અંબાલાલ પટેલ મોટી આગાહી અરબી સમુદ્રમાં સર્જાયું છે ખતરનાક લો પ્રેશર સક્રિય થતા આગામી ગુજરાતમાં આ તારીખથી ભારે પવન સાથે તોફાની વરસાદ ને લઈને મોટી આગાહી…

અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે વેરાવળ બંદર પર 3 નંબરનું ભયસુચક સિગ્નલ લગાવાયુ છે. છેલ્લા બે દિવસથી વેરાવળ ના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો ત્યારે આ લો પ્રેશરની અસર વધતા 10 થી 14 ઓગસ્ટ સુધી માછીમારોને દરિયામાં ન જવા માટે તાકીદ કરવામાં આવી છે.

આગામી 48 કલાકમાં અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેશર વધુ સક્રિય બની શકે છે જેને લઇ બંદર અને સમુદ્રકાંઠાના વિસ્તારોના લોકોને 3 નંબરનું ભય સૂચક સિગ્નલ લગાવી સાવચેત કરાયા છે. સમુદ્રમાં રહેલી બોટોને નજીકના બંદરમાં આશરો લેવા જી.પી.એસ અને સેટલાઈટ મારફત જણાવવામાં આવ્યું છે.

રાજ્યમાં આગામી 3 દિવસ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. 11 ઓગસ્ટે સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે, તો 12 ઓગસ્ટે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થયું છે. જેના કારણે પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.

હવામાન વિભાગના મતે રાજ્યમાં આગામી પાંચ વરસાદી માહોલ યથાવત રહેશે. પરંતુ આગામી 3 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્ર, કચ્છમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે, જ્યારે 11 ઓગસ્ટે પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. 12 ઓગસ્ટે બનસકાંઠા, સાબરકાંઠા અરવલ્લી, મહીસાગરમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

છેલ્લા કેટલાક સમયના વિરામ પછી ફરી એક વખત ગુજરાત રાજ્યની અંદર છેલ્લા પાંચ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. તેવી રીતે આજે અને આવતીકાલે તેવી રીતે વરસાદની ખૂબ જ મોટી આગાહી કરવામાં આવી છે. આવતીકાલે રાજ્યની અંદર ભારે વરસાદને લઈને ખૂબ જ મોટી આગાહી કરવામાં આવી છે, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની અંદર પણ ભારે વરસાદ લઈને ખૂબ જ મોટા એંધાણ આપવામાં આવ્યા છે

દક્ષિણ ગુજરાતની અંદર અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ લઈને હવામાન વિભાગ દ્વારા ખૂબ જ મોટી આગાહી કરવામાં આવી છે તેમજ ગુજરાતની અંદર હવામાન વિભાગ દ્વારા સારામાં સારા વરસાદ લઈને મોટા એંધાણ પણ વ્યક્ત કરવામાં આવી રહ્યા છે. જુનાગઢ ગીર સોમનાથ ની અંદર પણ ભારે વરસાદને લઈને ખૂબ જ મોટી આગાહી કરવામાં આવી રહી છે

પોરબંદર રાજકોટ અમરેલી ડાંગ નવસારી વલસાડ ની અંદર પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે સુરેન્દ્રનગર સુરત વડોદરા, આણંદ મહેસાણા પાટણ ની અંદર પણ વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. બંગાળ ની ખાડી માં લો પ્રેશર સક્રિય થવાને કારણે ગુજરાત રાજ્યની અંદર આવનાર ત્રણ દિવસ મુશળધાર વરસાદ પડે તેવી મોટી આગાહી કરવામાં આવી છે.

આવનારા કેટલાક દિવસોની અંદર ધોધમાર વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. સાથે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર 11 ઓગસ્ટના રોજ અત્યંત ભારે વરસાદને લઈને મોટા એંધાણ આપવામાં આવ્યા છે. ગીર સોમનાથ જુનાગઢ અને મહેસાણા ની અંદર ભારે વરસાદ લઈને ખૂબ જ મોટી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવેલી છે. બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ અરવલ્લી ની અંદર પણ ભારે વરસાદ અને મોટા આપવામાં આવ્યા છે

ગમન દાદરા નગર હવેલી અને વલસાડ જેવા શહેરોની અંદર આવનારા કેટલાક દિવસોની અંદર ભારે વરસાદની લઈને મોટી આગાહી કરવામાં આવી છે સાથે કચ્છ અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારની અંદર આવતીકાલે એટલે કે 11 ઓગસ્ટના રોજ અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જુનાગઢ અને ગીર સોમનાથના ઘણા બધા ભાગો ની અંદર ભારે વરસાદ પડતા ખેડૂતો પણ ખુશ ખુશાલ બન્યા છે.

છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો સૌથી વધારે ગુજરાત રાજ્યની અંદર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડ્યો છે તેને કારણે, ઘણા બધા સૌરાષ્ટ્ર ના અંતરિયાળ ગામડાની અંદર મુસાધાર વરસાદ ને લઈને ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી છે. અત્યાર સુધીમાં રાજ્યની અંદર સરેરાશ 76% જેટલો વરસાદ પડ્યો છે. તેમજ હવામાન વિભાગ દ્વારા અત્યાર સુધીમાં આઠથી લઈને 10 વાગ્યા સુધીમાં ભારે વરસાદને લઈને ખૂબ જ મોટી આગાહી કરવામાં આવી છે

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *