ગુજરાતમાં સાધુ સંતોને કોણ આપી રહ્યું છે ધમકીઓ રાજકોટમાં સીઆર પાટિલને કરવામાં આવી રજૂઆત જાણો શું હતું મામલો

બીજેપીના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માના વિવાદિત નિવેદન બાદ સમગ્ર દેશમાં વિરોધ જોવા મળી રહ્યો છે. જ્યારે રાજસ્થાનમાં એક એક દરજીની હત્યા પણ કરવામાં આવી છે. એટલું જ નહીં, અનેક લોકો નૂપુર શર્માનું સમર્થન કરતા તેમને વિધર્મીઓ દ્વારા ધમકીઓ મળી રહી છે.

ગુજરાતમાં સાધુ સંતોને કોણ આપી રહ્યું છે ધમકીઓ સીઆર પાટીલને કરાઈ ધારદાર રજૂઆતગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ આજે રાજકોટની મુલાકાતે છે. વન ડે વન ડિસ્ટ્રીક્ટ અંતર્ગત પાટીલ રાજકોટ પહોંચ્યા હતા. ત્યારે જસદણમાં સરકારી જમીન પર વિધર્મીઓના દબાણ અંગે રજૂઆત સાધૂ સંતોઓ રજૂઆત કરી હતી. સાથે જ તેમણે આક્ષેપ કર્યો હતો કે વિધર્મીઓ દબાણ કરી મસ્જિદ અને મદ્રરેશા બનાવવામાં આવ્યા છે, જ્યાં અન્ય રાજ્યોના લોકોની અવરજવર વધી છે. બાંગ્લાદેશી લોકોની અવરજવર વધ્યાનો આક્ષેપ પણ સાધુ સંતોએ કરતા ખળભળાટ મચી ગયો છે.

બીજેપીના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માના વિવાદિત નિવેદન બાદ સમગ્ર દેશમાં વિરોધ જોવા મળી રહ્યો છે. જ્યારે રાજસ્થાનમાં એક એક દરજીની હત્યા પણ કરવામાં આવી છે. એટલું જ નહીં, અનેક લોકો નૂપુર શર્માનું સમર્થન કરતા તેમને વિધર્મીઓ દ્વારા ધમકીઓ મળી રહી છે. હવે આ મુદ્દે જ રાજ્યના અનેક સાધુ સંતોએ ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સાથે મુલાકાત કરી છે.

રાજકોટમાં આજે સાધુ સંતોએ સીઆર પાટિલ સામે વિવિધ રજૂઆતો કરીને પ્રોટેક્શન આપવા માંગ કરી છે. સાધુ સંતોએ સીઆર પાટીલને અનેક ધારદાર રજૂઆતો કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, નૂપુર શર્માના કિસ્સા પછી અમને પ્રોટેક્શન આપવું જરૂરી છે.

નોંધનીય છે કે, જસદણ અને રાજકોટમાં વિધર્મીઓ દ્વારા સાધુ સંતોને ધમકીઓના કિસ્સા વધી રહ્યા છે. સાધુ સંતોએ સીઆર પાટીલને રજુઆત કરી કે, નૂપુર શર્માના નિવેદન બાદ વિધર્મીઓ દ્વારા ધમકીની ઘટના વધી છે જે અટકવી જોઇએ.

બીજેપીના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માના વિવાદિત નિવેદન બાદ દેશમાં અનેક જગ્યાએ વિરોધ જોવા મળ્યો તો બીજી તરફ રાજસ્થાનમાં એક વ્યક્તિની હત્યા કરવામાં આવી છે. આ ઉપરાંત અનેક લોકોને નૂપુર શર્માનું સમર્થન કરવા બદલ ધમકી પણ મળી છે. હવે આ કડીમાં રાજ્યના અનેત સાધુ સંતોએ ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સાથે મુલાકાત કરી છે.

સાધુ સંતોએ સીઆર પાટિલ સામે પ્રોટેક્શન આપવા માગ કરી છે. સાધુ સંતોએ પાટીલને ધારદાર રજૂઆતો કરી હતી. તેમણે કહ્યું કે, નૂપુર શર્માના કિસ્સા પછી અમને પ્રોટેક્શન આપવું જરૂરી છે. નોંધનિય છે કે, જસદણ અને રાજકોટ શહેરમાં ધમકી વધી છે. સાધુ સંતોએ સીઆર પાટીલને રજુઆત કરી કે, નૂપુર શર્માના નિવેદન બાદ વિધર્મીઓ દ્વારા ધમકીની ઘટના વધી છે જે અટકવી જોઇએ.

E-FIR હવે વાહન કે મોબાઈલ ચોરી થાય તો નહીં થાય પોલીસ સ્ટેશનનો ધક્કોઅમદાવાદ વાહન ચોરી અથવા મોબાઈલ ફોન ચોરીની ઘટનામાં પીડિતો પડતી મુશ્કેલીને લઈને ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. નોંધનિય છે કે, જ્યારે પણ આવી ઘટના બને છે ત્યારે નાગરિકોએ પોલીસ સ્ટેશનનના ધક્કા ખાવા પડે છે. હવે આ સમસ્યાના નિરાકરમ માટે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ મહત્વની જાહેરાત કરી છે.

સામાન્ય મોબાઈલની ચોરી થાય અને વ્યક્તિએ આખો દિવસ કામ ધંધા છોડીને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડે છે. ગૃહ રાજયમંત્રીએ ઉમેર્યુ કે, ગુજરાત સરકાર ઘણા કામો માટે ઓનલાઈન સેવાઓ પુરી પાડે છે, હવે આ કિસ્સામાં પણ વધુ એક સેવાનો ઉમેરો કરીને e-FIR સેવાનો પ્રારંભ કરવાનો મહત્વનો નિર્ણય કર્યૌ છે. હવે રાજ્યના નાગરીકોને વાહન ચોરી અથવા મોબાઈલ ફોન ચોરીની ફરીયાદ નોંધાવા માટે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી.

આ ઓનલાઈન સેવા થકી રાજ્યના નાગરીકો ઘરે બેઠા ઓનલાઈન ફરીયાદ નોંધાવી શકશે. આ પહેલા પણ ગુજરાત સરકારે ટેકનોલોજીના યુગમાં ગુજરાત પોલીસ અત્યાધુનિક ટેકનોલોજીથી સુસજ્જ થઈ રાજ્યના નાગરીકોની સલામતી અને સુરક્ષા માટે સક્ષમ બને તે આશયથી રાજયમાં પોલીસની કામગીરીઓને ઓનલાઈન કરવા માટે ઈ-ગુજકોપ પ્રોજેક્ટની શરૂઆત કરી હતી.

ઇ-ગુજકોપ ડેટાબેઝના ઉપયોગથી ગુજરાત સરકારે ૨૦૧૯માં રાજ્યના નાગરીકો કેટલીક પોલીસ સેવાઓ ઓનલાઈન મેળવી શકે તે માટે સિટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ, સિટીઝન પોર્ટલ શરૂ કરેલ, જેથી ગુજરાત રાજ્યના નાગરિકો સિટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ અથવા સિટીઝન પોર્ટલ દ્વારા ઘરે બેઠા કુલ ૧૬ પોલીસ સેવાઓ મેળવી શકે છે. જે અંતર્ગત સિનિયર સીટીઝન નોંધણી, ભાડુઆત નોંધણી, ઘરઘાટી નોંધણી, ગુમ થયેલ મિલકત નોંધણી, ગુમ થયેલ વ્યક્તિ નોંધણી, “Police NOC” વગેરે સેવાઓ ઉપલ્બધ છે.

આ નવી સેવા અંગે ગૃહમંત્રીએ કહ્યું કે, FIR નોંધાયાના ૪૮ કલાકમાં જ પોલીસ ફરીયાદીનો સામેથી સંપર્ક કરશે અને વાહન ચોરી/મોબાઇલ ફોન ચોરીના બનાવની જ્ગ્યાની મુલાકાત લેશે તથા ૨૧ દિવસની અંદર જ તપાસ પૂર્ણ કરી કોર્ટમાં રીપોર્ટ મોકલશે. આ ઓનલાઈન ફરીયાદ નોંધાયા અંગેની તથા તપાસમાં થયેલ પ્રગતિની જાણ પણ ફરીયાદીને Email/SMS થી કરવામાં આવશે. અને સાથો-સાથ પોલીસ દ્વારા વીમા કંપનીને પણ Email/SMS દ્વારા જાણ કરાશે જેથી ફરીયાદીને તેનો વીમા ક્લેઈમ સરળતાથી મેળવવામાં મદદરૂપ થશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *