રાજકોટમાં પ્રેમી પ્રેમીકાને ભગાવીને લઈ ગયો હોટેલમાં પ્રેમીની સાથે શરીર સંબંધ બાંધતી હતી, તે સમયે અચાનક મહિલાનો પતિ આવી જતા ત્યાં જઈને થયું એવું કે સૌ લોકો જોઈને રડી પડ્યા…..

ગુજરાત સહિત સમગ્ર દેશની અંદર અનૈતિક પ્રેમસંબંધોના કિસ્સાઓ ધીમે ધીમે વધી રહ્યા છે. ખાસ વાત તો એ છે કે, ઘણી વખત આવા અનૈતિક પ્રેમ પ્રકરણના નો અંત ખૂબ જ ભયાનક રીતે આવતો હોય છે. આવી જ ઘટના આજે આપણી સામે આવી છે, આ ઘટનાની અંદર પત્ની ગોવર્ધન ગેસ્ટ હાઉસની અંદર પોતાના પ્રેમીની સાથે રંગીન રાત વીતાવતી હતી. તે સમયે અચાનક તેનો પતિ ત્યાં આવી પહોંચતા આખો ભાંડો ફૂટી ગયો હતો

પત્ની જે ગેસ્ટ હાઉસમાં પ્રેમી સાથે મોજ કરતી હતી તે સમયે, અચાનક પછી આવી ગયો હતો અને પત્નીને આવી રીતે આપત્તિજનક અવસ્થામાં તેના પ્રેમીની સાથે રંગે હાથે પકડી લીધી હતી, પતિની ફરિયાદના આધારે સ્થાનિક પોલીસ સ્ટેશનની અંદર પોલીસે તેની પત્ની અને પ્રેમિકા કરીને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. તેમજ આ ગેસ્ટ હાઉસ ના રજીસ્ટર ને પણ પોલીસે પોતાના કબજા હેઠળ લઈ લીધું હતું.

આખી ઘટનાની વાત કરીએ તો, સોમવારની રાત્રે એક મહિલા મથુરાથી પોતાના પ્રેમીની સાથે ગોવર્ધન ગેસ્ટ હાઉસ પહોંચી હતી. તે સમયે બસ સ્ટેન્ડ ની પાસે આવેલા ગેસ્ટ હાઊસ નો રૂમ નંબર 106 ની અંદર તેમણે રાત્રી રોકાણ કર્યું હતું. આ મહિલાનો પતિ તેની પત્ની નો પીછો કરતો કરતો મથુરા થી ગોવર્ધન સુધી આવી ગયો હતો. તેને સ્થાનિક પોલીસ સ્ટેશનને ફોન કરીને આખી ઘટના વિશે જાણકારી આપી હતી અને ગેસ્ટ હાઉસ પોલીસને બોલાવી લીધી હતી

તે સમયે ગેસ્ટ હાઉસના રૂમમાં, પત્ની અને તેનો પ્રેમી બને રંગરેલિયા મનાવતા રંગે હાથે ઝડપાઇ ગયા હતા. ખાસ કરીને પ્રેમી ફરિયાદી ની પત્નીને લઈને ગેસ્ટ હાઉસમાંથી ભાગવાનો પ્રયાસ કરતો હતો પરંતુ પોલીસ આવી જતાં તાત્કાલિક ધોરણે પકડી લીધો. ખાસ કરીને બન્નેની ધરપકડ કરીને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા અને મથુરા ના રહેવાસી ચંદ્રશેખરે વધુમાં જણાવ્યું હતું કે. એમના પ્રેમલગ્ન લગભગ 15 વર્ષ પહેલા થયા હતા અને અત્યારે સુખી દાંપત્યજીવન પ્રમાણે બે બાળકોના પિતા છે.

આખી ઘટના કેવી બની હતી કે એક વર્ષથી, બન્ને પતિ-પત્નીની વચ્ચે કોઈ બાબતોને લઈને મનભેદ અને મતભેદ ચાલી રહ્યા હતા. તે સમયે અવારનવાર બંને એકબીજાની સાથે ઉગ્ર બોલાચાલી કરતા હતા. તેને લઈને પત્ની એક બીજા બહારના પુરુષની સાથે અનૈતિક સંબંધ બનાવ્યા હતા. તેમજ પતિને આ વાતની શંકા જતા ની સાથે તેમની પાસે કોઈ પુરાવો નહોતો.

એક વખત આ પતિની પત્ની પોતાના પ્રેમી વિષ્ણુ ઠાકોર ની સાથે ગાડીની અંદર બેસીને ગોવર્ધન જઈ રહી હતી. તે સમયે તેને આ સમગ્ર ઘટનાની જાણકારી મળી આવતાં તાત્કાલિક તેનો પીછો કર્યો હતો. તેમજ બંનેને ગેસ્ટ હાઉસના એક જ રૂમ ની અંદર રંગરેલિયા મનાવતા રંગેહાથે ઝડપી પાડયા હતા. તેમાં ચંદ્રશેખર ના જણાવ્યા પ્રમાણે પ્રેમી વિષ્ણુ ઠાકોર એક હિન્દુત્વવાદી સંગઠન સાથે જોડાયેલા હતા અને તેના પ્રભાવશાળી તથા દબંગ વ્યક્તિત્વ હતું. પોલીસે બંનેની ધરપકડ કરી લીધી છે

પ્રેમ પણ એક વિચિત્ર વસ્તુ છે.પ્રેમ જ્યારે થાય છે ત્યારે રાતની ઊંઘ પણ ઊડી જાય છે.ત્યારે તેના મનમાં 24 કલાક માત્ર તેનો પ્રેમ મેળવવાની તડપ રહે છે.જો કોઈ કારણોસર તે તેના પ્રેમની નજીક રહી શકતો નથી તો તે પાગલ થઈ જાય છે.આ ગાંડપણમાં તે એવા કામ પણ કરે છે જે ન કરવા જોઈએ.તેથી જ ઘણા કહે છે કે ‘પ્રેમ આંધળો હોય છે’.

આજે અમે તમને આવા જ આંધળા પ્રેમની કહાની જણાવવા જઈ રહ્યા છીએ.મામલો બિહારના નાલંદાનો છે.અહીં મંગળવારે સવારે એક પ્રેમી યુગલ એક હોટલની અંદર મૃત હાલતમાં મળી આવ્યું હતું.પોલીસે બંનેના મૃતદેહ કબજે કર્યા હતા.યુવકની ઓળખ નવાદા જિલ્લાના કાશીચક પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના મધેપુર ગામના રહેવાસી તુન્ના મહતોના પુત્ર રોકી (22) તરીકે થઈ છે.તે જ સમયે યુવતીનું નામ સોનમ કુમારી (19) જણાવવામાં આવી રહ્યું છે.તે લખીસરાયની રહેવાસી છે.

રોકી અને પૂનમ વચ્ચે ઘણા સમયથી પ્રેમસંબંધ ચાલી રહ્યો હતો.જોકે પરિવારના સભ્યો તેમના લગ્નની વિરુદ્ધ હતા.રોકી લગભગ એક મહિના પહેલા તેની પ્રેમિકા સોનમ સાથે ભાગી ગયો હતો.જો કે સંબંધીઓ સમજી જતાં બંને ઘરે પરત આવી ગયા હતા.પરંતુ હવે ફરી એકવાર બંને એવી રીતે ભાગ્યા કે તેમના પરિવારજનો પણ તેમને પાછા લાવી શક્યા નહીં.

સંબંધીઓએ જણાવ્યું કે 3 જુલાઈના રોજ રોકી તેના ગામની એક છોકરીના લગ્નમાં હાજરી આપવા માટે ખડગપુર ગયો હતો.ત્યાર બાદ 6 જુલાઈના રોજ તે તેના મિત્રો સાથે ઘરે જવા નીકળ્યો હતો.પરંતુ ઘરે પરત ન ફરતા તે આસનસોલ ગયો હતો.અહીં તે સોનમને મળ્યો અને બન્નેએ આસનસોલથી પટનાની ટિકિટ લીધી.જો કે પટના પહેલા તેઓ 11 જુલાઈએ સવારે બિહાર શરીફમાં ઉતર્યા અને એક હોટેલ ગયા.ત્યારબાદ 12 જુલાઈની સવારે હોટલમાંથી બંનેના મૃતદેહ મળી આવ્યા હતા.

આશ્ચર્યજનક રીતે રોકીએ સોમવારે સવારે 7:45 વાગ્યે ફેસબુક પર તેના મૃત્યુની જાહેરાત પણ કરી દીધી હતી.તેણે પોતાની અને સોનમની કેટલીક તસવીરો શેર કરી છે.આ તસવીરો સાથે કેપ્શનમાં લખ્યું છે કે ‘આજે અમારો પૃથ્વી પરનો છેલ્લો દિવસ છે.તમને બધાને ગુડબાય.ત્યારે બીજા જ દિવસે સવારે બંને હોટલમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા.

બીજી તરફ જ્યારે રોકીના પરિવારને તેના મૃત્યુના સમાચાર મળ્યા ત્યારે તેમની હાલત ખરાબ થઈ ગઈ હતી.તેઓ સમજી શકતા નથી કે તેણે આટલું મોટું પગલું કેવી રીતે લીધું.હાલ પોલીસે પ્રેમી યુગલની લાશને કબજે કરી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે.અંતિમ સંસ્કાર માટે મૃતદેહો તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે.હવે પોલીસ તપાસ કરી રહી છે કે આ ખરેખર હત્યા છે કે આત્મહત્યા.

તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે પરિવારના બહિષ્કાર બાદ પ્રેમી યુગલનું મૃત્યુ થયું હોય.આ પહેલા પણ આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં લગ્ન ન કરવા પર યુગલ સાથે મળીને આત્મહત્યા જેવું પગલું ભરે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *