1તારીખે નવા નક્ષત્રમાં પ્રવેશ કરતાની સાથે જ, અંબાલાલ પટેલે કરી ધોધમાર વરસાદની મોટી આગાહી ગુજરાતમાં આ જિલ્લામાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી આ જિલ્લા માં રેડ એટલે આપ્યું

હવામાન વિભાગની આગાહી મુજબ ગઇકાલથી જ વરસાદનું જોર વધશે અને આગામી બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા આગાહી કરવામાં આવી છે જે મુજબ બનાસકાંઠા કચ્છ અને સાબરકાંઠામાં ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી પગલે બનાસકાંઠાના કાંકરેજ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની કચેરી દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જે મુજબ આગામી 28 જુલાઈ દરમિયાન લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી હતી અને નદીના પટમાં તથા પાણીના ચાલતા પ્રવાહમાં પ્રવેશવાનું સાહસ ન કરવા માટે વિનંતી કરવામાં આવી હતી.

બનાસકાંઠાના સુઈ ગામમાં સાડા ત્રણ ઇંચ વરસાદથી બધા જ રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા. ત્યાં જ નડાબેટ બોર્ડર નું રણ પણ બેટમાં ફેરવાઈ ગયું હતું. વરસાદી પાણી રણમાં ઘૂસી જતા રણ દરિયામાં તબદીલ થઈ ગયેલું છે. ભારે વરસાદમાં પણ નડાબેટ બોર્ડર પર બીએસએફ જવાનો પોતાની ફરજ બજાવી રહ્યા છે. બનાસકાંઠામાં ભારે

વરસાદની આગાહીના પગલે ઉપરવાસમાં વરસાદના લીધે નદીઓ માં પાણી ભરાય તેવી સંભાવના છે અને બનાસ નદીના કિનારે આવેલા ગામોને લોકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.સ્થાનિક લોકોને નદીના પટમાં ન જવા માટે વિનંતી કરવામાં આવી છે અને આ અંગે ગામના તલાટીઓ અને સરપંચોને પણ જાણ કરવામાં આવી છે.

બનાસકાંઠામાં પૂર જેવી સ્થિતિના પગલે જિલ્લા અને તાલુકા કક્ષાએ કંટ્રોલરૂમ ઊભા કરી દેવામાં આવ્યા છે ત્યાં જ પુર અસરગ્રસ્ત વિસ્તાર પહેલા મદદ માટે હેલ્પલાઇન નંબર પણ શરૂ કરી દેવામાં આવ્યો છે.બનાસકાંઠામાં અનેક તાલુકામાં ભારે વરસાદની સ્થિતિ પર નજર કરવામાં આવે તો થરાદમાં છ કલાકમાં છ જેટલો વરસાદ વરસતા

જળબંબાકાર ની પરિસ્થિતિ સર્જાય હતી. જેના કારણે નારાદેવી મંદિરથી માર્કેટયાર્ડ સુધીનો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયેલો છે ત્યાં જ થરાદ થી ધીમા જતા રસ્તે ઘૂંટણ સમા પાણીથી લોકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે અને રોડ રસ્તા નદી બનતા વાહન ચલાવવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે.સમગ્ર ગુજરાત રાજ્યમાં મેઘ યથાવત જોવા મળી રહે છે ને ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે

રાજ્યભરની અંદર ચોમાસાની સિઝન ચાલી રહી છે, રાજ્યની અંદર દરેક જિલ્લામાં ખૂબ સારો વરસાદ નોંધાયો છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં સારા વરસાદ ને લઈને એંધાણો વ્યક્ત કર્યા છે. આગામી 4 ઓગસ્ટ પછી રાજ્યના નવા રાઉન્ડને લઈને અંબાલાલ પટેલે મહત્વની આગાહી કરી છે. બીજા રાઉન્ડની અંદર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લઈને અંબાલાલ પટેલે મહત્વની આગાહી કરી હતી.

હવે અંબાલાલ પટેલ ની આગાહી અનુસાર આવનારા દિવસોમાં વરસાદી માહોલ ખૂબ સારો જોવા મળશે. આવનારા 24 કલાકની અંદર દરેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે.

આવનારા 24 કલાકની અંદર 31 જુલાઈના રોજ મધ્યમથી હળવા વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરી છે. 2 ઓગસ્ટ થી 4 ઓગસ્ટ સુધીમાં રાજ્યની અંદર ફરી એકવાર વરસાદી માહોલ જામશે તેવા એંધાણો અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યા છે.

ત્રીજા રાઉન્ડની અંદર સમગ્ર જિલ્લાઓની અંદર ભારે વરસાદ પડશે, તેવી શક્યતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ રાજ્યમાં સારા વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરી છે.

રાજ્યભરની અંદર સારા વરસાદને લઈને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ઓગસ્ટ મહિનામાં સારા વરસાદને લઈને અંધાણો વ્યક્ત કર્યા છે. આ રાજ્યમાં સીઝનનો 66% વરસાદ થઈ ચૂક્યો છે.

અંબાલાલ પટેલ ની આગાહી મુજબ આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સારા વરસાદને લઈને અંધાણો વ્યક્ત કરવામાં આવ્યા છે. આવનારા 48 કલાકમાં સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદને લઈને એંધાણો વ્યક્ત કરવામાં આવ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *