હવે ગુજરાતના ભુવો બગડ્યો બિચારી ભોળી આદિવાસી યુવતીને ભુવાએ કહ્યું, તારી જંગલમાં જઇને વિધિ કરવી પડશે પછી કર્યું એવું કે જાણીને તમારું લોહી ઉકળશે
જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં એક લંપટ ભુવા દ્વારા એક યુવતી સાથે શારીરિક અડપલાં કરતા મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે ફરિયાદી યુવતીની ફરિયાદ આધારે લંપટ ભુવાની અટક કરી તેના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. આદિવાસી ભોળી પ્રજાને યેનકેન પ્રકારે છેતરીને ભગત ભુવા દ્વારા અંધશ્રદ્ધાના માર્ગે ધકેલવામાં આવે છે.
કેટલીકવાર લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને આ ઠગ ભગતો પોતાની વાસના સંતોષતા હોય છે,આવો જ એક ચોંકાવનારો કિસ્સો ડોલવણ પોલીસ મથક વિસ્તારમાં બન્યો છે. જેમાં એક યુવતીની મજબૂરીનો ફાયદો ઉઠવતો લંપટ ભુવો વજેસિંગ ચૌધરી ફરિયાદ બાદ પોલીસની ઝપટે ચડ્યો છે.
તાપી જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં એક લંપટ ભુવા દ્વારા એક યુવતી સાથે શારીરિક અડપલાં કરતા મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે ફરિયાદી યુવતીની ફરિયાદ આધારે લંપટ ભુવાની અટક કરી તેના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. આદિવાસી ભોળી પ્રજાને યેનકેન પ્રકારે છેતરીને ભગત ભુવા દ્વારા અંધશ્રદ્ધાના માર્ગે ધકેલવામાં આવે છે.
કેટલીકવાર લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને આ ઠગ ભગતો પોતાની વાસના સંતોષતા હોય છે,આવો જ એક ચોંકાવનારો કિસ્સો ડોલવણ પોલીમથકવિસ્તારમાં બન્યો છે. જેમાં એક યુવતીની મજબૂરીનો ફાયદો ઉઠવતો લંપટ ભુવો વજેસિંગ ચૌધરી ફરિયાદ બાદ પોલીસની ઝપટે ચડ્યો છે.
વિધિ કરવાના બહાને યુવતીને એકાંત જગ્યા પર એકલી બોલાવીને લંપટ ભુવાએ પોતાની કામેચ્છા સંતોષવા માટે યુવતી સાથે અડપલાં કર્યા હતા. જેની જાણ યુવતીએ પરિવારના સભ્યોને કરતા પરિવારે યુવતીને હિંમત આપી ડોલવન પોલીસ મથકે ફરિયાદ કરવા કહ્યું હતું. અને ફરિયાદના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં લંપટ ભુવાને ઝડપી જેલ હવાલે કર્યો છે.
પી ગત ભુવાઓથી લોકોએ ચેતવાની તાતી જરૂર છે, અને આવા ભુવાઓનો શિકાર થયેલ પીડિતોએ સામે આવવાની પણ જરૂર છે. જેથી આવા ઠગ ભગતોથી અન્યોને બચાવી શકાય.
તાપી જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં એક લંપટ ભુવા દ્વારા એક યુવતી સાથે શારીરિક અડપલાં કરતા મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે ફરિયાદી યુવતીની ફરિયાદ આધારે લંપટ ભુવાની અટક કરી તેના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. આદિવાસી ભોળી પ્રજાને યેનકેન પ્રકારે છેતરીને ભગત ભુવા દ્વારા અંધશ્રદ્ધાના માર્ગે ધકેલવામાં આવે છે.
કેટલીકવાર લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને આ ઠગ ભગતો પોતાની વાસના સંતોષતા હોય છે,આવો જ એક ચોંકાવનારો કિસ્સો ડોલવણ પોલીસ મથક વિસ્તારમાં બન્યો છે. જેમાં એક યુવતીની મજબૂરીનો ફાયદો ઉઠવતો લંપટ ભુવો વજેસિંગ ચૌધરી ફરિયાદ બાદ પોલીસની ઝપટે ચડ્યો છે.
વિધિ કરવાના બહાને યુવતીને એકાંત જગ્યા પર એકલી બોલાવીને લંપટ ભુવાએ પોતાની કામેચ્છા સંતોષવા માટે યુવતી સાથે અડપલાં કર્યા હતા. જેની જાણ યુવતીએ પરિવારના સભ્યોને કરતા પરિવારે યુવતીને હિંમત આપી ડોલવન પોલીસ મથકે ફરિયાદ કરવા કહ્યું હતું.
અને ફરિયાદના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં લંપટ ભુવાને ઝડપી જેલ હવાલે કર્યો છે. તાપી જિલ્લાની ભોડીભાળી આદિવાસી પ્રજાને છેતરતો ડોલવન નો એક હવસખોર ભુવો હાલતો પોલીસ જાપ્તામાં આવી ગયો છે.
પરંતુ આવા લેભાગુ લંપટ ભગત ભુવાઓથી લોકોએ ચેતવાની તાતી જરૂર છે, અને આવા ભુવાઓનો શિકાર થયેલ પીડિતોએ સામે આવવાની પણ જરૂર છે. જેથી આવા ઠગ ભગતોથી અન્યોને બચાવી શકાય.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.