વડોદરામાં સાપોમાં પણ હોય છે લવ-ટ્રાયએન્ગલ એકબીજાને વળગીને પ્રેમ કરવા લાગ્યા ત્રણ સાપ વીડિયો થયો વાયલર

વડોદરાએ સંસ્કારી નગરીની સાથે પ્રાણીઓની નગરી છે. અહીં પ્રાણીઓ ખુલ્લામાં એવી રીતે ફરે છે જાણે તેમનુ જ જંગલ હોય. અહીંના મગરના વીડિયો તો વર્લ્ડ ફેમસ છે. ચોમાસુ આવે એટલે અહીંના મગર ફરવા નીકળે છે. ત્યારે હવે સાપના સમાચાર આવ્યા છે. અત્યાર સુધી તમે બે સાપની પ્રણયક્રીડાના વીડિયો જોયા હશે.

પરંતુ વડોદરામાં એકસાથે ત્રણ સાપ પ્રણયક્રીડા કરતા જોવા મળ્યાં. માણસોમાં લવ ટ્રાયએન્ગલ તો સાંભળ્યુ હશે, પરંતુ સાપમાં લવ ટ્રાયએન્ગલ પહેલીવાર જોવા મળ્યું. આ ઘટનાનો વીડિયો તમને કોઈ હોટ વેબ સીરીઝ કરતા પણ વધુ રોમાંચ જગાવે તેવો છે.

વડોદરા પાસેના સિંઘરોટ ગામ પાસે આ દ્રશ્ય જોવા મળ્યુ હતું. સિંઘરોટ એ લીલોતરીવાળો પ્રદેશ છે. ત્યારે હાલ જ્યાં ચોમાસામાં પ્રકૃતિ સોળે કલાએ ખીલી છે, ત્યારે પ્રાણીઓ પણ ગેલમાં આવી ગયા છે. આવામાં મગરોની સાથે વડોદરામા સાપ પણ બહાર નીકળી પડ્યા છે. સિંઘરોટ ગામ પાસે ત્રણ સાપ પ્રણયક્રીડા કરતા જોવા મળ્યા હતા, જેથી સ્થાનિક લોકોમાં કુતૂહલ સર્જાયુ હતું.

તાજેતરમાં જ આ ઘટના બની હતી. જેથી લોકોએ ત્રણ સાપની પ્રણયક્રીડાનો વીડિયો પોતાના મોબાઈલમાં બનાવ્યો હતો. સામાન્ય રીતે આ નજારો બહુ જ ઓછો જોવા મળતો હોય છે, તેમાં પણ નર અને માદા સાપ ભેગા થાય ત્યારે આવા દ્રશ્યો સર્જાતા હોય છે. ત્રણ સાપનો વીડિયો પહેલીવાર જોવા મળ્યો છે. હાલ આ વીડિયો પ્રકૃતિ પ્રેમીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે

સ્નેક આઇલેન્ડ દરિયાકિનારાથી લગભગ 20 કિલોમીટર દૂર છે. સ્નેક આઇલેન્ડમાં બોથરપ ઇન્સુલારિસ પ્રજાતિના સાપનો વસવાટ છે, જેનેઆપણે ગોલ્ડન લાન્સહેડ વાઇપર ગોલ્ડન લાન્સહેડ વાઇપર પણ કહીએ છીએ.

આ દુનિયાના સૌથી ખતરનાક સાપ છે. આ સાપ વિશ્વનાસૌથી ભયંકર સાપ, ફેર-ડી-લાન્સના આનુવંશિક હોવાનું માનવામાં આવે છે. ગોલ્ડન લાન્સહેડ વાઇપર આ ટાપુ પર જ જોવા મળે છે.આ ટાપુ પર આટલા બધા ખતરનાક સાપ કેવી રીતે રહે છેઆ ટાપુ પર આટલા બધા ખતરનાક સાપ કેવી રીતે રહે છેરિપોર્ટ અનુસાર 11 હજાર વર્ષ પહેલા છેલ્લા હિમયુગના અંતથી આ ટાપુ પર આ પ્રજાતિના સાપ ફસાયેલા હતા.

ગોલ્ડન લેન્સહેડ વાઇપર કેટલું ખતરનાક છેગોલ્ડન લેન્સહેડ વાઇપર કેટલું ખતરનાક છે
ઉલ્લેખનીય છે કે, ગોલ્ડન લાન્સહેડ વાઈપર દુનિયાનો સૌથી ખતરનાક સાપ છે. તેનો રંગ આછો પીળો અને આછો ભુરો છે. તેનું માથુંફેર-ડી-લાન્સ જેવું મોટું છે. તેનું નાક પોઇન્ટેડ છે.

હવે આ ટાપુ પર માત્ર અઢીથી ત્રણ હજાર ગોલ્ડન લેન્સહેડ વાઇપર બચ્યા છે, પરંતુ એકસમય હતો, જ્યારે આ ટાપુ પર આ સાપની 4 લાખથી વધુ પ્રજાતિઓ રહેતી હતી, પરંતુ ખોરાકની અછત અને બદલાતા હવામાનને કારણેતેમની સંખ્યા ઘટી રહી છે.

સ્નેક આઇલેન્ડ પર માણસોને પ્રતિબંધિત કરવામાં આવશેસ્નેક આઇલેન્ડ પર માણસોને પ્રતિબંધિત કરવામાં આવશેસ્નેક આઇલેન્ડ એટલો ખતરનાક છે કે, બ્રાઝિલની સરકારે અહીં માણસોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. બ્રાઝિલની નૌકાદળ સંપૂર્ણ કાળજીરાખે છે કે અહીં કોઈ માનવી ન જઈ શકે. બ્રાઝિલની નૌકાદળ લોકોને જતા અટકાવે છે.

આ ટાપુ પર માત્ર નેવીના કર્મચારીઓ જ જાઇ શકે છેઆ ટાપુ પર માત્ર નેવીના કર્મચારીઓ જ જાઇ શકે છેબ્રાઝિલની સરકાર માત્ર નેવીને જ આ ટાપુની મુલાકાત લેવાની પરવાનગી આપે છે. દર વર્ષે નૌકાદળ દીવાદાંડીના સમારકામ માટે આટાપુની મુલાકાત લે છે.

બહુ ઓછા સંશોધકોને આ ટાપુની મુલાકાત લેવાની છૂટ છે. ટાપુ પર જતા પહેલા સંશોધકોએ સરકાર પાસેથીપરવાનગી લેવી પડે છે. સંશોધકોએ તેમની સાથે પ્રમાણિત ડૉક્ટરને ટાપુ પર લઈ જવાના હોય છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *