22 ઓગસ્ટ થી 24 ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી આ તારીખે ગુજરાત રાજ્યમાં તોફાની વરસાદને લઈને કરાય ભયંકર મોટી આગાહી રાજ્યના આ વિસ્તારમાં વાદળ ફાટતા ચારે બાજુ તબાહી સર્જાય

ગુજરાત રાજ્યની અંદર ફરી એક વખત ભારે વરસાદની માહોલ જોવા મળ્યો છે અને હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત દ્વારા અવારનવાર વરસાદને લઈને ખૂબ જ મોટી મોટી આગાહી જાહેર કરવામાં આવી રહી છે. આવનારા પાંચ દિવસ સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે તેમાં દાવનારા બે દિવસ સામાન્ય વરસાદ લઈને પણ આગાહી જાહેર કરવામાં આવી છે.

હિમાચલમાં ભારે વરસાદના કારણે તબાહી મચાવી છે. પૂર પુષ્કલંક અને વાદળ ફાટવાની 34 ઘટનાઓમાં મૃત્યુ આંક વધીને 22 જેટલો થઈ ગયો છે. જ્યારે છ લોકો હજુ પણ ગુમ છે. આપને જણાવી દઈએ કે કાંગડા, મંડી અને ચંબા જિલ્લામાં કુદરતે સૌથી વધારે તબાહી મચાવી હતી. મંડીમાં 14, ચંબાના ભટીયાટ માં 3 અને કાંગડા અને શિમલા જિલ્લામાં 2 લોકોના મોત થયા છે.

તેમાંથી એક નવ વર્ષની બાળકી છે પણ જેને કાંગડાના શાહપુરમાં મકાન ધરાસાઈ થતાં પોતાનો જીવ ગુમાવ્યો છે.ધોધમાર વરસાદ બાદ પંજાબના પઠાણકોટ સાથે ચક્કી ખાડ પર કાંગડાને જોડતો નેશનલ હાઇવે બ્રિજ રાતોરાત બંધ કરી દેવામાં આવ્યો હતો અને બ્રિજને ટ્રાફિક માટે ખુલ્લો મુકવો કે નહીં તેનું NHAI ના અધિકારીઓએ રવિવારે સવારે બ્રિજનું નિરીક્ષણ કર્યા બાદ નિર્ણય લેશે

અને અગાઉ ચક્કી ખાડ પર બનેલો રેલવે બ્રિજ શનિવારે સવારે ધોવાઈ ગયો હતો.સ્થિતિને ગંભીરતા ને જોતા રાજ્યના મુખ્ય સચિવ આરડી ધિમાને અધિકારીઓની તાકીદ ની બેઠક યોજ હતી. જેમાં કાંગડા, મંડી અને ચંબા જિલ્લામાં વરસાદથી પરેશાન તમામ શાળા કોલેજો બંધ રાખવાની સૂચના આપવામાં આવી હતી અને બાકીના જિલ્લાઓને ડીસી પણ પરિસ્થિતિ અનુસાર શાળા આંગણવાડી કેન્દ્ર પણ બંધ કરવાનું નિર્ણય લઈ શકશે.

હવામાન વિભાગની આગાહીને લઈને આવનારા ત્રણ દિવસ ગુજરાત રાજ્યની અંદર ઘણી જગ્યાઓ પર ખૂબ જ ભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીને લઈને રાજ્યની અંદર આવતીકાલથી નવી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે અને અમદાવાદ સહિતના જિલ્લાઓની અંદર આવનારા બે દિવસ સામાન્ય વરસાદ જોવા મળે તેવી આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ સહિતના ઘણા જિલ્લાઓની અંદર આવનારા બે દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે અને ઉત્તર અને મધ્ય અને દક્ષિણ ગુજરાતની અંદર પણ ઘણી જગ્યાએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આવનારી 22 અને 23 ઓગસ્ટના રોજ દરિયાની અંદર એક અલગ પ્રકારનો જ કરંટ જોવા મળી શકે છે તેને લઈને માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ સૂચના આપી દેવામાં આવી છે.

આવતીકાલે એટલે કે ૨૨ વર્ષના રોજ વરસાદનો ચોર ધીમે ધીમે વધવા લાગશે તેમજ બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરથી ગુજરાતની ઉપર તેની ભારે અસર જોવા મળી શકે છે. મધ્યાને ઉતરવાના દક્ષિણ ગુજરાતની અંદર પણ ભારે વરસાદ લઈને ખૂબ જ મોટી મોટી આગાહી પણ જાહેર કરવામાં આવી છે તેમજ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ વલસાડ નવસારી સુરતની અંદર પાણી જગ્યા ઉપર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જ્યારે અમદાવાદની અંદર પણ તેમજ મધ્ય ગુજરાતની અંદર પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે અને પરમ દિવસે માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ ખાસ પ્રકારની સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગના જણ્યા પ્રમાણે રાજ્યની અંદર સૌરાષ્ટ્ર કચ્છ દમણ દાદરા નગર હવેલી ની અંદર પણ ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તેમજ મોરબી સુરેન્દ્રનગર જામનગર દ્વારકા પોરબંદર જુનાગઢ અમરેલી ગીર સોમનાથ ભાવનગર બોટાદ જિલ્લાની અંદર પણ ભારે વરસાદ વરસી રહ્યો છે

હવામાન વિભાગની આગાહીને લઈને 22 ઓગસ્ટથી વરસાદી નવી સિસ્ટમ સક્રિય થશે તેમ જ રાજ્યની અંદર સૌરાષ્ટ્ર કચ્છ દમણ દાદરા નગર હવેલી ની અંદર પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે 23 ઓગસ્ટના રોજ રાજ્યની અંદર મોરબી સુરેન્દ્રનગર જામનગર દ્વારકા પોરબંદર રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ ભાવનગર બોટાદ ની અંદર પણ આવીરત ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે

બંગાળની ખાડી ની અંદર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યની અંદર ભારે વરસાદી માહોલ જોવા મળશે જેને લઇને અંબાલાલ પટેલે પણ સચોટ આગાહી કરી છે અને તેમને જણાવી દઈએ કે, અંબાલાલ પટેલે કરેલી તમામ પ્રકારની આગાહી ની અંદર મોટાભાગની આગાહી સાચી હોય છે તેમ જ મોટાભાગની આગાહી સાચો સાબિત થાય છે. પટેલની આગાહીને લઈને ખેડૂતોને ખૂબ જ વધારે સારો ફાયદો પણ મળી શકે છે

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *