26તારીખે થી 30તારીખે શ્રાવણ મહિનાના અંતિમ દિવસોમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી આ વિસ્તારમાં ભુક્કા બોલાવતા વરસાદને લઈને કરાઈ મોટી આગાહી અમરેલી સુરત અને અમદાવાદમાં આ ભાગમાં પડશે મુશળધા વરસાદ

ઓગસ્ટ મહિનાની શરૂઆતના સમયમાં અવિરત ધોધમાર વરસાદ પડ્યો હતો. ઓગસ્ટ મહિનાની શરૂઆતના સમયથી જ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત દ્વારા આવનાર વરસાદને લઈને મોટી મોટી આગાહી પણ જાહેર કરી દેવામાં આવી છે. ઓ પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે અત્યારે વરસાદનું જોડ ધીમે ધીમે ઘટી રહ્યો છે

અને આજથી રાજ્યની અંદર નવા રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે. આવનારી 24 અને 25 ઓગસ્ટના રોજ રાજીના મોટાભાગના વિસ્તારોની અંદર ઘણી જગ્યા ઉપર અવિરત ખૂબ જ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમાજી એ રાજ્યની અંદર આવનારા પાંચ દિવસ ખૂબ જ ભારે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. ગુજરાત રાજ્યની અંદર આ વર્ષે થોડો સારામાં સારો વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગાહીને લઈને રાજ્યની અંદર આવનારા ત્રણ દિવસોમાં સારામાં સારા વરસાદને લઈને મોટા એંધાણ પણ આપવામાં આવ્યા છે.

ગુજરાત રાજ્યને ચોમાસાની સિઝન નો અત્યાર સુધીમાં સરેરાશ 97.70% જેટલો વરસાદ નોંધાયો છે અને ઉત્તર ગુજરાતની અંદર 97.51% જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. સૌરાષ્ટ્રની અંદર 88.76% જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને દક્ષિણ ગુજરાતની અંદર પણ ૧૦૭.૯૭% ટકા જેટલો વરસાદ નોંધાયો છે અને કચ્છની અંદર 151.94 ટકા જેટલો વરસાદનો થયો છે.

ઓગસ્ટ મહિનાની શરૂઆતના સમયથી જ વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી. ત્યારે ફરી એક વખત હવામાન વિભાગ દ્વારા નવી વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાત રાજ્યની અંદર સારા વરસાદને લઈને મહત્વની આગાહી પણ જાહેર કરવામાં આવી છે તેમજ ધોધમાર વરસાદના ત્રીજા રાઉન્ડની અંદર પણ ઘણી જગ્યા ઉપર ભારે વરસાદ પડ્યો છે.

ગુજરાત રાજ્યની અંદર મોટાભાગના વિસ્તારમાં અત્યારે ઘણી જગ્યા ઉપર વરસાદે બે થી ત્રણ દિવસ સુધી વિરામ લીધો છે. 24 કલાકના અનેક વિસ્તારોની અંદર ખૂબ જ ભારે વરસાદને લઈને પણ મહત્વની આગાહી પણ જાહેર કરી દેવામાં આવી છે. ગુજરાત રાજ્યની અંદર ઘણી જગ્યા ઉપર આવેલા ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને ઘણી જગ્યા ઉપર અત્યારે ધીમીધારે વરસાદ જોવા મળ્યો છે

ચોમાસાની આ સિઝનમાં સો ટકા જેટલો વરસાદ ગુજરાત રાજ્યમાં વર્ષે ચૂક્યો છે અને રાજ્યના અમુક વિસ્તારોમાં તો વરસાદે સો ટકાથી પણ વધારે વરસી ચુક્યો છે. હજુ પણ વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે જેમાં થોડી કલાકોમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર થોડાક કલાક દરમિયાન ધોધમાર વરસાદ પડશે જ બાદમાં ધીમે ધીમે વરસાદનું જોર ઘટી શકે તેવી શક્યતા છે.

અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય ઝાપટા નોંધાઈ શકે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે. અમદાવાદના હવામાન વિભાગના ડાયરેક્ટર એવા ડોકટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અને પાટણ જવા વિસ્તારોમાં ખૂબ જ ભારે વરસાદ વરસી શકે છે અને ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા છે.

અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદી ઝાપટા જોવા મળશે તેવી આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને હવામાન વિભાગના ડાયરેક્ટરે જણાવ્યું છે કે સમગ્ર રાજ્યમાં અત્યંત ભારે વરસાદની આગાહી હવે નહીવત પ્રમાણમાં છે જ્યારે બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદની સંભાવના સામે આવી રહી નથી.

અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદ જોવા મળી શકે છે અને આવતીકાલ બાદથી વરસાદનું સમગ્ર રાજ્યમાં જોર ઘટશે અને અમદાવાદમાં પણ આજ સુધી મધ્યમ વરસાદ જોવા મળશે બાદમાં ધીમે ધીમે વરસાદનું જોર ઘટવા લાગે તેવી શક્યતા છે.વરસાદી આંકડા ઉપર એક નજર કરવામાં આવે તો સીઝનનો સો ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો છે અને

રાજ્યના મુખ્ય ત્રણ ઝોનમાં સો ટકાથી પણ વધારે વરસાદ નોંધાઈ ચૂક્યો છે જેમાં સૌથી વધારે 155 ટકા કચ્છ વિસ્તારમાં નોંધાયો છે જ્યારે સો ટકા ઉત્તર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં વરસાદ નોંધાયો છે બાકી સૌરાષ્ટ્રના વિસ્તારમાં અત્યાર સુધીમાં 90% જેટલા વરસાદ વરસી ચૂક્યો છે.ઉત્તર ગુજરાતમાં આઠ ઇંચ વરસાદને પગલે ચારે તરફ

પાણી પાણી ફરી વળ્યા હતા જેમાં વાહન ચાલકોને ભારે હાલાકી નો સામનો પણ કરવો પડ્યો હતો બીજી બાજુ 24 કલાક દરમિયાન 148 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધારે મહેસાણામાં 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર સિસ્ટમને અસરનો ઘેરાવો મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાત માં વધુ લાગુ પડી શકે તેવી શક્યતા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *