તારક મહેતાના’ બબીતાજીએ છોડી દીધો શો શૂટિંગ માં જેઠાલાલે બબીતા જી એ કહ્યું કે તે મારા પેન્ટ ની અંદર હાથ નાખતો સોશિયલ મીડિયા ફોટા વાયરલ

લોકપ્રિય કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ નું જોરદાર ફેન ફોલોઇંગ છે. દર્શકો શોના દરેક પાત્ર સાથે જોડાયેલા લાગે છે. દયાબેન ઉર્ફે દિશા વાકાણીની પરત આવવાની હજી રાહ જોવાઇ રહી છે. આ દરમિયાન એવા અહેવાલો આવ્યા હતા કે બબીતા ​​જી એટલે કે મુનમુન દત્તાએ પણ આ શોને અલવિદા કહી દીધી છે.તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલ છેલ્લા 14 વર્ષથી દર્શકોનું મનોરંજન કરે છે. થોડા મહિનાઓ પહેલા જ બે જૂના કલાકારોએ શો છોડી દીધો હતો અને તેમના સ્થાને નવા એક્ટર્સ આવ્યા હતા.

ઘણા એપિસોડમાં દેખાયા નથી બબીતાજી (મુનમુન દત્તા) : ખરેખર, મુનમુન દત્તા (બબીતાજી) છેલ્લા કેટલાક એપિસોડમાં જોવા મળી નથી. તાજેતરમાં જ મુનમુન દત્તા તેના એક વીડિયોને કારણે વિવાદમાં રહી હતી.હવે ચર્ચા છે કે, બબીતાજીનો રોલ કરતી એક્ટ્રેસ મુનમુન દત્તા શો છોડવાની છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, મુનમુન દત્તા છેલ્લા કેટલાય દિવસથી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના શૂટિંગ માટે સેટ પર નથી આવતી.

બાદમાં તેણે માફી પણ માંગી હતી. ત્યાર પછી તે શોમાં જોવા મળી નહોતી. આવી સ્થિતિમાં એવી અટકળો થઈ રહી હતી કે તેણે આ શો છોડી દીધો છે. હવે આના પર, નિર્માતાઓએ ચાહકોને સારા સમાચાર આપતા કહ્યું કે મુનમુન દત્તા શોમાં રહે છે અને તે ક્યાંય ગઈ નથી.મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધતાં ગત એપ્રિલ મહિનામાં શૂટિંગ પર પ્રતિબંધ લગાવાયો હતો. જેના કારણે દમણમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું હતું. જોકે, નિયંત્રણો હળવા થતાં શોની ટીમ મુંબઈ પરત ફરી હતી. મુંબઈમાં શૂટિંગ શરૂ થયાને એક મહિના જેટલો સમય થયો હોવા છતાં મુનમુન દત્તા સેટ પર પાછી ફરી નથી.

મુંબઈમાં કોવિડના નિયમોને કારણે દમણમાં શોનું શૂટિંગ ચાલી રહ્યું હતું. આ શોના ઘણા એપિસોડ ત્યાં શૂટ થયા હતા, જેના કારણે મુનમુન દત્તા શો માં જોવા મળી નથી.સ્પોટબોયને સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે, “‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની ટીમને દમણથી પાછા આવ્યે એક મહિનો થઈ ગયો છે.

હવે મુંબઈમાં શૂટિંગ ચાલી રહ્યું છે એવામાં મુનમુન દત્તા સેટ પર નથી આવી અને શોમાં તેના પાત્ર અંગે આગળ કોઈ સ્ટોરી પણ લખવામાં નથી આવી. થોડા દિવસો પહેલા મુનમુન દત્તા એક જાતિ પ્રત્યે આપત્તિજનક શબ્દ બોલવાને કારણે વિવાદમાં આવી હતી. ત્યારથી મુનમુને શૂટિંગ કર્યું નથી. એવી જોરદાર ચર્ચા છે કે મુનમુન શો છોડી દેવાની છે.” જોકે, સ્પોટબોયે આ મુદ્દે મુનમુનની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે ઉપલબ્ધ નહોતી

સમાચાર સાચા છે કે ખોટા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માહના નિર્માતા અસિત કુમાર મોદીએ ઇ ટાઇમ્સ સાથે વાત કરતા કહ્યું કે મુનમૂન દત્તા તારક મહેતામાં બબીતા ​​જી તરીકે શૂટિંગ ચાલુ રાખશે. કોઈપણ અફવાઓ કે જે તે આ શો છોડી રહી છે તે સંપૂર્ણ પાયાવિહોણી અને ખોટી છે.

જણાવી દઈએ કે, આ વર્ષે મે મહિનામાં મુનમુન દત્તાએ પોતાની યૂટ્યૂબ ચેનલ પર મૂકેલા એક વિડીયોમાં જાતિસૂચક શબ્દ વાપર્યો હતો. જેના કારણે ખૂબ વિવાદ થયો હતો. મુનમુનની સામે કેસ દાખલ થયો હતો અને ધરપકડની માગ ઉઠી હતી. જોકે, પોતાની ભૂલનું ભાન થતાં જ મુનમુને તરત જ વિડીયોમાંથી એ શબ્દ ડિલિટી કરી નાખ્યો હતો અને માફી પણ માગી હતી. પરંતુ મુનમુન સામે દેશના વિવિધ શહેરોમાં FIR નોંધાઈ હતી.

કાદવ સ્નાન કરતી જોવા મળી હતી : મુનમૂન (બબીતાજી) તેના ફોટા અને વીડિયો વિશે ઘણી વાર ચર્ચામાં આવે છે. તાજેતરમાં તેણે સોશિયલ મીડિયા પર તેની ત્રણ તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં તે કાદવ સ્નાન કરતી જોવા મળી હતી.ઉલ્લેખનીય છે કે, મુનમુન ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો સાથે શરૂઆતથી જોડાયેલી છે. જેઠાલાલ અને બબીતાજીના સીન્સ દર્શકોને ખૂબ પસંદ આવે છે.

જો મુનમુન શો છોડી દેશે તો દર્શકો ચોક્કસ જેઠાલાલ અને બબીતાજીની કેમેસ્ટ્રીને મિસ કરશે. અત્યાર સુધીમાં નેહા મહેતા (અંજલી મહેતા), ગુરુચરણ સિંહ (રોશનસિંહ સોઢી), ભવ્ય ગાંધી (ટપ્પુ), ઝીલ મહેતા અને નિધિ ભાનુશાળી (સોનુ) આ સીરિયલ છોડી ચૂક્યા છે. જ્યારે દયાબેનનો રોલ કરતી એક્ટ્રેસ દિશા વાકાણી 2017થી આ શોમાંથી ગાયબ છે.

તસવીરો શેર કરતા મુનમુને કેપશનમાં લખ્યું હતું કે ‘ડેડ સી’ એટલે કે રોગનિવારક કાદવ સ્નાન.’ આ સાથે, કેપ્શનમાં, તેમણે ઉલ્લેખ કર્યો છે કે આ ચિત્ર 2017 ની છે અને જોર્ડનમાં ક્લિક કરવામાં આવી હતી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *