અંબાલાલ પટેલ મોટા માં મોટી આગાહી ગુજરાતમાં આવતી કાલની રાત ભયંકર રાત આ ભાગમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી આ વિસ્તારમાં રેડ એલર્ટ આપ્યું

રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી ભારે વરસાદી માહોલ સર્જાયો છે જેમાં ઉત્તર દક્ષિણના વિસ્તારોમાં અનાધાર વરસાદ વરસી રહ્યો છે ઉત્તર ગુજરાતના મોટાભાગના તાલુકાઓમાં બે ઇંચ થી વધુ વરસાદ ખાબક્યો છે જેમાં બનાસકાંઠાના જિલ્લામાં તો જાણે આભ ફાટી હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે.

જિલ્લામાં 14 ઇંચ સુધી વરસાદ પડ્યો જેમાં લોકોના ઘર મકાનો શેરીઓમાં પાણી ઘૂસી ગયા છે બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં છ ઇંચથી વધુ વરસાદ પડતા 2017 જેવા દ્રશ્યો ફરી પાછા અત્યારે જોવા મળી રહ્યા છે બીજી તરફ વાત કરીએ તો સૌરાષ્ટ્ર જુનાગઢમાં અને દક્ષિણ ગુજરાત વિસ્તારના નવસારી તાપી સુરત માં મેઘરાજાએ ધોધમાર વરસાદ વરસાવ્યો હતો.

ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાયા છે જુનાગઢમાં છ ઇંચ થી વધુ વરસાદ નોંધાયો છે ત્યારે ગીર સોમનાથમાં નવ ઇંચ સુધીનો ધોધમાર વરસાદ ખાબક્યો છે સુરતના ઉમરપાડા વિસ્તારમાં 7.92 ઇંચ વરસાદ નવસારી ખેર ગામમાં 7.88 ઇંચ વરસાદ જ્યારે તાપીના સોનગઢમાં 7.5 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે.

સમગ્ર રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં અત્યારે મેઘરાજા ધોધમાર વરસાદ વરસાવી રહ્યા છે ત્યારે વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ સાર્વત્રિક વરસાદ રહે તેવી શક્યતા વ્યક્ત કરી છે જેમાં આગામી 24 કલાક ઉત્તર ગુજરાતના વિસ્તારો માટે ભારે સાબિત થઈ શકે તેવી શક્યતા છે. છેલ્લા 24 કલાક દરમિયાન સમગ્ર રાજ્યના 226 તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે જેમાં છ તાલુકામાં ચાર ઇંચ થી લઈને 7.5 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે.

ભારે વરસાદને કારણે જિલ્લાના કેટલાક જિલ્લામાં અત્યારે એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે સાથે સાથે રાજ્યના જળાશયો પણ અત્યારે ઓવરફ્લો થવાની તૈયારીમાં છે જેને કારણે નીચાણવાળા વિસ્તારો સહિત નદી કિનારે રહેતા લોકોને અત્યારે સૂચના આપીને એલર્ટ પણ કરી દીધા છે.

સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ફરી એક વખત ચોમાસુ સક્રિય બની ગયું છે અને રાજ્યની અંદર આવનારા બે દિવસ ખૂબ જ વધારે ભારે વરસાદને લઈને અમદાવાદની અંદર પણ સવારના સમયથી ઘણી બધી જગ્યા ઉપર ભારે વરસાદ પડી રહ્યો છે. સુરતની અંદર પણ આજે સવારથી જ વરસાદી ઝાપટાઓ પડી રહ્યા છે અને તોફાની વરસાદને કારણે ઘણી જગ્યા ઉપર રસ્તા ઉપર પાણી ફરી રહ્યા છે. લોકોને ભારે હાલાકી એનો પણ સામનો કરવો પડી રહ્યો છે

ખાસ વાત તમને જણાવી દઈએ કે, ત્રણ થી ચાર દિવસની અંદર જ ગુજરાત રાજ્યની અંદર ખૂબ જ વધારે આવીરત ભારે વરસાદ પડી રહ્યો છે અને ઘણી જગ્યાઓ પર ભારે વરસાદના કારણે ઘણા વિસ્તારની અંદર પાણી ભરાઈ ગયા છે. અમદાવાદની અંદર અને સુરતમાં ઘણી જગ્યાઓ પણ ખૂબ જ વધારે ભારે વરસાદના કારણે, લોકોને પણ ખૂબ જ વધારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ગુજરાત રાજ્યની અંદર છેલ્લા થોડાક દિવસોથી વરસાદી માહોલ જોવા મળ્યો છે અને રાત્રિના સમયે પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, ખાસ વાતો એ છે કે અતિ ભારે વરસાદને લઈને પણ હવામાન વિભાગ દ્વારા ખૂબ જ વધારે આગાહી કરવામાં આવી છે તેમાં દક્ષિણ અને ઉત્તર ગુજરાત તેમાં સૌરાષ્ટ્રની અંદર પણ ઘણા જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે

આજરોજ બનાસકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી કચ્છ અમરેલી ગીર સોમનાથ ની અંદર પણ અવિરત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ખાસ તમને જણાવી દઈએ કે, દક્ષિણ ગુજરાતની અંદર પણ ત્રણ જિલ્લાઓની અંદર ઓરેન્જ આપવામાં આવ્યું છે તેમજ બે જિલ્લાની અંદર રેડ એલર્ટ અને ત્રણ જિલ્લાની અંદર યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.

વિભાગના ચણાના પ્રમાણે આવનારા બે દિવસ પાટણ મહેસાણા સાબરકાંઠા સુરેન્દ્રનગર અમરેલી ભાવનગર મોરબી દ્વારકા અને બોટાદ ની અંદર પણ ઘણી ઉપર વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર છોટે ઉદેપુર નર્મદા ભરૂચ ડાંગ સુરત નવસારી દમણ દાદરા નગર હવેલી ની અંદર માધ્યમ વરસાદ બની શકે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *