જો તમારી ઈચ્છા પૂરી નથી થાતી, તો સોમાવરના દિવસે કરી લો આ કામ, શિવજી પ્રસન્ન થઈને આપશે વરદાન જીવનમાં દરેક સુખ મળશે અને થશે ધન સંપત્તિ પ્રાપ્ત

દોસ્તો આપણો ભારત દેશ પ્રાચીન સમયથી સાંસ્કૃતિક પરંપરા નો દેશ છે. અહીં ઘણા ધર્મના લોકો વસે છે, જેઓ તેમના કુળદેવી અથવા કુળદેવતા માં વિશ્વાસ રાખે છે. ભારત દેશમાં અસંખ્ય મંદિરો પણ આવેલા છે, જેઓ તેમના ચમત્કાર માટે પણ જાણીતા છે.

ભારત દેશમાં 52 શક્તિપીઠો પણ આવેલી છે, જેઓની ઐતિહાસિકતા સમગ્ર વિશ્વમાં ચર્ચાનું કારણ છે. જોકે ભારત દેશમાં ઘણા એવા મંદિરો પણ છે, જેઓના ચમત્કારોને લીધે ભારતની સાથે સમગ્ર વિશ્વના લોકો આવે છે. આ સિવાય ઘણી વખત લોકોની પાછળ ખરાબ નસીબ હાથ ધોઈને પાછળ પડી જાય છે.

આવામાં તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ અને ભગવાન પ્રત્યે અતૂટ શ્રધ્ધા રાખવી જોઈએ. કારણ કે એક ખરાબ દિવસ પછી સારો દિવસ આવે જ છે, કોઈપણ સમય સ્થિર રહેતો નથી. જોકે કેટલાક લોકોની પરિસ્થિતિ એટલી ખરાબ બની જાય છે કે તેમના પર દુઃખોનો પહાડ તૂટી જાય છે. આવામાં તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે જ્યોતિષ શાસ્ત્રોમાં કેટલાક એવા ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને અપનાવવાથી દુઃખ દૂર થાય છે.

સોમવારનો દિવસ શિવજી સાથે સંબધિત છે. આ દિવસે શિવજીની પૂજા અર્ચના કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે અને તમારા અવરોધો દૂર થાય છે. જો તમે પણ શિવજીને પ્રસન્ન કરવા માંગતા હોય તો તમારે કેટલીક સામગ્રીનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તમને જણાવી દઈએ કે શિવજીને પ્રસન્ન કરવા માટે તમારે સૌથી પહેલા સોમવારના દિવસે સ્નાન કરીને સાચા હ્રદયથી શિવજીની પૂજા કરવી જોઈએ.

આ સિવાય જો તમે સોમવારની સાંજે પણ ખાસ ઉપાય કરશો તો તમે આસાનીથી કૃપા પ્રાપ્ત કરી શકો છો. આ માટે તમારે સોમવારના સાંજે શિવ મંદિર જઈને શિવલિંગને દૂધ, બિલી પત્ર, ગંગાજળ અને ધતુરાના ફૂલો અર્પણ કરવા જોઈએ. જો તમે આ કરશો તો શિવજીની કૃપાથી વિશેષ ફળ મળે છે અને બધી જ મનોકામના પૂર્ણ થાય છે. કારણ કે આ બધી જ વસ્તુઓ શિવજીને ખૂબ પસંદ આવે છે. આ સિવાય તમારે શિવજીને ઘી, ખાંડ તથા ઘઉંના લોટનો અર્પણ કરવો જોઈએ.

આની સાથે શિવજીની વિશેષ કૃપા પ્રાપ્ત થશે અને તમારા બધા જ કામ બની જશે. જો તમે દીપ પ્રગટાવતી વખતે તેમાં કપૂર અને ધૂપનો ઉપયોગ કરશો તો અવરોધો દૂર થઈ જશે અને દુઃખોનો અંત આવશે. આ સિવાય મહા મૂર્ત્યુજય નો જાપ કરવો જોઈએ.

જેમ કે તમે બધા જાણો છો કે સોમવાર ભગવાન શિવને સમર્પિત છે, હિન્દુ ધર્મ અનુસાર, જે વ્યક્તિ સોમવારે વ્રત રાખે છે, તો તેમના જીવનમાં સુખ અને કષ્ઠ દૂર થાય છે. ભગવાન શિવજીની કૃપાથી તેના જીવનમાં બધી પરેશાની દૂર થાય છે.

અને તેને સુખી જીવનની પ્રાપ્તિ થાય છે. જો તમે સોમવારનું વ્રત કરો છો તો.તેનાથી અકાલ મૃતથી રાહત મળી જાય છે. સાવન મહિનો ભગવાન શિવજી ને ખુશ કરવાનો ઉત્તમ સમય હોય છે. તેવામાં તમે તમારી મનોકામના પૂરી કરવા માંગો છો તો સાવન નો મહિનો ઉત્તમ છે.

સાવન મહિનામાં તેમનું વ્રત અને ઉપવાસ કરો તેમની કૃપા પ્રાપ્ત થાય છે. જો તમે વિધિ અનુસાર ભાગવાન શિવજીની પૂજા કરો છો. તો તેનાથી વહેલા પ્રસન્ન થશે. અને તમારી બધી મનોકામાઓ પૂરી થાય છે.

ભગવાન શિવને ભોલેનાથ કહેવામાં આવે છે કારણ કે તે તેમના ભક્તોની થોડી ભક્તિથી પ્રસન્ન થાય છે અને તેમને ઇચ્છિત ફળ આપે છે. જીવનની બધી મુશ્કેલીઓથી મુક્ત કરે છે. ભગવાન વ્યક્તિઓને મોક્ષ પ્રાપ્ત થાય છે.

શિવજીની આરાધના માટે સોમવારનો દિવસ શ્રેષ્ટ માનવામા આવે છે.જો તમારા જીવનમાં પરેશાની ચાલી રહી છે. અને તમારી પરેશાની ઓછું નથી થતી. તો ભગવાન શિવજીની આરાધના જરૂર કરજો. આજે તેવા જ ઉપાયો બતાવવાના છે. જે કરવાથી શિવજી અતિ પ્રસન્ન થશે.અને જીવનના બધા કષ્ટ દૂર થશે.

શિવને પ્રસન્ન કરવા આ ઉપાય કરો.એવું કહેવામાં આવે છે કે જે લોકો ભગવાન શિવની ભક્તિ કરે છે, તેમના બધા પાપોથી છુટકારો મેળવે છે અને ભગવાન શિવ તેમના ભક્તોની બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે.તેથી તમે દરરોજ સવારે શિવલિંગ પર પંચામૃત અર્પણ કરો, આ ઉપરાંત તાંબાનાં વાસણમાં પાણી ભરીને રોજ કાળા તલ અર્પિત કરો. જો તમને ધન પ્રાપ્ત થવું હોય તો દરરોજ સવારે શિવલિંગ પર ચોખા ચડાવો. અને સાંજે શિવલિંગની સામે દીવો પ્રગટાવો.

જો તમે તમારી અધૂરી ઇચ્છાઓ પૂરી કરવા માંગતા હોય 21 દિવસે લાગી બેલપત્રો પર ચંદન વડે “ઓમ નમ શિવાય” અને શિવલિંગને અર્પણ કરો. તેનાથી તમારી ઇચ્છા પૂરી થશે.ભગવાન શિવના મંદિરે જાઓ અને મહામૃત્યુંજય મંત્રનો નિયમિત જાપ કરો, તેનાથી તમને તમામ પ્રકારના રોગોથી મુક્તિ મળશે અને તમને મોક્ષ પ્રાપ્તિ થાય છે.

એના સિવાય તમે કાચું દૂધ પર અભિષેક કરો તો શિવલિંગ પર કાળા તલ અર્પિત કરો. તેનાથી ભોલેનાથની કૃપા હમેશા બનેલી રહે છે.જો તમારે બાળકનું સુખ પ્રાપ્ત કરવું હોય, તો આ માટે શિવલિંગ ઉપર ધતુરા ફૂલો ચડાવો. જો તમે શિવલિંગ પર ચંદનનું તિલક કરો છો, તો તે તમને સમાજમાં માન સમાન મળસે. દરેક પ્રકારની ખુશીની પ્રાપ્તિ માટે તમારે શિવલિંગ પર જોત અર્પિત કરો.જો લગ્નજીવનમાં કોઈ પ્રકારની અડચણ આવી રહી છે, તો આવી સ્થિતિમાં દરરોજ શિવલિંગ પર કેસર સાથે મિક્સ કરેલું દૂધ ચડાવો.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *