વડોદરામાં એક સંતાનના બાપ એવા નામચીન બિલ્ડરે તેનાથી અડધી ઉંમરની સગીરાને વારંવાર શારીરિક સુખ માનતો યુવતીના ખરાબ ખરાબ ફોટાઓ પાડીને કરતો એવા કાળા કામ કે..જાણીને ચોંકી જાશો

વડોદરામાં ફરી એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે કે જેમાં એક જાણીતા બિલ્ડર કે જેનું નામ નવલ દીપકભાઈ ઠક્કર છે. જે 43 વર્ષની ઉંમર ધરાવે છે. અને પોતે કાન્હા બંગ્લોઝ ઇલોરાપાર્ક વિસ્તારમાં રહે છે. આ બિલ્ડર ઉપર એક સગીરાના પિતાનું આક્ષેપ છે કે, તેણે 20 વર્ષની દીકરી ઉપર વારંવા આચર્યું છે..

તેમજ તેની સાથે ન કરવાની હરકતો પણ કરી છે. નવલ ઠક્કરના લગ્ન થઈ ચૂક્યા છે. અને તેને સંતાનમાં એક દીકરો પણ છે. આ બિલ્ડર તેના સંબંધી ના ઘરે અવારનવાર આવતા જતા હતા. આ સંબંધીની 20 વર્ષની દીકરી સાથે તે વાતચીત કરીને ખરાબ નજર રાખવા લાગ્યા હતા. જ્યારે આ દીકરીના પિતાને ખબર પડી કે..

આ બિલ્ડરની નજર મારી દીકરી ઉપર છે અને તે કોઈપણ રીતે તેની સાથે વાતચીત કર્યા બાદ સંપર્ક રાખે છે. ત્યારે તેણે પોતાના સંબંધીઓને સાથે લઈને આ બિલ્ડરના ઘરે જઈને જણાવ્યું હતું કે, તમે આજથી કોઈ પણ સંબંધ મારી દીકરી સાથે રાખતા નહીં. બિલ્ડરે પણ મળતો જવાબ આપતા જણાવ્યું કે, તમારી દીકરી મારા દીકરી સમાન છે..

હવે હું તેની સાથે કોઈપણ પ્રકારની વાતચીત કરીશ નહીં. પરંતુ આ ઘટનાના માત્ર બે દિવસ જ થયા હતા અને તેની દીકરી પાસેથી એક મોટો મોબાઈલ પણ મળી આવ્યો હતો. જ્યારે તેની દીકરીને પૂછ્યું કે, આ મોબાઈલ ફોન ક્યાંથી લાવી છો. ત્યારે દીકરીએ જણાવી કે નવલ ઠક્કરે આ મોબાઈલ ફોન આપ્યો છે..

આ મોબાઇલની તલાશી લેતા દીકરીના પિતાને જણાવ્યું કે, આ મોબાઈલ ફોનની અંદર એકદમ ખરાબ ફોટા હતા. આ દ્રશ્યોને જોઈને પિતા ખૂબ જ ચમકી ઉઠ્યા હતા. આ ઉપરાંત 20 વર્ષની આ દીકરી પોતાના માતા-પિતા વિરુદ્ધ લખાણનો એક લેટર પણ લખેલો હતો. અને ખૂબ જ ચોકાવનારા ફોટોગ્રાફ્સ પણ મળી આવ્યા હતા..

આ તમામ દ્રશ્યો જોતાની સાથે જ દીકરીના પિતા હચમચી ગયા હતા. તેને દીકરીને ઘરે પૂછતાછ કરવાની શરૂ કરી હતી. ત્યારે તેને જણાવ્યું કે, નવલ ઠક્કર છેલ્લા છ મહિનાથી જુદી જુદી જગ્યા પર તેને લઈ જતો હતો અને લાલચો આપીને મકાનમાં લઈ જઈ ત્યારબાદ તે શારીરિક સંબંધ બાંધવા લાગતો હતો..

દિવસેના દિવસે મહિલાઓની સાથે થતા અત્યાચાર અને બળજબરીના કિસ્સાઓ અવાર નવાર આપણી સામે આવી રહ્યા છે. હાલમાં જ વડોદરામાં બનેલી એક ઘટનાનો કિસ્સો આપણી સામે આવ્યો છે. એક જાણીતા બિલ્ડર કે જેનું નામ નવલ દિપકભાઈ ઠક્કર છે. જેની ઉંમર 43 વર્ષની છે, કામકાજે બિલ્ડર છે. આ વ્યક્તિ કાન્હા બંગ્લોઝ ઇલોરા પાર્ક વિસ્તારની અંદર રહે છે. આ બિલ્ડરની ઉપર એક સગીરા ના એવો ગંભીરક્ષેપ કર્યો છે કે તેને માત્ર 20 વર્ષની ફૂલ જેવી માસુમ દિકરીની ઉપર વારંવાર આચર્યું છે.

સગીરાની સાથે ન કરવા જેવી કાળી કરતુંતો પણ કરી છે. નવલ ઠક્કર નામના બિલ્ડર ના લગ્ન થઈ ચૂક્યા છે અને તેને સંતાનમાં એક દીકરો છે. આ બિલ્ડર તેના સંબંધીના ઘરે અવારનવાર આવતા જતા હતા તેમજ વીસ વર્ષની દીકરીની સાથે તે વાતચીત કરીને ખરાબ નજર રાખવા લાગ્યા હતા જ્યારે આ દીકરીના પિતા અને ખબર પડી હતી કે,

જાણીતો નવલ ઠાકર મારી દીકરીની ઉપર નજર રાખી રહ્યો છે, અને મારી દીકરીની સાથે કોઈપણ રીતે વાતચીત કરવાની કોશિશ કરી રહ્યો છે. ત્યારે પિતાએ સગા સંબંધીઓને સાથે લઈને બિલ્ડરના ઘરે જઈને, કહ્યું હતું કે, આજથી મારી દીકરીની સાથે સંબંધ રાખતા નહીં અને બિલ્ડરે પણ જવાબ આપ્યો હતો કે, તમારી દીકરી મારા દીકરી સમાન છે

સાથે બિલ્ડરે પિતાને એવું પણ કહ્યું હતું કે. તેની સાથે કોઈ પણ પ્રકારની વાતચીત કરીશ નહી. ઘટના બનીને માત્ર બે દિવસ બાદ, દીકરી પાસેથી એક મોટો મોબાઈલ પણ મળી આવ્યો હતો અને દીકરીને જ્યારે પૂછવામાં આવ્યું કે આ મોબાઈલ ફોન ક્યાંથી લાવી છો??, ત્યારે નવલ ઠકરે આ મોબાઈલ આપ્યો છે તેવું દીકરી એ જણાવ્યું હતું.

આ મોબાઇલની સરખી રીતે તપાસ કરતા દીકરી ના પિતાએ જણાવ્યું હતું કે, મોબાઈલ ફોનની અંદર એકદમ ખરાબ ફોટાઓ હતા અને આ સમગ્ર દ્રશ્યો જોઈને પિતા પણ ખૂબ જ હચમચી ઉઠ્યા હતા. આ ઉપરાંત 20 વર્ષની દીકરી પોતાના માતા પિતા વિરુદ્ધ લખાણ નો એક પણ મય આવ્યો છે અને તેની અંદર ખૂબ જ ચોખાવનારા ફોટોગ્રાફ પણ મળી આવ્યા હતા

આ તમામ પ્રકારના દ્રશ્યો પોતાની સાથે દીકરીના પિતા પણ ચોકી ગયા હતા, દીકરીને ઘરે જઈને પૂછપરછ કરતાની સાથે જ દીકરીએ જણાવ્યું હતું કે, નવલ ઠક્કર છેલ્લા છ મહિનાથી જુદી જુદી જગ્યાઓ પર મને લઈ જતો હતો અને લાલચ આપીને મકાનમાં લઈ જઈને અવારનવાર શરીર સંબંધ બાંધતો હતો. આ દીકરી તેને ના પાડે આમ છતાં પણ લાલચ આપીને મારી સાથે મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધતો હતો

ત્યાર પછી તે પોતાની સેફટી માટે મારી પાસે જબરદસ્તી માતા-પિતા વિરુદ્ધ એક પત્ર પણ લખાવ્યો હતો અને કોઈપણ માતા-પિતા માટે પોતાની દીકરીના ખરાબ ફોટાઓ કોઈ અન્ય આદરભાઈના યુવકને સાથે જોવા મળે તે ખૂબ જ મોટી વાત કહેવાય. દીકરીના પિતાએ જેપી રોડ પોલીસ સ્ટેશન ની અંદર નવલ ઠક્કર નામના આ નામચીન બિલ્ડરની સામે એક ફરિયાદ પણ દાખલ કરાવી હતી. પોલીસે પણ ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *