30તારીખે પુષ્પ નક્ષત્રને લઈને હવામાન વિભાગે કરી મોટી આગાહી અમરેલી અમદાવાદ અને સુરતમાં આ તારીખે તોફાની પવન સાથે મેઘરાજા બોલાવશે ધબડાસટી આ જિલ્લામાં રેડ એલેટ આપ્યું

ઉત્તર ગુજરાતમાં મંગળવાર સાંજે 6 થી બુધવાર સાંજે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં 42 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. મહેસાણા અને પાટણ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ રહ્યો હતો. ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ દાંતામાં સાડા 3, ઇડરમાં સવા 3 અને સરસ્વતીમાં 3 ઇંચ અને સતલાસણામાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો હતો. મહેસાણા શહેરમાં છુટાછવાયા ઝાપટાં ચાલુ રહ્યા હતા.

ઉત્તર ગુજરાતના 17 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જેમાં સતલાસણામાં અઢી ઇંચ, ભિલોડા અને પાટણમાં સવા 2 ઇંચ, સિદ્ધપુરમાં 2 ઇંચ, વડગામ અને પાલનપુરમાં દોઢ ઇંચ, કાંકરેજ, ધાનેરા, વડાલી અને ચાણસ્મામાં સવા 1 ઇંચ તેમજ ખેડબ્રહ્મા, પોશીના, રાધનપુર અને હારિજમાં 1-1 ઇંચ વરસાદ વરસ્યો હતો.

છેલ્લા 24 કલાક દરમિયાન મોટાભાગે વરસાદી માહોલ વચ્ચે સૂર્યનારાયણે દર્શન દીધા હતા. જેને લઇ ગરમીમાં સાડા 3 ડિગ્રી સુધી વધારો થતાં મુખ્ય 5 શહેરોમાં ગરમીનો પારો 30.9 થી 31.8 ડિગ્રીએ પહોંચ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ, ગુરૂવારે ઉ.ગુ.ના 26 થી 50 ટકા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. પાંચેય જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

કડી, ઊંઝા અને ખેરાલુમાં અડધો ઇંચ, મહેસાણામાં 7 મીમીમહેસાણા : સતલાસણામાં અઢી ઇંચ, ખેરાલુમાં 15 મીમી, કડી અને ઊંઝામાં 13-13 મીમી, વડનગરમાં 10 મીમી, મહેસાણામાં 7 મીમી, વિસનગરમાં 5 મીમી, બહુચરાજીમાં 4 મીમી, વિજાપુરમાં 3 મીમી, જોટાણામાં 2 મીમી​​​​​

પાટણ : સરસ્વતીમાં 3 ઇંચ, પાટણમાં સવા 2 ઇંચ, સિદ્ધપુરમાં 2 ઇંચ, ચાણસ્મામાં સવા 1 ઇંચ, રાધનપુર અને હારિજમાં 1-1 ઇંચ, સાંતલપુરમાં 17 મીમી, શંખેશ્વરમાં 10 મીમી, સમીમાં 4 મીમી

​​​​​​​બનાસકાંઠા દાંતા સાડા 3 ઇંચ, વડગામ-પાલનપુર દોઢ ઇંચ, કાંકરેજ અને ધાનેરામાં સવા 1 ઇંચ, દિયોદર 16 મીમી, સુઇગામ 15 મીમી, ભાભર 11 મીમી, દાંતીવાડામાં 7 મીમી, ડીસામાં 5 મીમી, અમીરગઢમાં 2 મીમી​​​​​​​સાબરકાંઠા : ઇડર સવા 3 ઇંચ, વડાલી સવા 1 ઇંચ, ખેડબ્રહ્મા-પોશીનામાં 1-1 ઇંચ, હિંમતનગરમાં 5 મીમી, પ્રાંતિજ-વિજયનગરમાં 4-4 મીમીઅરવલ્લી : ભિલોડામાં સવા 2 ઇંચ, મેઘરજમાં 5 મીમી, માલપુરમાં 3 મીમી, મોડાસામાં 2 મીમી, ધનસુરામાં 1 મીમી

રાજ્યમાં હાલ ચોમાસુ બેસી ગયું છે અને ઘણા રાજ્યમાં વરસાદ ખૂબ રહ્યો છે. ત્યારે હાલ વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે ફરી એકવાર હવામાન વિભાગે વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે. આગાહી અનુસાર રાજ્યમાં 30 જુલાઈ થી સારા વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, અને આ તારીખમાં ભારે પવન ફૂંકાશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ધીમે ધીમે વરસાદ ઉત્તર પ્રદેશ તરફ આગળ વધશે. ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં પણ રાજ્યના અમુક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરી છે. આગાહી અનુસાર પુષ્પનું નક્ષત્રમાં સારો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આગાહી મુજબ આગામી 2 ઓગસ્ટ સુધી સારા વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં કચ્છ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં, સારા વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં ધોધમાર વરસાદને લઈને મહત્વના એંધાણો વ્યક્ત કરવામાં આવ્યા છે.

દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં મીની વાવાઝોડાને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં 29 જુલાઈ દરમિયાન વલસાડ, તાપીમાં સારા વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

30 તારીખના રોજ દેવભૂમિ દ્વારકામાં ધોધમાર વરસાદને લઈને એંધાણો વ્યક્ત કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ પુષ્પ નક્ષત્ર બેસી ગયું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર પુષ્પ નક્ષત્રમાં સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *