સુરતથી આ વ્યક્તિને કેન્સરની બીમારી સાજી થઇ ગઇ માં મોગલના આશીર્વાદથી ભાઈ જ્યારે 11000 રૂપિયા લઈને મોગલ ધામ પહોંચ્યા ત્યારેતે માટે માતાજી મોગલ ને યાદ કરવામાં આવી અને પછી થયું એવું કે…

કચ્છના કબરાઉ માં માતાજી મોગલ બિરાજમાન છે ને લાખો લોકો માતાજી પર સાચી શ્રદ્ધાને વિશ્વાસ રાખે છે ને માતાજી આજે કળિયુગમાં પણ તે લોકોના કામ કરે છે. માતાજીના આશીર્વાદ મેળવીને લોકો ધન્યતા અનુભવતા હોય છે અને માતાજીના મોગલ ધામમાં માતાજીની સેવા કરતા મણીધર બાપુ અવારનવાર ભક્તોના દુખડા દૂર કરીને માતાજીની તમામ માનતાઓ સ્વીકારી લેતા હોય છે

અને ભક્તોના જીવનમાં આનંદ ભરી દેતા હોય છે.માતાજી મોગલ ના ભક્તો પણ મણીધર બાપુના આદેશનું પાલન કરીને માતાજી પર રાખેલી શ્રદ્ધાથી ભક્તોની ફળ સ્વરૂપે માંગતા પૂર્ણ થાય છે માં તો માં કહેવાય માં મોગલ ના પરચા તો અપરંપાર છે. જ્યારે જ્યારે પણ ભક્તોના જીવનની અંદર દુઃખ આવે છે ત્યારે મા મોગલ હંમેશા ભક્તોની રક્ષા કરે છે. માં મોગલ તો અઢારે વરણ ની માતા કહેવાય છે. ભક્તોના જીવનની અંદર જ્યારે જ્યારે પણ દુઃખ અને ખરાબ પરિસ્થિતિ આવે ત્યારે તેઓ હંમેશાં માં મોગલ ને જરૂર યાદ કરે છે. માં મોગલ ની ઉપર આસ્થા અને શ્રદ્ધા રાખવામાં આવે તો માં મોગલ પોતાના ભક્તોની દરેક મનોકામનાઓ પૂર્ણ કરે છે

અને માતાજી મોગલ પર લોકોને અટૂથ શ્રદ્ધા જોડાયેલી છે અને કચ્છના કબરાઉ માં બિરાજમાન માતાજી હાજરાહજૂર ભક્તોને પરચા આપે છે અને તમામ મનોકામનાઓ તેઓ લોકોની પૂરી કરે છે.

માં મોગલ નો મહિમા પણ આદિ પુરાણ કાળ થી અપરમપાર રહ્યો છે. જો માં મોગલ ની સાચા દિલથી અને વિશ્વાસથી માનતા માનવામાં આવે તો મા મોગલ હંમેશા માનતા પૂરી કરે છે. ચા દિલથી મા મોગલ ની માનતા રાખે તો તેમના જીવન પણ ધન્ય ધન્ય થઈ જાય છે. આજ દિન સુધી મા મોગલ એ લાખો ભક્તોને પોતાના પરચા બતાવ્યા છે. એવામાં આજે આપણે એક એવા પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

સુરતના એક દાદા પોતાની માનતા પૂરી કરવા માટે મા મોગલ ધામ મંદિરે, સુરત થી કબરાવ ધામ માં માં મોગલ ધામના મંદિરે આવી પહોંચ્યા છે. આ કિસ્સો સાંભળીને તમે પણ જરૂર કહેશો કે, માં મોગલ ને દિલથી માનો તો મા મોગલ ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે. આપણે સૌ કોઈ લોકો જાણીએ છીએ કે, કબરાવ ધામ માં મંદિરે મણીધર બાપુ સાક્ષાત રૂપે બિરાજમાન છે ત્યારે, સુરતના આ વ્યક્તિ પોતાની માનતા પૂરી કરવા માટે મણીધર બાપુના આશીર્વાદ લે છે

માતાજીના પરચા ના તો અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં ભક્તોની માનતાઓ પૂર્ણ થઈ હોય તો ભક્તો હજારો રૂપિયા માતાજીના ચરણે અર્પણ કરવા આવે છેમણીધર બાપુએ યુવકને પૂછ્યું હતું કે, શેની માનતા માની છે. ત્યારે સુરતના આ વ્યક્તિ પોતાની માનતાને પૂરી કરવા માટે 11 હજાર રૂપિયા લઈને કબરાઉ ધામ ખાતે આવેલા મા મોગલ ધામ મંદિર આવી પહોંચ્યા હતા. ત્યારે મણીધર બાપુએ આશીર્વાદ આપતા પૂછ્યું હતું કે, બેટા શેની માનતા માની હતી ત્યારે, ભાઈએ જવાબ આપ્યો હતો કે, તેમને કેન્સર ની ચાંદીને લઈને ઘણી સમસ્યાઓ હતી તેને કારણે માનતા માની હતી.

ત્યારે સુરત શહેરના એક બહેનને માતાજી એ પરચો આપ્યો છે તેની આજે આપણે વાત કરવાના છીએ.સુરત શહેરથી ચેતના બહેન માતાજી મોગલ ની માનતા માનેલી પૂર્ણ કરવા માટે

માનતા પૂરી થતાની સાથે જ યુવાક કબરાઉ ધામ માં માનતા ને પૂરી કરવા માટે આવી પહોંચ્યા હતા. મણીધર બાપુએ યુવકને આશીર્વાદ આપ્યા હતા અને 11 હજાર રૂપિયાની અંદર એક રૂપિયા ઉમેરીને યુવકને પરત આપ્યા હતા. ત્યારે મણીધર બાપુએ યુવકને કહ્યું હતું કે મા મોગલ એ તારી માનતા 11 ગણી લીધી છે. આ પૈસા તારી બહેનને આપી દેજે મા મોગલ હંમેશા રાજી થશે.

સાથે સાથે મણીધર બાપુએ યુવકને કહ્યું હતું કે, આ કોઈ પ્રકારનો ચમત્કાર નથી પરંતુ મા મોગલ ની ઉપર રાખવામાં આવેલો તારો વિશ્વાસ છે. જે ને લીધે તારું કામ થયું છે. કહેવાય છે કે, માં મોગલ ની ઉપર આસ્થા અને શ્રદ્ધા રાખવામાં આવે તો મા મોગલ હંમેશા પોતાના ભક્તોની દરેક મનોકામનાઓ પૂર્ણ કરે છે. એટલું જ નહીં માં મોગલ ને કોઈ દાન અથવા તો પેટની જરૂર નથી તે તો માત્ર પોતાના ભક્તોના ભાવના ભૂખ્યા છે. કહેવાય છે કે જ્યારથી આ દુનિયાનો અંત આવે છે ત્યારથી માં મોગલ ની શરૂઆત થઈ જાય છે

કચ્છના મોગલ ધામ આવ્યા હતા અને તેઓએ જણાવ્યું કે મારી દીકરીને ઘર મોટું મળતું અને માલિકે તાત્કાલિક ધોરણે ઘર ખાલી કરવા માટે કહ્યું અને મારી દીકરી પર કેસ પણ કર્યા હતા. 29 તારીખે ઘર ખાલી કરવાનું હતું અને 28 તારીખ સુધીમાં પણ ઘર મળ્યું ન હતું આટલી મુશ્કેલી આવવાથી તેને માતાજીની માનતા માની અને દીકરીને ઘર પાડેથી મળી ગયું એટલે તે પોતાની માનતા પૂરી કરવા માટે મોગલ ધામ દોડતા આવી ગયા હતા.

આ બહેને પહેલા તો માતાજીના દર્શન કર્યા અને ત્યારબાદ મણીધર બાપુ પાસે આવી પહોંચ્યા અને બાપુએ માનતા વિશે પૂછ્યું તો તેને વિગતવાર બાપુને માંગતા વિશે કહ્યું અને બાપુના ચરણોમાં 5101 રૂપિયા અર્પણ કર્યા ત્યારે બાપુએ તે રકમમાં એક રૂપિયા ઉમેરીને કહ્યું કે આ પૈસા તારી દીકરી ને આપી દેજે માતાજી એ તારી માનતા અનેક ગણી સ્વીકારી લીધી છે અને માતાજી તો માત્ર ભાવની ભૂખી છે અહીં દાન કે ભેટ સ્વીકારવામાં આવતું નથી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *