રાજકોટમાં પતિએ હેવાનીયતની હદ વટાવી, શરીર સુખની લાલસામાં પત્નીના ગુપ્તભાગે બચકાં ભર્યા યુવતીને વારંવાર શરીર સુખ માણતો, આખરે આવી રીતે ફૂટી ગયો ભાંડો જોવો વીડિયો
રાજકોટમાં હેવાનિયતની હદ વટાવતો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટના કાલાવડ રોડ પાસે રહેતા એક હેવાન પતિનો ચહેરો સામે આવ્યો છે. શરીર સુખની લાલસામાં પતિ દારૂ પીને પત્ની પર અત્યાચાર ગુજારતો હતો. પતિના અત્યાચારથી કંટાળીને કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, આ મામલો સામે આવતા પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટના કાલાવડ રોડ પાસે રહેતી એક મહિલાએ પતિના અત્યાચારથી કંટાળીને ફિનાઈલ પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, સમય રહેતા મહિલાને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) ખસેડવામાં આવી હતી અને ત્યારબાદ આ મામલે રાજકોટ પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે આ મામલે પોલીસ પૂછપરછમાં મહિલાએ જણાવ્યું હતું કે, મારા પતિના અત્યાચારથી હું કંટાળી ગઈ છું. મારો પતિ વારંવાર શરીર સુખની લાલસામાં મને આપત્તિજનક વીડિયો બતાવતો હતો અને તે પ્રમાણે મારી સાથે હરકત કરતો હતો. જો હું ના પાડુ તો તે મારી સાથે બળજબરી કરતો અને મને માર મારતો ) પણ હતો.
મહિલાએ વધુમાં જણાવ્યું કે, મારો પતિ મને કહે છે કે, હવે તારામાં મને મજા આવતી નથી. થોડા દિવસ પહેલા મારો પતિ ખુબ જ દારુ પીને આવ્યો હતો અને શરીર સુખ માણતા સમયે તેણે મારા ગુપ્તભાગ પર બચકાં ભરી લીધા હતા. ત્યારબાદ મને ખુબજ પીડા થઈ રહી હતી. આ મામલે મે મારા પતિને જણાવ્યું હતું અને ડોક્ટર પાસે જવા કહ્યું હતું. પરંતુ મારા પતિએ સાથે આવવાની ના પાડી હતી. ત્યાર પછી મે એકલા ડોક્ટર પાસે જવાનું નક્કી કર્યું હતું. ત્યારે મારા પતિએ મને ધમકાવી હતી અને કહ્યું હતું કે, તારે ડોક્ટરને એમ નથી કહેવાનું કે મારા પતિએ મને બચકાં ભર્યા છે. જો તે એમ કહ્યું છે તો હું તને ઘરમાં ઘુસવા નહીં દઉં.
જો કે, મહિલાએ તેના પતિની આ હરકતો વિશે તેના સાસુને જણાવ્યું હતું પરંતુ આ મામલે મહિલાને કોઈ મદદ મળી ન હતી. ત્યારે પતિના ત્રાસથી કંટાળીને મહિલાએ ફિનાઈલ પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સમયસર મહિલાને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં મહિલાને ત્વરિત સારવાર મળતા હાલ તેના સ્વાસ્થ્યમાં સુધાર જોવા મળી રહ્યો છે. ત્યારે મહિલાની ફરીયાદ બાદ પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે અને આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.
દેશના વીર સૈનિકો સરહદ ઉપર 24 કલાક પહેરો આપીને દેશના તમામ નાગરિકોની રક્ષા કરતા હોય છે. દરેક કુદરતી આફતોનો સામનો કરીને તેઓ સરહદની રક્ષા કરવામાં કોઈ કસર બાકી મૂકતા નથી.. એક સૈનિક જયારે ઘરેથી દેશની રક્ષા કરવા માટે નીકળે છે ત્યારે કસમ ખાઈ છે કે દેશ માટે પ્રાણ પણ આપવા પડે તો એક ફોજી તરીકે ક્યારેય હીંચકીચાશે નહી..
પરતું મવડી ખાતે એક રીટાયર સૈનિકે એવુ કામ કર્યુ છે જેને લીધે સૌ કોઈને નીચું નમવું પડ્યું છે. નિવૃત સૈનિકે એક મહિલા સાથે કરેલા શોષણને લઈને લોકોમાં ભારે રોષ દેખાઈ રહ્યો છે. મવડીમાં રહેતા નિવૃતઆર્મીમેને તેના પડોશમાં રહેતી એક મહિલાની સાથે પરાણે શરીર સબંધ બાંધ્યા નો ખુલાસો થતા જ લોકો ચોંકી ઉઠ્યા છે.
આ નિવૃત આર્મી જવાનનું નામ રાજેશ જોટાણીયા છે. તે મવડીની રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં રહે છે. તેની બાજુના મકાનમાં જ એક મહિલા રહે છે. આ જવાનની નજર એ મહિલા ઉપર જ હતી. મહિલાને 3 વર્ષનો નાનો દીકરો છે. દીકરાને રમાડવાના બહાને તે દરરોજ મહિલાના ઘરે જતો હતો..
ત્યારબાદ મહિલાને તાડી તાડીને જોવાનું કામ કરતો હતો. એકવાર એકલતાનો લાભ લઈને મહિલા સાથે ખરાબ અડપલા શરુ કરી દીધા હતા. બાળકને રમાડવાના બહાને રોજ તે મહિલાના ઘરે આવીને મહિલા પર દુ.ષ્ક.ર્મ. અચરતો હતો.. મહિલા આ બાબતની જાણ પોલીસ કે અન્ય કોઈ વ્યક્તિને કરે તો તેને મારી નાખવાની ધમકી પણ આપતો હતો…
દુ.ષ્ક.ર્મ. આચર્યા બાદ સમાજમાં બદનામ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. છતાં પણ મહિલાએ બહાદુરી દાખવીને તાલુકા પોલીસમાં આ નરાધમની સામે ફરિયાદ નોંધાવી દેતા સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટી ગયો હતો. પોલીસે આ આરોપીને સકંજામાં લઇ વધુ તપાસ હાથ ધરી છે.
મહિલાનો 2019માં નિવૃત્ત થયેલ આરોપી સાથે પરિચય થયો હતો. આઠ માસ પહેલા તે મારા પુત્રને રમાડવાના બહાને ઘરે આવ્યો હતો દીકરાને રમાડતો હોય ત્યારે મારી સાથે શારીરિક અડપલા કર્યા હતા અને શરીર સંબંધ બાંધ્યો હતો અને બનાવ અંગે કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ અને સમાજમાં બદનામ કરી દઈશ તેવી ધમકી પણ આપી હતી.
બાદમાં અવારનવાર બાળકને રમાડવાના બહાને ઘરે આવી તેમજ તેના ઘરે કોઈ ન હોય ત્યારે તેના ઘરે પણ બોલાવીને પરાણે શરીર સંબંધ બાંધતો હતો. આખરે મહિલા આ વ્યક્તિના ત્રાસથી કંટાળી ચુકી હતી. એટલા માટે તેણે પોલીસની મદદથી આ આરોપીને મેથીપાક ચખાડવાનો નિર્ણય લીધો હત
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.