સમગ્ર દુનિયામાં છવાઈ ગયો છે. કારણ કે, આ કિસિંગનો 21 સેકન્ડનો વીજિયો સોશિયલ મીડિયા ધૂમ વાયરલ થઈ રહ્યો છે. પ્લેટફોર્મના કિનારે ઉભા રહીને આ કપલ દુનિયા ભૂલીને એક બીજાને હગ કરીને કિસ કરી રહ્યા છે.બને એકબીજા ની આંખો માં આંખ પરોવીને વૃક્ષ ના છાયડા નીચે ઉભા છે.
આ વીડિયોમાં પાછળ રેલ્વેનું અનાઉંસમેંટ પણ સંભળાઈ રહ્યું છે. પણ જોડીને અનાઉંસમેંટ સાથે શું લેવાદેવા. ટ્રેન આવે કે જાય કંઈ ફરક નથી પડવાનો, તેમના માટે જગતનો આ જ સૌથી મોટો આનંદ છે. એવામાં યુવક ના માથે પરસેવો આવે છે. આ પરસેવો જોઈ ને તેની પ્રેમિકા જાણે કે વધારે જ ઓવર થઇ ગઈ હોય એમ પોતાનો રૂમાલ કાઢે છે અને પોતાના પ્રેમી નો પરસેવો સાફ કરવા લાગે છે. આ જોઈ ને યુવક શરમાય જાય છે . તે તેને આવું કરવા ના પાડે છે. બસ કપલ ની કહાની તો આવી જ કંઈક હોય છે. જુઓ વિડીયો.
મુંબઈથી અડીને આવેલા જિલ્લા ડોંબિવલી રેલ્વે સ્ટેશનની આ ઘટના છે. આ મામલામાં ડોંબિવલી રેલ્વે પોલીસે કેસ નોંધી લીધો છે. પોલીસ તેમની તપાસ કરી રહી છે. હવે પોલીસને આ તપાસમાં શું મળે છે, એ તો ભગવાન જાણે. ડોંબિવલીની જનતા આમ પણ પહેલાથી પરેશાન છે, જો કે, તેમનું કારણ કંઈક અલગ જ છે. તેમનું કહેવુ છે કે, વધતાં ગુનાથી ડોંબિવલી પહેલાથી પરેશાન છે,
ત્યારે હવે આ ચુંમાચાટી ખુલ્લેઆમ થઈ રહ્યા છે. હાલમાં તો આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જો કે અમુક લોકોએ આ વીડિયો પર સારી કમેન્ટ કરી રહ્યા છે, તો વળી અમુક લોકો શરમજનક પણ ગણાવ્યું હતું. છોકરો ના પાડે છે છતાં તે છોકરી તેનો પરસેવો સાફ કરે છે. જાણે કે તે છોકરા એ પરસેવા થી ન્હાય લીધું હોય તેવી રીતે તેનો પરસેવો સાફ કરે છે. આવા કપલ ના અનેક વિડીયો આપણને સોશિયલ મીડિયા પર અવારનવાર જોવા મળતા હોય છે. લોકો આ વિડીયો ખુબ જ પસંદ કરી રહ્યા છે. લોકો આ વિડીયો માં ખુબ કોમેન્ટો કરતા આનંદ લઇ રહ્યા છે. આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર psycho_biharii2 નામના પેજ પર પણ અપલોડ કરવામાં આવ્યો છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.