સુરતમાં હોટેલમાં પત્નીને તેના મિત્ર સાથે પતિએ કઢંગી હાલતમાં પકડી 8 વર્ષમાં પ્રેમીએ 14 વાર કરાવ્યો ગર્ભપાત, લિવઈનમાં રહેતી મહિલાએ કરી એવું કે જોવો વિડિયો
સ્વાસ્થ્ય માટે ડ્રાયફ્રૂટ ખાવાનું સારું માનવામાં આવે છે. ત્કોઈને બદામ-અખરોટ અને બીજા કેટલાક ડ્રાયફ્રૂટના ફાયદા વિશે લોકો પાસે સાંભળતા હોય છે. યારે આનાથી શરીરમાં ગરમી બની રહે છે. દેશના વીર સૈનિકો સરહદ ઉપર 24 કલાક પહેરો આપીને દેશના તમામ નાગરિકોની રક્ષા કરતા હોય છે. દરેક કુદરતી આફતોનો સામનો કરીને તેઓ સરહદની રક્ષા કરવામાં કોઈ કસર બાકી મૂકતા નથી.. એક સૈનિક જયારે ઘરેથી દેશની રક્ષા કરવા માટે નીકળે છે ત્યારે કસમ ખાઈ છે કે દેશ માટે પ્રાણ પણ આપવા પડે તો એક ફોજી તરીકે ક્યારેય હીંચકીચાશે નહી..
પરતું મવડી ખાતે એક રીટાયર સૈનિકે એવુ કામ કર્યુ છે જેને લીધે સૌ કોઈને નીચું નમવું પડ્યું છે. નિવૃત સૈનિકે એક મહિલા સાથે કરેલા શોષણને લઈને લોકોમાં ભારે રોષ દેખાઈ રહ્યો છે. મવડીમાં રહેતા નિવૃતઆર્મીમેને તેના પડોશમાં રહેતી એક મહિલાની સાથે પરાણે શરીર સબંધ બાંધ્યા નો ખુલાસો થતા જ લોકો ચોંકી ઉઠ્યા છે.
આ નિવૃત આર્મી જવાનનું નામ રાજેશ જોટાણીયા છે. તે મવડીની રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં રહે છે. તેની બાજુના મકાનમાં જ એક મહિલા રહે છે. આ જવાનની નજર એ મહિલા ઉપર જ હતી. મહિલાને 3 વર્ષનો નાનો દીકરો છે. દીકરાને રમાડવાના બહાને તે દરરોજ મહિલાના ઘરે જતો હતો..
ત્યારબાદ મહિલાને તાડી તાડીને જોવાનું કામ કરતો હતો. એકવાર એકલતાનો લાભ લઈને મહિલા સાથે ખરાબ અડપલા શરુ કરી દીધા હતા. બાળકને રમાડવાના બહાને રોજ તે મહિલાના ઘરે આવીને મહિલા પર દુ.ષ્ક.ર્મ. અચરતો હતો.. મહિલા આ બાબતની જાણ પોલીસ કે અન્ય કોઈ વ્યક્તિને કરે તો તેને મારી નાખવાની ધમકી પણ આપતો હતો…
આચર્યા બાદ સમાજમાં બદનામ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. છતાં પણ મહિલાએ બહાદુરી દાખવીને તાલુકા પોલીસમાં આ નરાધમની સામે ફરિયાદ નોંધાવી દેતા સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટી ગયો હતો. પોલીસે આ આરોપીને સકંજામાં લઇ વધુ તપાસ હાથ ધરી છે.
મહિલાનો 2019માં નિવૃત્ત થયેલ આરોપી સાથે પરિચય થયો હતો. આઠ માસ પહેલા તે મારા પુત્રને રમાડવાના બહાને ઘરે આવ્યો હતો દીકરાને રમાડતો હોય ત્યારે મારી સાથે શારીરિક અડપલા કર્યા હતા અને શરીર સંબંધ બાંધ્યો હતો અને બનાવ અંગે કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ અને સમાજમાં બદનામ કરી દઈશ તેવી ધમકી પણ આપી હતી.
બાદમાં અવારનવાર બાળકને રમાડવાના બહાને ઘરે આવી તેમજ તેના ઘરે કોઈ ન હોય ત્યારે તેના ઘરે પણ બોલાવીને પરાણે શરીર સંબંધ બાંધતો હતો. આખરે મહિલા આ વ્યક્તિના ત્રાસથી કંટાળી ચુકી હતી. એટલા માટે તેણે પોલીસની મદદથી આ આરોપીને મેથીપાક ચખાડવાનો નિર્ણય લીધો હતો.
ખાના ખાવાના ફાયદાઓ લોકો ભાગ્યે જ જાણતા હોય છે,આ ડ્રાયફ્રૂટ્સ ઘણીવાર ડોકટરો સલાહ આપે છે. આવી સ્થિતિમાં, તમે મખાના ખાવાના લાભો માટે ભાગ્યે જ ધ્યાન આપ્યું હોત. જાણો મખના ખાવાના આ આશ્ચર્યજનક ફાયદાઓ વિશે…
દક્ષિણ પૂર્વ દિલ્હીના જૈતપુર વિસ્તારમાં એક મહિલાની આત્મહત્યાનો મામલો સામે આવ્યો છે. સુસાઈડ નોટમાં મહિલાએ આત્મહત્યાનું કારણ તેના લિવ-ઈન પાર્ટનરને જણાવ્યું છે. સુસાઈડ નોટમાં મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેની સાથે 8 વર્ષ સુધી સતત બળાત્કાર કરવામાં આવ્યો હતો અને તેના લિવ-ઈન પાર્ટનરે 14 વખત તેનો ગર્ભપાત કરાવ્યો હતો. મહિલાએ 5 જુલાઈએ આત્મહત્યા કરી હતી. પોસ્ટમોર્ટમ દરમિયાન ડોક્ટરોની ટીમને એક સુસાઈડ નોટ મળી આવી હતી. સુસાઈડ નોટમાં મહિલાએ આરોપ લગાવ્યો હતો કે તેના લિવઈન પાર્ટનરે 14 વાર ગર્ભપાત કરાવ્યા છે.
પોસ્ટમોર્ટમ દરમિયાન સુસાઈડ નોટ મળી5 જુલાઈના રોજ પોલીસને દિલ્હીના જૈતપુર વિસ્તારમાં એક મહિલાની આમાચાર મળ્યા હતા. ઘટનાસ્થળેથી પોલીસને કોઈ સુસાઈડ નોટ મળી ન હતી. શરૂઆતમાં પોલીસ તેને આત્મહત્યા માની રહી હતી, પરંતુ જ્યારે 7 જુલાઈના રોજ મહિલાનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારે ડૉક્ટરોની ટીમને એક સુસાઈડ નોટ મળી. આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.
કઈ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યોસુસાઇડ નોટ મળ્યા બાદ દિલ્હી પોલીસે આત્મહત્યા માટે ઉશ્કેરણી અને કલમો હેઠળ તેના લિવઈન પાર્ટનર સામે કેસ નોંધ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર મહિલાની ઉંમર 33 વર્ષની હતી. મહિલા પરિણીત હતી અને તે લગભગ 9 વર્ષથી તેના પતિથી અલગ રહેતી હતી. મહિલાના બે બાળકો હોસ્ટેલમાં રહેતા હતા. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી નોઈડાની એક કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર છે. આરોપી હજુ પણ પોલીસની પકડથી દૂર છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.