મકરપુરમાં ધો.12ની વિદ્યાર્થિનીને બ્લેકમેઈલ કરીને બે મિત્રોએ શારીરિક સુખ માણ્યું વિડિયો ઉતારીને યુવતીની કરી એવી હાલત કે જાણીને તમારું લોહી ઉકળશે

શહેરના માણેજા વિસ્તારના હાઉસીંગ બોર્ડના મકાનોમાં રહેતાં બે મિત્રોએ વિસ્તારમાં રહેતી ધો.12ની પરીક્ષા આપનાર 17 વર્ષીય કિશોરી સાથે ફ્રેન્ડશીપનું તરકટ રચીને બ્લેક મેઈલ કરીને જુદા જુદા સમયે આચર્યુ હોવાની ફરીયાદ મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. 

એક આરોપી દ્વારા મિત્રના મકાનમાં આચરતી વખતે પીડિતાની ચીસનો અવાજ બહાર ના જાય તે માટે મોટા અવાજ સાથે મ્યુઝીક સિસ્ટમ વગાડયુ હોવાની કેફીયત પણ પીડિતાએ જણાવી હતી. મકરપુરા પોલીસે ત્રણે આરોપીઓની ધરપકડની તજવીજ હાથ ધરી છે.

આ કિસ્સામાં ભોગ બનનાર કિશોરી 17 વર્ષ અને 5 મહિના છે અને એક્સ સ્ટુડન્ટ તરીકે ધો.12ની પરીક્ષા આપી છે. માણેજા વિસ્તારમાં રહેતાં મીતેશ રોહીત (ઉ.વ.22) સાથે ગત વર્ષે ઈન્સ્ટાગ્રામ ઉપર મિત્રતા થઈ હતી. આ દરમીયાન ભાવેશ મરાઠી નામના 24 વર્ષીય યુવક સાથે પણ સોશ્યલ મિડિયા ઉપર ફ્રેન્ડશીપ થઈ હતી. ભાવેશે કિશોરીને જણાવ્યુ હતુ કે તુ મીતેશ સાથે સબંધ તોડી નાખ તે સારો છોકરો નથી તેની વાતોમાં આવીને કિશોરીએ મીતેશ સાથે સબંધ તોડી નાખ્યા હતા.

ત્યાર પછી ભાવેશે પ્રપોઝ કર્યુ હતુ. બંન્ને જણાં બાઈક ઉપર સાથે ફરતા હતા. જેની મીતેશને જાણ થઈ હતી. ગત વર્ષે મે મહીનામાં અડધી રાતે જયારે કિશોરી તેણીના મકાનના ધાબા ઉપર માતા સાથે સૂતી હતી. ત્યારે મીતેશે મેસેજ કર્યો હતો હતો અને નીચે બોલાવી હતી. 

જો તુ નહીં આવે તો હું ઉપર આવીને તમારા બંન્નેના સબંધોની વાત જાહેર કરી દઈશ તેવી ધમકી આપી હતી. ધમકીને વશ થઈને કિશોરી નીચે ગઈ હતી. કિશોરીના મકાનમાં જ મીતેશે ધમકીઓ આપીને સાથે ફોટોગ્રાફ પાડયા હતા અને ગુજારીને ચાલ્યો ગયો હતો.

થોડાક દિવસ પછી ભાવેશે કિશોરીને પ્રદિપ તીડવે (ઉ.વ.24)ના ઘરે મળવા માટે બોલાવી હતી. પ્રદિપ નાસ્તો લેવા માટે ગયો હતો. બંન્ને ઘરમાં એકલા હતા ત્યારે ભાવેશે ધમકી આપી હતી કે તારા ફોટોગ્રાફ મારી પાસે છે આ ફોટોગ્રાફ વાયરલ કરવાની ધમકી આપીને ભાવેશે ગુજાર્યુ હતુ. આ કૃત્ય કરતી વખતે ભાવેશે મ્યુઝીક સીસ્ટમનો અવાજ મોટો કર્યો હતો. મકાન માલીકે અવાજ ઓછો કરવા જણાવતા વોલ્યુમ ઓછો કર્યો હતો.

આ ઘટનાથી ડિપ્રેશનમાં આવી ગયેલી પીડિતા છેલ્લા કેટલાક દિવસોથી ઘરમાં ગૂમસુમ બેસી રહેતી હતી. તેની માતાએ પૂછતાં સમગ્ર હકીકત જણાવી હતી. માતા પીડિતાને લઈને આજે ફરીયાદ કરવા માટે મકરપુરા પોલીસ સ્ટેશને આવી હતી.

 પોલીસે પોકસો તેમજ અને ફોટા વાયરલ કરવાની ધમકી આપવાનો ગુનો નોંધ્યો હતો. ત્રણે આરોપીઓને પોલીસ સ્ટેશને લઈ આવવામાં આવ્યા છે. ભાવેશ અને મીતેશે ગુજાર્યુ છે. ત્રીજા આરોપી સામે તેના ઘરનો ઉપયોગ કરવા માટે સહમતી આપવાનો આક્ષેપ

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *