અંબાલાલ પટેલ મોટા માં મોટી આગાહી આવનારા ચાર દિવસમાંભારે થી અતિ ભારે વરસાદની આગાહી જાણો ક્યા વિસ્તારમાં રેલ એલર્ટ જાહેર કરાયું આ તારીખે ભારે પવન સાથે ની આગાહી

રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે તો ક્યાંક અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આજે રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ અને ગીર સોમનાથમાં અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતાઓ હોવાથી હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. તો આ તરફ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આજે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે જૂનાગઢ, ગીર સોમનાથ, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, રાજકોટ, પોરબંદર, અમરેલી, દીવ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, જામનગર, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, કચ્છમાં ભારે વરસાદ વરસી શકે છે. તો આવતીકાલે નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, પોરબંદર, દ્વારકા, બનાસકાંઠા, રાજકોટ, જૂનાગઢ અને કચ્છમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

બનાસકાંઠામાં વરસાદબનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં ધોધમાર વરસાદ પડ્યો છે. તો લાખણી અને કાંકરેજ તાલુકામાં પણ મન મૂકીને વરસ્યા મેઘરાજા. જિલ્લાના ધાનેરા તાલુકામાં સૌથી ઓછો વરસાદ વરસ્યો છે. ત્યારે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો. તો કાંકરેજ તાલુકાના શિહોરી. ઉબરી, ખીમાણા, કંબોઈ સહિતના ગામોમાં વરસાદ વરસતા ધરતીપુત્રોમાં આનંદ છવાયો છે.

તો જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. હનુમાન ટેકરી, ધનિયાણા ચોકડી અને ખેમણા પાટિયા સહિતના વિસ્તારમાં પાણી ભરાયા છે. સારા વરસાદને લઈ દાંતીવાડા ડેમમાં પાણીની આવક થઈ રહી છે. દાંતીવાડા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી ડેમની જળસપાટીમાં સાડા પાંચ ફૂટનો વધારો થયો છે. જો કે, દાંતીવાડા ડેમ હજુ 90 ટકા ખાલી છે.

સાબરકાંઠામાં ધોધમાર વરસાદસાબરકાંઠાના હિંમતનગર થયું પાણી-પાણી. મંગળવારે બપોરના 12 વાગ્યે મેઘરાજાએ હિંમતનગરમાં કરી ધમાકેદાર એંટ્રી થઈ હતી. શહેરના મોતીપુરા, મહાવીરનગર, ટાવર ચોક, સિવિલ સર્કલ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા ઠેકઠેકાણે પાણી ભરાયા હતા. શહેરના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થતાં રાહદારી અને વાહનચાલકોને હાલાકી પડી હતી.

તો શહેરની સાથે આસપાસના હડિયોલ, કાંકણોલ, ભોલેશ્વર સહિતના ગામમાં પણ વરસાદ વરસ્યો હતો. સારા વરસાદને લઈ હિંમતનગર તાલુકાના ગામોમાં ખેતરો પાણીથી તરબોળ થયા હતા. તો વડાલી તાલુકામાં પણ વરસ્યો ધોધમાર વરસાદ. વડાલીમાં 2 કલાકમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો છે. મેઘમહેરને લઈ ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે તો અરવલ્લી જિલ્લામાં પણ યથાવત છે મેઘમહેર. માલપુર અને ભીલોડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો. તો જિલ્લાના મુખ્યમથક મોડાસામાં પણ વરસાદ વરસ્યો.

સુરત, અમદાવાદ, રાજકોટ, બરોડા જેવા મોટા શહેરની અંદર ખૂબ જ છેલ્લા ત્રણ થી ચાર દિવસની અંદર અવિરત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અને છેલ્લા બે થી ત્રણ દિવસ દિવસ અને રાત દરમિયાન ભારે વરસાદ પડી રહ્યો છે, તેને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જવાની પણ ઘટના બની છે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ,

રાજ્યની અંદર આવનારા પાંચ દિવસથી લઈને ખૂબ જ સારા વરસાદ ને લઈને મોટા એંધાણ આપવામાં આવ્યા છે, સૌરાષ્ટ્રની દક્ષિણ ગુજરાતની અંદર ઘણી જગ્યાઓ પર ધોધમાર વરસાદ પડી રહ્યો છે, આજ સવારથી જ સુરત અને અમદાવાદ શહેરની અંદર ધીમીધારે અને ઘણી જગ્યાઓ પર ખૂબ જ ભારે વરસાદ પડી રહ્યો છે, સૌરાષ્ટ્રના અંતરિયા ગામડાની અંદર,

ભારે વરસાદ પડતા ખેડૂતો પણ ખુશ ખુશાલ બન્યા છે. સૌરાષ્ટ્ર સહીત દક્ષિણ ગુજરાતની અંદર ધોધમાર વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ખૂબ જ મોટી આગાહી કરી છે, તેમજ અત્યારે સાર્વત્રિક રીતે વરસાદ શરૂ થઈ ગયો છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ ની આગાહી પ્રમાણે આજે અને આવતીકાલે ભારે વરસાદ લઈને,

હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે ખૂબ જ મોટી આગાહી કરી છે. સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ફરી એક વખત ભારે વરસાદી માહોલ જોવા મળ્યો છે. તેમજ અંબાલાલ પટેલે પણ રાજ્યની અંદર આજે એટલે કે 10 ઓગસ્ટ અને આવતીકાલે એટલે કે રક્ષાબંધનના દિવસે 11 તારીખના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર વિરોધમાં વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે .

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રની અંદર ભારે વરસાદને લઈને ખૂબ જ મોટા એંધાણ આપવામાં આવ્યા છે, તેમજ મોટા જિલ્લાઓની અંદર ભારે વરસાદ લઈને મોટી આગાહી પણ કરવામાં આવી છે ખાસ વાત તો એ છે, કે દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્રની અંદર પણ ભારે વરસાદને લઈને ઘણી જગ્યા ઉપર આગાહી કરવામાં આવી છે.

ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર વરસાદી ઝાપટાઓને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ખૂબ જ મોટું અનુમાન લગાવવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યની અંદર આવીરત ભારે વરસાદને લઈને ખૂબ જ મોટી આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલ ની આગાહી પ્રમાણે રાજ્યના ઘણા બધા વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડતા રોડ રસ્તાઓ પર પાણી પાણી ભરાઈ ગયા છે.

આજે એટલે કે 10 ઓગસ્ટ પછી રાજ્યની અંદર ધોધમાર વરસાદની ખૂબ જ મોટી સંભાવના છે. સૌરાષ્ટ્રની અંદર ભારે વરસાદને લઈને ખૂબ જ મોટી આગાહી પણ કરવામાં આવી છે. તેમજ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર ઘણી જગ્યાઓ પર ભારે વરસાદની લઈને ખૂબ જ મોટી આગાહી કરવામાં આવી છે. વડોદરા ની અંદર ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. અત્યારે સુરત શહેરની અંદર પણ ઘણી જગ્યાઓ પર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *