આણંદમાં મંદ બુદ્ધીની યુવતી પર બે યુવકે શારીરિક સુખ માણ્યું યુવતી સાથે માનતો હતો શરીર સુખ,ને એવી વ્યક્તિ જોઈ ગઈ કે ગર્ભવતી બનતા ફૂટ્યો ભાંડો જોવો વીડિયો

આણંદ તાલુકાના મોગર ગામની મંદ બુધ્ધિની યુવતી પર આચરવામાં આવ્યું છે. જેના કારણે મંદ બુધ્ધિની યુવતી 8 માસની ગર્ભવતી બની છે. પૂર્વ સમાજ કલ્યાણ બોર્ડ રાજ્ય સરકારના મહિલા ચેરમેન તેમજ જય ભારતી નારી સુરક્ષાનાં ચેરમેન હંસા કુંવરબા રાજને જાણ થતાં તેમણે વાસદ પોલીસને આ અંગે જાણ કરી છે. જે બાદ વાસદ પોલીસે એ યુવતીની કરી પૂછપરછ શરૂ કરી છે. હંસા કુંવરબા રાજ દ્વારા વાસદ પોલીસને મંદ બુધ્ધિની પીડિતાને ન્યાય અપાવવા મદદ કરી છે.

RFOએ મહિલા પર 25 વાર બળાત્કાર કર્યાના ગંભીર આક્ષેપગીર સોમનાથ જિલ્લામાં વેરાવળના રેંજ ફોરેસ્ટ ઓફિસર વિરુદ્ધ ગુન્હો નોંધાતા વનવિભાગમાં ખળભળાટ મચી ગયો છે. સુત્રાપાડાની એક પરણીતાએ નોંધાવી ફરિયાદ વેરાવળના રેંજ ફોરેસ્ટ ઓફિસર હરેશ ગલચર પર અનેક વાર ગુજાર્યાનો આક્ષેપ કર્યો છે.

મહિલાએ ત્યાં સુધી ગંભીર આક્ષેપો કર્યા કે RFO હરેશ ગલચરે વેરાવળ ફોરેસ્ટ ઓફીસ તેમજ ફોરેસ્ટ ક્વાર્ટરમાં બોલાવી તેના પર અનેક વાર આચર્યું હતું. આ સમગ્ર મામલે ગુન્હામાં મદદગારી કરનાર દાનીશ પંજા અને રાજ ગલચર વિરુદ્ધ પણ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. RFO હરેશ ગલચર વિરુદ્ધ ગુન્હો નોંધાતા વન વિભાગ માં ખળભળાટ મચી ગયો છે.

મહિલા પર 25 વાર ગુજાર્યાના આરોપ વેરાવળ પોલીસ સ્ટેશનમાં સુત્રાપાડાના એક ગામની પરણીતાએ વેરાવળ રેંજ ફોરેસ્ટ ઓફિસર પર ગંભીર આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે.આ અંગે ગીર સોમનાથ જિલ્લા એ.એસ.પી. ઓમપ્રકાશ જાટ દ્વારા મીડિયાને માહિતી આપતા જણાવેલ કે,

આ ઘટનાની પીડિત મહિલાના સંબંધી ગેરકાયદે લાયનશોમાં પકડાયેલ જેને છોડાવવા પીડિતા તેના પતિ સાથે RFO હરેશ ગલચર ને મળ્યા હતા. સંપર્કમાં આવેલ પીડિતાના મોબાઈલ નંબર મેળવી તેને મદદની લાલચ આપી શરીર સબંધ બાંધ્યો હતો. ત્યારબાદ પીડિતાના કહેવા મુજબધાકધમકી આપી ફોરેસ્ટ ક્વાર્ટર અને કચેરીમાં 25 વખત બળજબરીથી ગુજાર્યો હતો.

મહિલાના પતિ અને પુત્રને મારી નાખવાની ધમકી આપી પીડિતાના કહેવા મુજબ આરોપી RFO હરેશ ગલચર દ્વારા તેમના પતિ અને સંતાનને મારી નાખવાની તેમજ વીડિયો વાયરલ કરવાની ધમકીઓ આપવામાં આવતી.એ.એસ.પી. ઓમપ્રકાશ જાટે વધુમાં જણાવેલ કે,

પીડિતા દ્વારા થોડા સમય પૂર્વે પોલીસમાં ફરિયાદ અરજી આપવામાં આવેલ ત્યારે આરોપી દ્વારા પીડિતાના પતિને સુત્રાપાડા રેંજ ફોરેસ્ટ ઓફીસ કરાર આધારિત નોકરી પર રાખી ફરિયાદના કરવા દબાણ કરેલ પરંતુ બાદમાં તેમના પતિ પગાર લેવા જતા ધમકાવી કાઢી મુકેલ.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *