અંબાલાલ પટેલ મોટી આગાહી 15 થી લઈને 17 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારમાં મેઘરાજા ભુક્કા કાઢી નાખશે તેવા વરસાદની આગાહી તાંબાના પત્ર લખી લેજો આ આગાહી

હવામાન વિભાગના ડાયરેક્ટર એવા મનોરમાં મોહનતી એ આગામી પાંચ દિવસ રાજ્યમાં સામાન્યથી લઈને ભારે વરસાદની આગાહી જાહેર કરી છે જેમાં 15 ઓગસ્ટ ફેલાઈને 16 ઓગસ્ટ રાજ્યના અલગ અલગ જિલ્લા તાલુકાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી જાહેર કરી છે જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આ બે દિવસ ભારતીય અતિ ભારે વરસાદ પડી શકે તેવી શક્યતા છે.

જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા વિસ્તારમાં ભારે વરસાદ નોંધાઈ શકે તેવી શકયતા હવામાન વિભાગે જાહેર કરી છે જ્યારે બીજી તરફ અમદાવાદ ગાંધીનગરમાં સામાન્ય વરસાદથી લઈને મધ્યમ વરસાદ પડી શકે તેવી શક્યતા વ્યક્ત કરી છે. આ ઉપરાંત લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે આગાહી જાહેર કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ વરસાદને લઈને આગાહી જાહેર કરી છે જેમાં રાજ્યના અલગ અલગ જિલ્લા તાલુકાઓમાં ભારે વરસાદ થી લઈને અત્યંત ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ઉત્તર ગુજરાત થી લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાઈ શકે તેવી આગાહી જાહેર કરવામાં આવી છે.

જેમાં સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી નવસારી દમણ દાદરા નગર હવેલી જેવા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાઈ શકે તેવી શક્યતા દાખવવામાં આવી છે અંબાલાલભાઈ પટેલ 16 ઓગસ્ટ થી લઈને 17 ઓગસ્ટ ના રોજ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડી શકે તેની આગાહી જાહેર કરી છે.

જ્યારે 19 ઓગસ્ટ થી લઈને 24 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાતના મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા પાટણ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદનો માહોલ જોવા મળી શકે તેવી આગાહી અંબાલાલભાઈ પટેલે જાહેર કરી છે આ સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડવાની આગાહી જાહેર કરી છે.

હવામાન વિભાગે રાજ્યમાં આગામી ચાર દિવસ સારા વરસાદને લઈને મોટી આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારમાં આગામી દિવસે ભારે વરસાદને લઈને શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી ત્રણ દિવસ હજુ ભારે વરસાદને લઈને સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્યમાં આજે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્યમ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદને લઈને આગાહી કરી છે. તો બીજી તરફ કચ્છ અને દાદરા નગર માં સારો એવો વરસાદ અને લઈને આગાહી કરી છે.

જ્યારે આવતીકાલે રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. રક્ષાબંધનના દિવસે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં મને ભાગે આગામી દિવસોમાં સારો વરસાદને લઈને આગાહી કરી છે.

જ્યારે 16 ઓગસ્ટના રોજ રાજ્યમાં બનાસકાંઠા, વલસાડ, દમણમાં સારો એવો વરસાદ રહેશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આજે અનેક તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ પોરબંદરમાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો છે.

રાજ્યમાં હવામાન વિભાગ આગામી પાંચ દિવસ ભારે વરસાદને લઈને અંધાણો વ્યક્ત કર્યા છે. દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાતમાં આવેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેના પગલે અનેક વિસ્તારોમાં સારો વરસાદ થયો છે, અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો. સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, દેવભૂમિ, દ્વારકા, દાહોદ, વલસાડ સહિતના વિસ્તારમાં સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *