અંબાલાલ પટેલ મોટી આગાહી ગુજરાતમાં રાજ્યમાં ફરી એકવાર મેઘરાજા મહેરબાન આ તારીખથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી આ જિલ્લામાં રેડ એલેટ આપ્યું

હાલ તો છેલ્લા બે દિવસથી, સમગ્ર ગુજરાત રાજ્યની અંદર મન મૂકીને વરસાદ વરસી રહ્યો છે. તેમજ ગુજરાતની અંદર આવનારા પાંચ દિવસ વરસાદ મૂકીને વરસી શકે છે. તેવી મોટી આગાહી કરવામાં આવી છે, જ્યારે હવામાન વિભાગ દ્વારા જણાવ્યા પ્રમાણે આવનારા બે દિવસ રાજ્યની અંદર અતી ભારે વરસાદ પડી શકે છે. બીજી બાજુઓ આઠમી ઓગસ્ટ થી 10 મી ઓગસ્ટ સુધીમાં,

ભારે થી અતિ ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગો ની અંદર અત્યંત ભારે વરસાદની મોટી આગાહી આપવામાં આવી છે, વલસાડ સુરત નવસારી તાપી દમણ દાદરા નગર હવેલી ની અંદર પણ ઘણી જગ્યા ઉપર ભારે વરસાદ એ લઈને મોટી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જ્યારે પોરબંદર રાજકોટ જામનગર,

દ્વારકા વિસાવદર જેવા આસપાસના જિલ્લાઓની અંદર પણ અતિ ભારે વરસાદ લઈને મોટી આગાહી દેવામાં આવી છે, તેમજ અમદાવાદ અને ગાંધીનગર શહેરની અંદર પણ ભારે વરસાદને લઈને મોટી આગાહી આપવામાં આવી છે, હવામાન વિભાગના નિષ્ણાતો દ્વારા જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડી ની અંદર સર્જાયેલા લો પ્રેશરને કારણે,

રાજ્યની અંદર ભારે વરસાદ પડશે. ગુજરાતમાં આગામી પાંચ દિવસ ફરી એક વખત ભારે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે, સાથે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવનારા 48 કલાક ગુજરાતના ઘરના બધા ભાગોની અંદર ભારે વરસાદ લઈને મોટી આગાહી કરવામાં આવી છે, જ્યારે દક્ષિણ ગુજરાતની અંદર ભારે થી અતિ ભારે સૌરાષ્ટ્રની અંદર પણ હતી, ભારે વરસાદ પડી શકવાની મોટી શક્યતાઓ છે,

સાથે અમદાવાદ અને ગાંધીનગર ની અંદર પણ ભારે વરસાદ પડી શકે છે. અને ઉત્તર તેમજ મધ્ય ગુજરાતની અંદર પણ ઘણી જગ્યા ઉપર સામેલ ધાર વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે, હવામાન વિભાગના જણાવે પ્રમાણે વરસાદી એક સિસ્ટમ સક્રિય બની ગઈ છે, એના કારણે ભારે વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે,

સાથે માછીમારોને આઠ અને નવ તારીખના રોજ દરિયો ન કરવા માટેની સૂચના પણ આવી દેવામાં આવી છે, સમગ્ર ગુજરાત રાજ્યના છેલ્લા 24 કલાકની અંદર રાજ્યના 170 તાલુકા ની અંદર ભારે વરસાદ પડ્યો છે, તેની અંદર છોટે ઉદેપુર ની અંદર આવેલા કવાટમાં 6 ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડ્યો છે, સાથે નવસારી ની અંદર આવેલા જલાલપુર ની અંદર,

પાંચ ઇંચ તેમાં સાબરકાંઠાની અંદર વડાલીમાં આવેલા સાડા ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, આ ઉપરાંત ગઢડા કપડવંજ પલસાણા જુનાગઢ નવસારી સાવરકુંડલા ચલાલા મહુવા ની અંદર પણ ત્રણથી ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, ગુજરાતની અંદર પણ જુલાઈ મહિના પછી ઓગસ્ટમાં સારો વરસાદ પડી રહ્યો છે, તેમાં સીજન પુલ 24% જેટલો વરસાદ પડી રહ્યો છે, કચ્છમાં 21 ઇંચ તેમજ ઉત્તર ગુજરાતમાં 19 ઇંચ અને મધ્ય ગુજરાતમાં 20 ઇંચ સૌરાષ્ટ્રની અંદર 18 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે

હવે તમે જાણો છો કે આ વર્ષે ગુજરાતમાં ચોમાસાની તીવ્રતા વધી છે. વળી, આ વર્ષે પુષ્કળ વરસાદ પડી રહ્યો છે, વલસાડ, નવસારી, વડોદરા, અમદાવાદ અને અન્ય રાજ્યોમાં પુષ્કળ વરસાદ થયો છે અને ઘણાં પાણી વહી ગયા છે. નદીના પાણી ગ્રામજનોના ઘરોમાં ઘૂસી જતા અનેક સમસ્યાઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે.

જેમાં હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે વરસાદના કારણે હૈયામાં ગરમીનો અનુભવ થશે. આવો અમે તમને આ ભવિષ્યવાણી વિશે જણાવીએ. આ અંગે વાત કરતાં હવામાનશાસ્ત્રી અંબાલાલ પતાલે આગાહી કરી છે કે ઓગસ્ટની શરૂઆતમાં બપોરે 2 થી 4 વાગ્યા સુધીમાં ભારે વરસાદ શરૂ થશે.

મહારાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. વલસાડ, નવસારી, સુરતમાં વરસાદને કારણે તાપીની જળસપાટી વધી શકે છે. આ સાથે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદને કારણે સાબરમતીના જળસ્તરમાં વધારો થશે. તેમજ મધ્યપ્રદેશમાં વરસાદને કારણે નર્મદાના જળસ્તર વધવાની આગાહી કરવામાં આવી છે,

કારણ કે તમે જાણો છો કે રાજ્યમાં થોડા દિવસોના આરામ બાદ ફરીથી ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદને લઈને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે ઓગસ્ટની શરૂઆતમાં ભારે વરસાદ પડી શકે છે. મહારાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. આ સાથે વલસાડ, નવસારી, સુરતમાં વરસાદને કારણે તાપીના જળસ્તરમાં વધારો થશે.

તેમજ આ વખતે મેઘરાજાની કૃપાથી ગુજરાતની ધરતીની તરસ છીપાવનાર નર્મદા ડેમમાં પુષ્કળ પાણી આવ્યું છે. જેના કારણે ડેમની જળ સપાટી 132.17 મીટરે પહોંચી છે. જ્યારે ડેમની જોખમી સપાટી 138.68 મીટર છે. એટલે કે ડેમ હવે ઓવરફ્લો થવાથી માત્ર 6.51 મીટર દૂર છે.

નર્મદા ડેમની જળસપાટીમાં એક જ દિવસમાં 42 સેમીનો વધારો થયો છે, જેના કારણે નદીના પટ અને કેનાલ પાવર સ્ટેશનો સક્રિય બન્યા છે. નોંધનીય છે કે અગાઉ 2020માં નર્મદા ડેમ સંપૂર્ણ રીતે ભરાઈ ગયો હતો જ્યારે ગયા વર્ષે ડેમનું સ્તર 135 મીટરે પહોંચ્યું હતું.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *