હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી વરસાદને લઈને કરી આગાહી શ્રાવણ મહિનો વરસાદી સિસ્ટમ સક્રિય થતા કચ્છ અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ ત્રાટકવાની આગાહી આ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં હાલ વરસાદી માહોલ ચાલી રહ્યો છે. ગુજરાતમાં બીજો રાઉન્ડનો ભારેથી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે. પરંતુ આવતીકાલ એટલે કે 28 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર ઘટી જશે. તેમ છતાં ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી તો છે જ. આગામી 24 કલાકમાં બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ અમદાવાદમાં સામાન્ય છૂટોછવાયો વરસાદ પડી શકે છે. બીજી બાજુ ગુજરાતમાં 66 ટકા વરસાદ પડી ચૂક્યો છે. આ વર્ષે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વધુ વરસાદ પડ્યો છે.

ગુજરાતમાં છેલ્લા 10-15 દિવસમાં વિવિધ વિસ્તારોમાં મેઘરાજાએ વિસ્ફોટક બેટિંગ કરી છે. બીજી તરફ ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદનો વધુ એક રાઉન્ડની આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, ઓગસ્ટ મહિનામાં પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. 27મી જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે તે પાક્કું છે. પરંતુ એક અઠવાડિયા બાદ દેશમાં ફરીથી સોમાચું સક્રિય થશે અને બીજી ઓગસ્ટથી ચોથી ઓગસ્ટ સુધી ભારે વરસાદનો યોગ છે.

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આગામી પાંચ દિવસ રાજ્યમાં પણ વરસાદને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આવતીકાલ એટલે કે 28 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર ઘટી જશે.

અત્યારસુધી ક્યાં કેટલો વરસાદ પડ્યો?ગુજરાત રાજ્યમાં અત્યારસુધી સરેરાશ 69.22 ટકા વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધારે વરસાદ કચ્છમાં 117.16 ટકા સરેરાશ વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં 55.77 ટકા, મધ્ય પૂર્વ ગુજરાતમાં 60.38 ટકા, સૌરાષ્ટ્રમાં 61.32 ટકા અને દક્ષિમ ગુજરાતમાં 81.92 ટકા વરસાદ પડ્યો છે.

રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજે વરસાદ નોંધાઈ શકે છે. આજે કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ સારો વરસાદ વરસી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા જિલ્લાઓમાં રાજસ્થાન તરફ આવતી વરસાદી સિસ્ટમને કારણે હળવેથી ભારે વરસાદ નોંધાઈ શકે છે. જ્યારે મધ્યમ ગુજરાતમાં આજે અમદાવાદ ગાંધીનગર દાહોદ છોટાઉદેપુરના તમામ જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે.

જેના કારણે હવામાન વિભાગ દ્વારા આગાહી વેગ કરવામાં આવી છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં આજે ખાસ કરીને ભરૂચ અને નર્મદા વિસ્તારમાં સારો વરસાદ નોંધાશે. જ્યારે સુરત, નવસારી, જિલ્લામાં કેટલાક વિસ્તારોએથી ભારે વરસાદ નોંધાઈ શકે છે.

હવામાન વિભાગ ફરી એકવાર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદને લઈને આગાહી કરી છે. જેના કારણે ખેડૂતો માટે વાવણી લાયક વરસાદ થશે. ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા.

પરંતુ ફરી એક વાર હળવે વરસાદ ની આગાહીના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને લઈને આવવામાં વિભાગ આગાહી વ્યક્ત કરી છે.

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે અનેક ચેક ડેમો થવા ના આજે જોવા મળી રહ્યા છે. હજી આગામી 48 કલાક સૌરાષ્ટ્રમાં સારો વરસાદ નોંધાઈ શકે છે. તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

હવામાન વિભાગ દ્વારા આગાહી વેગ કરવામાં આવી છે. હાલ તો વરસાદે વિરામ લીધો છે. પરંતુ આગામી દિવસોમાં વરસાદનું જોર વચ્ચે જેને કારણે સારો એવો વરસાદ નોંધાશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *