પાટણની શાળાએ જતી વિદ્યાર્થિની સાથે શારીરિક સુખ માણ્યું ગામના જ ઇસમે બીભત્સ માંગણી બાદ કર્યો મોટો ખુલાસો ગુજરાતમાં હવે દીકરીઓ સલામત નથી જોવો વિડિયો
રાજ્યમાં સગીરાઓ પર અને જીવલેણ હુમલાના બનાવો વધતા જઈ રહ્યા છે. ત્યારે શુક્રવારે પાટણમાં શાળાએ જતી દીકરી પર જીવલેણ થયો છે. સરસ્વતી તાલુકાનાં વહાણા ગામની તેજલ પરમાર નામની ધોરણ 10માં અભ્યાસ કરતી સગીરા પર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ કરાતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. આ ઘટનાને પગલે લોકોએ ભેગા થઈને વિદ્યાર્થિનીને હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ અંગે વાગદોડ પોલીસ સ્ટેશને ગુનો નોંધવામાં આવ્યો છે.
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, પાટણના સરસ્વતી તાલુકાના વાણા ગામની વિદ્યાર્થિની કોઇટા ગામે શાળાએ જઈ રહી હતી. ત્યારે વિદ્યાર્થીની સાથે ગામના જ શખ્સે બીભત્સ માંગણી કરતા વિદ્યાર્થીનીએ વિરોધ કરતા આરોપીએ ઉશ્કેરાઈ જઈને છરીથી જીવલેણ કર્યો હતો. આરોપીએ ધારદાર હથિયાર વડે વિદ્યાર્થીનીની પીઠ ઉપર ગંભીર ઘા કર્યો હતો. આ ઘટના બાદ આરોપી ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. જેથી લોકોએ લોહી લુહાણ હાલતમાં ઘાયલ વિદ્યાર્થીનીને ધારપુર હોસ્પિટલ સારવાર અર્થે ખસેડી હતી. ઘટનાની ગંભીરતાને લઈ દલિત સમાજનાં આગેવાનો ધારપુર હોસ્પિટલ પહોંચ્યા હતા..
આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે કે, ધો 10 માં અભ્યાસ કરવા જઇ રહેલી સગીરાને રસ્તામાં તેમના જ ગામનો ઠાકોર જીવણ ઉર્ફે જેટિયો લાડજી નામના ઈસમે રસ્તામાં રોકીને બીભત્સ માંગણી કરી હતી, પરંતુ સગીરાએ તેની ના પાડતા આરોપીએ તેણે નીચે પાડી દઈ પીઠ પાછળ તીક્ષ્ણ છરીના ઘા માર્યા હતા. આ દરમિયાન વિદ્યાર્થિનીના પરિવારજન આવી જતાં આરોપી ફરાર થઈ ગયો હતો.
આ ઘટનાને પગલે વિદ્યાર્થિનીના પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેને પગલે પોલીસે આરોપી સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યાં છે.પાટણ માં શાળા એ જતી દીકરી ઉપર જીવલેણ ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. ધોરણ 10 માં અભ્યાસ કરતી સરસ્વતી તાલુકાનાં વહાણા ગામની તેજલ પરમાર નામની વિદ્યાર્થિની ઉપર થયો તીક્ષણ હથિયાર વડે જીવલેણ હુમલો થયો હતો. વહાણા ગામથી કોઈટા ગામે શાળાએ જતી વેળાએ રસ્તામાં વિદ્યાર્થીની સાથે યુવક દ્વારા બીભત્સ માંગણી કરાઇ હતી.
જોકે વિદ્યાર્થીનીએ વિરોધ કરતા આરોપીએ ઉશ્કેરાઈ જઈને છરીથી હુમલો કર્યો હતો. આરોપીએ ધારદાર હથિયાર વડે વિદ્યાર્થીનીની પીઠ ઉપર કર્યો ગંભીર ઘા માર્યા હતા અને લોહી લુહાણ હાલતમાં ઘાયલ વિદ્યાર્થીનીને ધારપુર હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાઈ હતી. ઘટનાની ગંભીરતાને લઈ દલિત સમાજનાં આગેવાનો ધારપુર હોસ્પિટલ પહોંચ્યા હતા. સાથે જ દલિત આગેવાનો દ્વારા આરોપી સામે દાખલારૂપ કડક સજા થાય તેવી માંગ કરી છે.
આ મામલે વિદ્યાર્થિનીના પિતા વિરચંદભાઇએ પોલીસમાં ફરિયાદ આપી છે કે, તેઓ આજે સવારે કામ અર્થે ગયા હતા પરંતુ કામ ન મળતા તેઓ પોતાના ગામ પરત ફરી રહ્યા હતા તે દરમિયાન વાણા ગામના પુલ પાસે તેમની દીકરી તેજલ લોહીલુહાણ હાલતમાં હતી અને તેની સાથે તેમની સગી બહેન હતા. જેમને તેઓએ પૂંછ્યુ હતું કે, તેજલ લોહીલુહાણ સ્થિતિમાં કેમ છે ત્યારે તેમની બહેને જણાવ્યું હતું કે, આપણા ગામનો જ જેટીયો ઠાકોર આપણી દીકરીને છરીના ઘા ફરાર થઇ ગયો છે.
ત્યાં જ પીડિત વિદ્યાર્થિનીના પિતાના જણાવ્યા અનુસાર, પાટણના સરસ્વતી તાલુકાના કોઇટા ગામે શાળાએ જઈ રહેલી તેમની દીકરી પર ગામના જેટીયો ઠાકોર નામના ઇસમે કર્યો હતો. વિદ્યાર્થિની શાળાએ જતા સમયે નીચે પાડી દઈ પીઠ પાછળ છરીનો ઘા મારી જાતિવિષયક અપમાનિત કરી હતી. એ બાદ નાખવાની ધમકી આપી આરોપી ફરાર થઇ ગયો હતો.
આ ઘટનામાં વિદ્યાર્થિનીને ગંભીર ઈજા પહોંચતાં તેને પ્રથમ જંગરાલની સરકારી હોસ્પિટલમાં અને ત્યાર બાદ વધુ સારવાર માટે ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યાં જ આ ઘટનાની જાણ થતા દલિત સમાજનાં આગેવાનો ધારપુર હોસ્પિટલ પહોંચ્યા હતા. સાથે જ દલિત આગેવાનો દ્વારા આરોપી સામે દાખલારૂપ કડક સજા થાય તેવી માંગ કરી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ…