4 ઓગસ્ટ થી 6 ઓગસ્ટ સાઇકોલોનીક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા આ વિસ્તારમાં મેઘરાજા કરશે ધમાકેદાર બેટિંગ આ તારીખથી સમગ્ર રાજ્યમાં મુશળધાર વરસાદ સાથે રેડ એલેટ આપ્યું હવામાન વિભાગે કરી ખૂબ જ મોટી આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર આવતીકાલે 2 ઓગસ્ટ થી રાજ્યમાં સારા વરસાદને લઈને મોટી શક્યતાઓ સેવાઈ રહી છે. દિલ્હીમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26 ડીગ્રી ની આસપાસ રહેવાનો અંદાજ મેળવવામાં આવી રહ્યો છે. છેલ્લા બે થી ત્રણ દિવસની અંદર ગુજરાત રાજ્યની અંદર વરસાદી માહોલ જોવા મળ્યો નથી,

પરંતુ આગામી દિવસમાં ધોધમાર વરસાદને લઈને મહત્વના એંધાણો વ્યક્ત કરવામાં આવી રહ્યા છે. હિમાંચલ પ્રદેશની અંદર વાત કરવામાં આવે તો ત્યાં ધોધમાર વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ઉતરાખંડ અને ઓરિસ્સામાં આગામી 24 કલાક ભારે વરસાદને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. હાલ વરસાદ એ રાજ્યમાં વિરામ લીધો છે. પરંતુ ઓગસ્ટ મહિનામાં ધમાકેદાર વરસાદને લઈને હવામાન વિભાગે મોટા એંધાણો વ્યક્ત કર્યા છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવનારા 24 કલાકની અંદર વાદળછાય વાતાવરણ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. તેમની આગાહી અનુસાર સમગ્ર ગુજરાત રાજ્યની અંદર દિલ્હીમાં સામાન્ય વરસાદ થઈ શકે છે. ગુજરાત રાજ્યની અંદર સાબરકાંઠામાં ભારે વરસાદને લઈને એંધાણ વ્યક્ત કર્યા છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ પણ આવનારા દિવસોમાં દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદને કારણે તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આવનારા બે દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર ભારે થતી ભારે વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરી છે.

છેલ્લા કેટલાક દિવસોથી વરસાદનું જોર ઘટી ગયું છે ને ફરી પાછો વાતાવરણમાં ગરમી અને બફારો નું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ફરી એક વખત હવામાન વિભાગે આગામી દિવસો માટે આગાહી જાહેર કરી દીધી છે. હવન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના વિવિધ જિલ્લા તાલુકાઓમાં છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા જોવા મળી રહી છે.

ઉત્તર ગુજરાતના વિસ્તારો બનાસકાંઠા સાબરકાંઠા સહિત અમદાવાદ આણંદ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદ પડવાની આગાહી જાહેર કરવામાં આવી છે. આ સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારો તાપી નવસારી વલસાડ દબાણ દાદરા નગર હવેલી આ વિસ્તારોમાં સામાન્યથી લઈને છૂટો છવાયો વરસાદી ઝાપટા પડી શકે છે.

છેલ્લા ચારથી પાંચ દિવસથી મેઘરાજા સમગ્ર રાજ્યમાં વિરામ લીધો છે ત્યારે ફરી પાછા 48 કલાક સમગ્ર રાજ્યમાં વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સમગ્ર રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સાવ નહિવત પ્રમાણમાં છે પરંતુ સામાન્યથી મધ્યમ વરસાદ રાજ્યના અલગ અલગ જિલ્લા તાલુકાઓમાં પડી શકે છે.

ઓગસ્ટ મહિનાના પહેલા અઠવાડિયામાં વરસાદ જોવા મળી શકે તેવી શક્યતા છે હવામાન વિભાગના નિષ્ણાત એવા અંબાલાલભાઈ પટેલ અને હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યા અનુસાર સમગ્ર રાજ્યમાં ચાર ઓગસ્ટ થી સાર્વત્રિક વરસાદ પડી શકે તેવી શક્યતા છે.

ઓગસ્ટ મહિનાના શરૂઆતથી દિવસોમાં વરસાદ ધમાકા એન્ટ્રી કરી શકે તેવી શક્યતા છે. 4 ઓગસ્ટ થી સમગ્ર રાજ્યમાં વરસાદ પડી શકે તેવું હવામાન વિભાગનું કહેવું છે અને ચાર ઓગસ્ટ થી લઈને 10 ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે.

જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અત્યંત ભારે વરસાદ નોંધાઈ શકે તેવી શક્યતા. આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદ પડી શકે તેવી શક્યતા જોવા મળી રહી છે. વરસાદનું નવું રાઉન્ડ ફરી પાછો ચાલુ થઈ ગયો છે જેમાં ગઈકાલે રાત્રે અમદાવાદમાં વરસાદે ફરી એક વખત ધબધબાટી બોલાવી દીધી હતી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *