30તારીખે અને 31 તારીખે ભારે થી અતિ ભારે વરસાદની આગાહી આવતા મહિનામાં તોફાની વાવાઝોડું સાથે ભારે થી અતિ ભારે વરસાદની આગાહી રાજ્યના ભાગમાં ભુક્કા બોલાવી નાખે તોવો પડશે તોફાની આગાહી

સમગ્ર ગુજરાત રાજ્યની વાત કરવામાં આવે તો છેલ્લા ત્રણ થી ચાર દિવસથી લઈને પાંચ દિવસ સુધીમાં ગુજરાત રાજ્યના મોટાભાગના જિલ્લાઓની અંદર અને શહેરોની અંદર અત્યારે વરસાદી માહોલ સાવ ધીમો પડી ગયો હોય તેવું લાગી રહ્યું છે

તેમજ 29 તારીખથી લઈને 31 તારીખ સુધીમાં રાજ્યની અંદર તોફાની લઈને પણ મહત્વની આગાહી જાહેર કરી દેવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યની અંદર અત્યારે ફરી એક વખત, આવનારા ત્રણ દિવસ સુધી મધ્યમ વરસાદની પણ મહત્વની આગાહી કરવામાં આવી છે અને હવામાં વિભાગની આગાહી પ્રમાણે રાજ્યની અંદર કચ્છ પાટણ સાબરકાંઠા બનાસકાંઠા ની અંદર પણ મહત્વની આગાહી જાહેર કરી દેવામાં આવી છે

વાત કરવામાં આવે તો 31 તારીખના રોજ વરસાદનું જોર ધીરે ધીરે વધવા લાગશે તેવી આગાહી કરવામાં આવી રહી છે. રાજીની અંદર કચ્છ પાટણ સાબરકાંઠા બનાસકાંઠાની અંદર પણ મહત્વની આગાહી જાહેર કરવામાં આવી રહી છે સાથે અન્ય આઠ જેટલા જિલ્લાઓની અંદર પણ હવામાન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ આગાહી જાહેર કરવામાં આવી રહી છે.

અમદાવાદ મોરબી સુરેન્દ્રનગર મહેસાણા ગાંધીનગર ખેડા અરવલ્લી મહીસાગર ની અંદર પણ મહત્વની આગાહી જાહેર કરવામાં આવી રહી છે. ની આગાહી પ્રમાણે મધ્ય પ્રદેશ છત્તીસગઢ ની અંદર પણ ઘણી જગ્યા ઉપર હતી ધોધમાર વરસાદને લઈને મહત્વની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે સાથે આવનારા દિવસોની અંદર પણ મધ્યમ વરસાદને લઈને પણ હવામાન વિભાગ એ મોટી શક્યતાઓ સેવાઈ રહેશે

વિભાગની આગાહીને લઈને આવનારા ત્રણ દિવસોની અંદર પણ રાજ્યમાં કેટલા વિસ્તારોની અંદર પણ સારામાં સારા અને ભારે વરસાદને લઈને મહત્વના એંધાણ આપવામાં આવ્યા છે. સ્કાયમેટ વેધર અનુસાર ગંગાના પશ્ચિમ બંગાળ તેમજ પશ્ચિમ રાજ્યના કેટલાક વિસ્તારોની અંદર પણ આવા જ રીતે મધ્યમ અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે

જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ મધ્યપ્રદેશની અંદર, આ ઉપરાંત મધ્ય મહારાષ્ટ્રની અંદર પણ એક કે બે વખત હળવા વરસાદ થી લઈને મધ્યમ વરસાદની પણ પૂરેપૂરી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે સાથે ભારત સિક્કિમ પંજાબના અનેક રાજ્યોની અંદર પણ મધ્ય અને મહારાષ્ટ્રના ભાગો ની અંદર પણ ખૂબ જ ભારે વરસાદના એંધાણ આપવામાં આવ્યા છે

આવનાર પાંચ દિવસોની અંદર પણ રાજ્યની અંદર સામાન્ય વરસાદથી લઈને મહત્તમ વરસાદ પડી શકે છે, તેવી હવાની વિભાગ દ્વારા મહત્વની આગાહી પણ જાહેર કરી દીધી છે. સુરત અમદાવાદ રાજકોટ બરોડા જેવા મોટા શહેરોની અંદર તેમજ ઘણી જગ્યા ઉપર અત્યારે વરસાદી જાગતા હોય યથાવત રહી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. સાથે નક્ષત્ર બદલવાના લીધે પણ મહત્વની આગાહી અત્યારે આ જાહેર કરી દેવામાં આવી રહી છે

ભાદરવા મહિનાના પ્રારંભ સાથે વાતાવરણ સાથે માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સમગ્ર રાજ્યમાં છૂટો છવાયો વરસાદ જોવા મળશે. અમરેલી જિલ્લામાં પણ અમુક વિસ્તારમાં છુટા છવાયા ઝાપટાને લઈને હવામાન વિભાગની આગાહી કરી છે. અમદાવાદ જિલ્લામાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી નોંધાયો છે. તેના કારણે ભેજનું પ્રમાણ વધ્યું છે.

કચ્છમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી પર જોવા મળી રહ્યું છે. સાથે સાથે હવામાન વિભાગ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે. હાલ તો વરસાદે ચાર દિવસથી વિરામ લીધો છે.

પરંતુ સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી જ વરસાદી માહોલ ફરી એકવાર જોવા મળશે. તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. જેના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં સામાન્યથી હળવો વરસાદ થઈ શકે છે. હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી તેઓ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

હાલ ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી નથી. ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ સારો વરસાદ નોંધાયો હતો જેના કારણે નદી નાળાઓમાં નવા નીર આવ્યા હતા. પરંતુ હાલ બે દિવસથી વરસાદે વિરામ લીધો છે.

રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે આજે રાજ્યના કેટલાક જિલ્લામાં સારો વરસાદ થઈ શકે છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં સારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. ગુજરાત સહિત દેશમાં ઘણા વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ નહીં વધશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *