રાજકોટમા સસરા પુત્રવધુ ની પાછળ પાછળ બેડરૂમમાં ગયો અને શારીરિક સુખ માન્યું વીડિયો ઉતારીને સસરા પુત્રવધુ સાથે બેલ્કમેલ કરી ને કરું એવુકે જાણી ચોંકી જાશો

સસરા અને પુત્રવધૂ વચ્ચેના સંબંધોના તમામ સમાચારો વચ્ચે ઉત્તરપ્રદેશથી એક ખૂબ જ વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં એક સસરાએ તેના જ પુત્રની પત્ની સાથે લગ્ન કર્યા છે અને કોઈને સમાચાર પણ મળ્યા નથી બંને ચાર વર્ષ પહેલા સંબંધમાં સાસરા અને વહુ હતાં અને હવે પતિ-પત્ની બની ગયા છે.

જો કે પૂર્વ પતિની ફરિયાદના આધારે પોલીસે બંનેને પકડી લઈ આવ્યા હતા પરંતુ પોલીસે બંનેને કોર્ટમાં પોલીસ સમક્ષ લગ્નના કાગળો બતાવ્યા હોવાથી પોલીસે તેમને છોડી દેવા પડ્યા હતા મામલો ઉત્તરના બડાઉન જિલ્લાના દાબટોરી ચોકી વિસ્તારનો છે જ્યાં એક યુવકે થોડા દિવસો પહેલા બિસૌલી પોલીસમાં ફરિયાદ કરી હતી કે તેના લગ્ન વર્ષ 2016 માં વઝિરગંજ વિસ્તારની એક યુવતી સાથે થયાં હતાં બંને આખા વર્ષ સાથે રહ્યા બીજા વર્ષે પત્ની તેના પિતા સાથે ક્યાંક ગઈ હતી.

યુવકે જણાવ્યું કે ત્યારથી તે બંનેને શોધી રહ્યો હતો પરંતુ વર્ષો પછી તેને ખબર પડી કે બંને લોકો ચંદૌસીમાં રહે છે જે બાદ તેણે પોલીસમાં ફરિયાદ કરી હતી અને ફરિયાદના આધારે પોલીસે તેના પિતા અને પત્નીને પકડી પાડ્યા હતા પોલીસની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે તેની પત્ની તેના પૂર્વ પતિથી નારાજ છે લગ્ન સમયે તેનો પતિ સગીર હતો તેણી પોતાની સ્વતંત્ર ઇચ્છાના સાસરા સાથે ગઈ હતી.

તેણે જણાવ્યું હતું કે આ બંનેના લગ્ન થઈ ગયા છે અને હવે તેને સસરાથી બે વર્ષનો પુત્ર પણ છે તે બંને તેમના જીવનમાં ખુશ છે મહિલાએ જણાવ્યું કે ગામમાં બદનામીના ડરને કારણે તેઓ ચંદૌસીમાં રહેવા લાગ્યા છે સમાચાર અનુસાર છોકરો મજૂરી કામ કરે છે અને શિક્ષિત નથી જોકે હવે આ વિસ્તારમાં ચર્ચા છે કે પતિ-પત્નીના સંબંધ હવે માતા-પુત્રમાં ફેરવાઈ ગયા છે.

અગાઉ યુવકે જાહેર માહિતી દ્વારા તેની પત્ની અને પિતા વિશે માહિતી માંગી હતી જે બાદ આ લોકોને કોતવાલી કહેવાતા ત્યારબાદ મહિલા તેમના સાસરાની સાથે પત્નીની જેમ જીવવાનું કહેતા તેમની સાથે જવાની મક્કમ હતી આખરે કેટલાક પ્રમાણપત્રો જોયા બાદ પોલીસે તેને તેના સાસરીયા સાથે જવા દીધો.

બીજો એક આવોજ કિસ્સો સામે આવ્યો છે જેના વિશે આપણે જાણીશું.હવસ ખોર સસરા એ વંશ વધારવા સસરાએ પુત્રવધુ સાથે કર્યું દુસકર્મ. પિયર ગયેલી યુવતી સાથે ફોન પર પ્રેમલીલા કરતા સસરાનો ભાંડો ફૂટ્યો. મહિલા પોલીસે સસરા, સાસુ અને પતિની કરી ધરપકડ. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વંશ વધારવા માટે સસરાએ પુત્રવધુ સાથે દોઢ વર્ષ સુધી આચર્યું દુસકર્મ. પરંતુ પુત્રવધુ સાથે મોબાઈલ પર પ્રેમલાપ કરતા સસરાનો ભાંડો ફૂટયો.

સમગ્ર કિસ્સાની વાત કરીએ તો, અમદાવાદ પૂર્વમાં રહેતી 22 વર્ષીય માનસિક અસ્થિર યુવતીના લગ્ન વિકલાંગ યુવક સાથે થયા હતા. લગ્ન બાદ સસરાની નજર પુત્રવધુ પર બગડી હતી. પુત્ર વંશ વધારવા સક્ષમ નહિ હોવાથી સસરાએ પુત્રવધુ સાથે દુસકર્મ શરૂ કર્યું. પુત્રવધુએ સાસુ અને પતિને સસરાની કરતુત જાણ કરી. પરંતુ, માનસિક અસ્થિર હોવાથી તેની વાત કોઈએ માની નહિ, હદ તો ત્યારે થઈ આ યુવતીએ પોતાના પિયરમાં પણ સસરાની કરતુત કહી,

પણ તેઓએ પણ વાત માની ન હતી. પરંતુ થોડા દિવસ પહેલા યુવતી તેના પિયર આવી, ત્યારે સસરાના ફોન પર પ્રેમલીલાની વાતોનું રેકોડીંગ પરિવારને મળતા સસરાનો ભાંડો ફૂટ્યો.પોલીસ તપાસમાં ખુલ્યું કે, 61 વર્ષના સસરાએ યુવતીના લગ્નના 5 દિવસ બાદ જ દુષ્કર્મ કરવાનું શરૂ કર્યું. યુવતીની એકલતાનો લાભ લઈને સસરા કાળા કામ કરતો હતો. આ કૃત્યની જાણ સાસુ અને પતિને થતા તેઓએ યુવતી હેરાન કરવાનું શરૂ કર્યું, અને બીજા કોઈને નહીં કહેવા ધમકી પણ આપી.

માનસિક અસ્થિર હોવાથી યુવતી શોષણનો ભોગ બનતી રહી. વંશ વધારવા સાસુ અને પતિએ પણ સાથ આપતા મહિલા પોલીસે સસરાની સાથે બન્નેની પણ ધરપકડ કરી. સમાજમાં શર્મસાર કરતા આ કિસ્સાથી હવે યુવતી સાસરીમાં પણ સુરક્ષિત નથી. હાલમાં મહિલા પોલીસે આ ત્રણેયની ધરપકડ કરી સસરા અને પુત્રવધુનું મેડિકલ તપાસ કરાવી. આ ઉપરાંત સસરા ની પ્રેમલીલા ના ઓડીઓ કલીપ જપ્ત કરીને એફએસએલમાં મોકલવાની કાર્યવાહી શરૂ કરી મિત્રો એવોજ એક બીજો પણ કિસ્સો છે જે આપણને અમે જણાવી રહ્યા છે.

દર્શક મિત્રો આજે સમાજ માં એવા એવા કિસ્સાઓ જોવા મળે છે તમે વિશ્વાસ નહિ કરો દિવસે ને દિવસે લોકો અને ખાસ કરીને પોતાની હવસની આંગ ને કાબુ માં ના રાખનાર નરાધમો એવા એવા કૃત્યો કરે છે જેના કારણે બે વ્યક્તિઓ વચ્ચે ના સબંધ ને અને લાગણીઓ ને ઠેશ પોહચે છે. વાત અહીં એવી છે કે નરાધમ સસરો પોતાની પર કન્ટ્રોલ રાખી શકતો નથી પૌત્ર રામળવાની ઉંમરે પોતાની વહુ પરજ નજર બગાડે છે અને આ જ કારણે તે સંતાન સુખ ના બહાના નો આધાર લઈને વધુ સાથે ના કરવાનું કરે છે.

સમગ્ર ગુજરાત રાજ્યની અંદર મહિલાઓને થતા અત્યાચાર અને દુષ્કર્માના કિસ્સાઓ અવારનવાર આપણી સામે આવી રહ્યા છે. ઘણી વખત તો એવા કિસ્સાઓ આપણી સામે આવતા હોય છે કે જેમાં, સંબંધો ને નેવે મૂકી ને સસરા દ્વારા પુત્રવધુને હેરાન પરેશાન કરતા હોય છે. આ પ્રકારની જ એક ઘટના અમદાવાદમાંથી આપણી સામે આવી છે.

અમદાવાદ શહેરની અંદર આવેલા નારણપુરા વિસ્તારની અંદર રહેતી પુત્રવધુ ને સસરાએ હવસ નો શિકાર બનાવી છે અને પતિ અને સાસુની ગેરહાજરીમાં, પુત્ર વધુ રસોઈ બનાવતી હતી, ત્યારે સસરા અચાનક આવી પહોંચ્યા હતા અને તું બહુ સારું કામ કરે છે, તું આટલું બધું કામ શું કામ કરે છે તું થાકી ગઈ હોઈશ, તો હોલમાં આવીને મારી પાસે બેસી જા, આ પ્રકારની બીભત્સ વાતો કરીને સસરા પુત્રવધુ ની છેડતી કરતા હતા.

સસરા એ પુત્રવધુની સાથે ઘણી બધી બીજી અલગ અલગ વાતો કરીને ધમકી આપીને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. નારણપુરા વિસ્તારની અંદર રહેતી એક મહિલાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. મહિલા એ એવો આરોપ નાખ્યો હતો કે, તેના લગ્ન પછી અવાર-નવા તેના સાસુ અને સસરાની સાથે નાની નાની વાતોને લઈને ઘણી વખત ઘર કંકાસ થતો. પરંતુ મહિલા આ બધી વસ્તુ સહન કરતી હતી. જ્યારથી પોતાના સાસરીમાં આવી ત્યારથી જ તેના સસરા તેની ઉપર ખરાબ રીતે જોતા હતા.

તેમજ ખરાબ દાનત રાખતા હતા. જ્યારે પણ મહિલા ઘરની અંદર એકલી હોય ત્યારે તેના સસરા ખરાબ દાનત રાખીને તેની સાથે શારીરિક અડપલા કરતા હતા અને એક દિવસ તેના પતિ અને સાસુ નોકરી ઉપર ગયા હતા તે સમયની વાત છે કે, મહિલાના સસરા રસોડામાં આવીને, રસોઈ બનાવતી પુત્રવધુ ની પાસે આવ્યા હતા અને કહ્યું હતું કે તું બહુ કામ કરે છે અને આટલું બધું કામકાજ કરે છે તો તું થાકી ગઈ હશે, મારી સાથે હોલમાં આવીને બેસી જા.

આ પ્રકારની વાતો કરીને સસરાએ પુત્રવધુ ની સાથે અલગ અલગ પ્રકારની વાતો શરૂ કરી હતી. આવી વાતો સાંભળીને મહિલા તેના બેડરૂમમાં જતી રહી હતી ત્યારે સસરા પણ તેની સાથે સાથે બેડરૂમમાં પહોંચ્યા હતા. શારીરિક અડપલા કરવા જતા મહિલા એ તેને લાફો માર્યો હતો. ક્યારે સસરાએ પુત્રવધુ ને મોઢું હાથથી દબાવીને, ધમકી આપી હતી. કે તું મને શરીર સંબંધ નહિ બાંધવા દે તો કાયમ માટે આશ્રમ માં મૂકી આવીશ.

આ બાબતની જાણકારી મળતાની સાથે જ મહિલાએ તેના સાસુને આ વાતો સંભળાવી પરંતુ સાસુ એ સાંભળી ન હતી અને તેની સાથે મારપીટ કરી હતી અને ધમકી આપી હતી. જોકે તેના પતિએ પણ મહિલાની વાત ઉપર વિશ્વાસ કર્યો નહોતો અને ત્યાર પછી તેના સસરા તેની સાથે અવારનવાર શારીરિક અડપલા કરતા હતા. એટલું જ નહીં સાસુ એ તેની સાથે કામકાજ બાબતે અલગ અલગ પ્રકારની બોલાચાલી કરતા હતા અને મારપીટ કરતા હતા અને ધમકી આપતા હતા. અંતે મહિલાએ કંટાળીને પોલીસને જાણકારી આપી હતી અને આખી ફરિયાદ દાખલ કરીને વધુમાં પોલીસે તપાસ શરૂ કરી છે

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *