માં મોગલના આશીર્વાદથી આ પરિવારમાં ઘણા સમય પછી મનગમતી નોકરી મળી તો યુવક ૧૦ હજાર રૂપિયા લઈને માનતા પુરી કરવા માટે આવ્યો તો મણિધર બાપુએ કહ્યું કઈ આવું…
માં મોગલના પરચા અપરંપાર છે. આમ મોગલ પાસે આવનારા લોકોના દુઃખ દૂર થાય છે. આજ સુધી લાખો લોકોના જીવન સુધાર્યા છે માં મોગલે. માં મોગલનું નામ લેવા માત્રથી જ દુઃખ દૂર ભાગે છે. માં મોગલ તો દયાળુ છે. જેના પર પણ માં મોગલની અસીમ કૃપા પડી જાય તેમનું આખું જીવન સુધરી જાય છે.
લોકોના કઠિનથી કઠિન કામો પણ માં મોગલે ચપટી વગાડતા દૂર કર્યા છે.દરેક દંપતીના જીવનમાં સંતાન સુખ સૌથી મહત્વનું હોય છે. જે દંપતીને લગ્નના ગણા સમય પછી પણ બાળકો નથી થતા તેમને લોકોની ઘણી વાતો સાંભરવી પડે છે.
આવી જ એક મહિલા પોતાના બે જુડવા દીકરા દીકરીને લઈએં મોગલ કાબરાઉ ધામ આવી હતી. મહિલાએ કહ્યું કે મને લગ્નના પાંચ વર્ષ પછી માં મોગલના આશીર્વાદથી જુડવા દીકરા દીકરીનો જન્મ થયો છે.
મહિલાએ બાપુને કહ્યું કે સંતાનો માટે ઘણીં તકલીફો વેઠી છે. બધું જ કરી લીધું પછી પણ સંતાનની મનોકામના ના પુરી થઇ તો પછી માં મોગલની માનતા રાખી અને થોડા જ સમયમાં માં મોગાએ જુડવા દીકરો દીકરી આપીને અમારી અધૂરી ઈચ્છા પુરી કરી છે.
આજે આમરો પરિવાર પૂરો થઇ ગયો છે.આ બધું માં મોગલના કારણે જ થયું કે બાપુએ બંને બાળકોના માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા કે માં મોગલ તમને બંનેને ખુબજ ખુશ રાખે. આમ કહીને તે બંનેને દિલથી આશીર્વાદ આપ્યા. માં મોગલે પાસે જે પણ વ્યકતિ પોતાનું દુઃખ લઈને આપે છે. તે કયારેય નિરાશ થઈને પાછું નથી જતું.
માં મોગલના પરચા અપરંપાર છે. માં મોગલમાં જો એકવાર આશા બંધાઈ જાય તો માં મોગલ પોતાના ભકતોની દરેક ઈચ્છાઓ પુરી કરે છે અને તેમની પર કયારેય દુઃખ નથી આવા દેતા. માં મોગલને તમારા લાખો રૂપિયા કે સોના ચાંદી નથી જોઈતા માં મોગલ ને તો તમારો ભાવ જોવે છે.
જો સાચા દિલથી માં મોગલને માનો તો માં મોગલ તમારી દરેક ઈચ્છા પુરી કરે છે.આજે અમે તમને માં મોગલના એક એવા જ પરચા વિષે જણાવીશું કે જેને જાણીને તમારી આસ્થા પણ માં મોગલમાં બેસી જશે. યુવક ઘણા સમયથી પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો.
તેનું સપનું હતું કે તે સારી એવી નોકરી કરે. યુવકે તે નોકરી મેળવવા માટે દિવસ રાત મહેનત કરી હતી. તો યુવકે માં મોગલને કહ્યું કે હે માં મારી લાજ રાખજે.જો થોડું ઘણું ખૂટે તો તું સાચવી લેજે અને માં મોગલે તે યુવકની મનોકામના પૂર્ણ કરી અને થોડા માર્કસ ના લીધે યુવકનું નોકરીમાં સિલેક્શન થયું.
અને યુવકને માં મોગલનો પરચો થયો. તો યુવક ૧૦ હજાર રૂપિયા લઈને કાબરાઉ મોગલ ધામ પહોંચ્યો. તેને મણિધર બાપુને બધી વાત કરી અને તેમને માનતાના ૧૦ હજાર રૂપિયા આપ્યા.
ત્યારે મણિધર બાપુએ ૧૦ હજાર રૂપિયામાં ૧ રૂપિયો ઉમેરીને યુવકે કહ્યું કે માં મોગલ તારી માનતા સ્વીકારે છે. તારી માનતા પુરી થઇ તું આ પૈસા તારી બેનને આપજે માં મોગલને દીકરીઓ ખુબજ ગમે છે. જો દીકરીઓને ખૂહ રાખશો તો માં મોગલ પણ તમારા પર રાજી થશે.
આજે અમે તમને એવા જ એક પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છે જ્યાં એક દંપતી માતાજીના દર્શન કરવા અને મણીધર બાપુના આશીર્વાદ લેવા માટે મોગલ ધામમાં આવ્યા હતા. એ મણિધર બાપુ સાથે વાત કરે છે અને જણાવે છે કે એ ભારે આર્થિક સંકડામણમાં છે, તે માતા મોગલને ખૂબ માને છે પણ એની પાસે રહેવા માટે યોગ્ય ઘર પણ નથી
જ્યારે તેઓ આર્થિક સંકડામણના કારણે ખૂબ જ થાકેલા અને મૂંઝવણમાં હતા ત્યારે તેમને કોઈ મિત્ર દ્વારા સલાહ આપવામાં આવે છે કે મોગલ માતામાં વિશ્વાસ રાખો અને મોગલ માતામાં વિશ્વાસ રાખો અને એ તમારી દરેક ઈચ્છા પૂરી કરશે. તેમને માતા મોગલમાં શ્રદ્ધા રાખી ને આજે તેઓ આર્થિક તંગીમાંથી બહાર આવી ગયા. માતાજીના પ્રતાપે પહેલાની જેમ સારું જીવન જીવી રહ્યા છે. અને એ બદલ માતા મોગલનો આભાર માનવા મોગલ ધામ આવ્યા હતા
એવું માનવામાં આવે છે કે એમની 11,000 રૂપિયા હતા અને મોગલ ધામ આવીને તેમને માતાજીના ચરણોમાં પૈસા ધર્યા ત્યારે મણીધર બાપુએ એ 11000 રૂપિયા તેમને પરત કર્યા અને કહ્યું કે જેને જરૂર હોય એને આ પૈસા આપજો અને સમજજો કે માતા મોગલ સુધી એ પહોંચી ગયા. મોગલ માતાજીમાં વિશ્વાસ રાખો તો ક્યારેય દુઃખી નહિ થાવ
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.