અંબાલાલ પટેલ મોટા માં મોટી આગાહી ગુજરાતમાં થઈ જાવ ફરી વાર તૈયાર બહાર નીકળવું હોય તો વિચારી લેજો કેમ ગુજરાતના આ ભાગોમાં તોફાની વરસાદના લીધે મોટી આગાહી આવતા 3દિવસે ભારે વરસાદ ..

સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ફરી એક વખત વરસાદ નો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે. સૌરાષ્ટ્ર સહિત કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર પણ ભારે વરસાદ પડી રહ્યો છે તેના કારણે આવનાર ત્રણ દિવસ માટે રાજ્યની અંદર ભારે સાથે લઈને ખૂબ જ મોટી આગાહી કરવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યની અંદર આજે ઉત્તર ગુજરાતમાં અને મધ્ય ગુજરાતની અંદર ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે

દરિયાની અંદર બે વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે રાજ્યની અંદર સારા વરસાદને લઈને નદીના અને ડેમની અંદર પણ સારા પાણીની આવક થઈ રહી છે. નર્મદા ડેમની જળ સપાટી ની અંદર પણ ઘણો બધો વધારો થઈ રહ્યો છે. મોટી મીડિયા એજન્સીના રિપોર્ટ પ્રમાણે જાણવા મળી રહ્યું છે કે લો પ્રેશર અને અરબી સમુદ્રની અંદર ડિપ્રેશન સર્જાયું હોવાને કારણે રાજ્યની અંદર ભારે વરસાદ થવાની પ્રબળ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે

અરવલ્લી આણંદ દાહોદ અને મહીસાગર ભરૂચ ની અંદર પણ તેમજ વલસાડ નવસારી ડાંગ અને સુરતમાં અને ગીર સોમનાથ પોરબંદર જુનાગઢ કચ્છ અને દ્વારકા જિલ્લાની અંદર 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂકાવવા ની આગાહી કરવામાં આવી રહી છે. વરસાદની બે સિસ્ટમ એક સાથે સક્રિય થવાને કારણે આવનારા ચાર દિવસ રાજ્યની અંદર ધોધમાર વરસાદની મોટી આગાહી કરવામાં આવી રહી છે

ઉપરવાસની અંદર પડી રહેલા ભારે વરસાદને કારણે નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે અને સરદાર સરોવર ડેમની સપાટીમાં પણ ખૂબ જ મોટો વધારો થઈ રહ્યો છે. એક રિપોર્ટના પ્રમાણે દર કલાકે ડેમની જળ સપાટીની અંદર પાંચ સેન્ટિમીટરનો વધારો થઈ રહ્યો છે તેમજ ગુજરાતના પાડોશી અને મધ્યપ્રદેશની અંદર સારા વરસાદને લઈને ભારે આવક પણ થઈ રહી છે.

દરિયા કિનારાની અંદર બનેલી સિસ્ટમને કારણે સૌરાષ્ટ્રના દરિયા કિનારાની અંદર ખૂબ જ મોટું કરંટ જોવા મળી રહ્યો છે અને વેરાવળ ની અંદર પણ એક બોટ મહારાષ્ટ્રના દરિયાકિનારે પહોંચી ગઈ છે તેમજ બોટનું એન્જિન બંધ થઈ જવાના કારણે પાણીની અંદર તણાઈ ગઈ છે. જેને લીધે માછીમારોને આખી રાત દરિયાની અંદર જ સમય વિતાવવાનો વારો આવ્યો હતો તેમજ બીજા દિવસે કોસ્ટ ગાર્ડ દ્વારા માછીમારોને રેસ્ક્યું કરી લેવામાં આવ્યા હતા

આજે રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી કરી છે. જ્યારે 12 ઓગસ્ટના રોજ રાજ્યના બનાસકાંઠા, વલસાડ અને દમણમાં મેઘરાજા ધબડા સાથે બોલાવશે તેવા સંકેત હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યા છે. 12 ઓગસ્ટ ગુજરાતમાં વરસાદનું જોર કરશે તેવું પણ જણાવવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રના બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યો છે.

હવામાન વિભાગની આગાહી ના પગલે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 139 તાલુકામાં વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ સોનગઢમાં વરસાદ નોંધાયો છે ત્યારે ઉંમર પાડા અને સાગબારામાં સારો એવો વરસાદ થયો હતો દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જેના પગલે એનડીઆરએફ ની ટીમ પણ તેના રહેવા માટે તંત્રએ આદેશ આપ્યો છે રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 75% વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ભારે વરસાદ ને પગલે એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે.

હવામાન વિભાગે સમગ્ર ગુજરાતમાં 12 તારીખથી વરસાદનો જોર ઘટશે તેવી આગાહી કરી છે. પરંતુ આગામી 24 થી 48 કલાક અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળશે. રાજ્યના અનેક વિસ્તારોમાં સાર્વત્રિક મેઘ મહેલ જોવા મળી હતી.

હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદને કારણે એનડીઆરએફ ની ટીમ પણ તેના કરી દેવામાં આવી છે. હાલ વરસાદનું જોર જોવા મળી રહ્યું છે.

જેના કારણે સમગ્ર ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો બીજી તરફ સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં આગામી દિવસોમાં સારા વરસાદને લઈને હવામાન વિભાગે મહત્વના એંધાણો વ્યક્ત કર્યા છે.

દર્શક મિત્રો, તમે પહેલાથી જ જાણો છો કે આ વર્ષે ગુજરાતમાં ચોમાસાની તીવ્રતા વધી છે. વળી, આ વર્ષે ભારે વરસાદ પડી રહ્યો છે, વલસાડ, નવસારી, વડોદરા, અમદાવાદ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદ થયો છે અને પાણી પુષ્કળ વહી ગયા છે, હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદ અંગે મહત્વની આગાહી કરી છે.

આવો અમે તમને આ ભવિષ્યવાણી વિશે જણાવીએ. આવી સ્થિતિમાં બીજા રાઉન્ડમાં સમગ્ર ગુજરાતમાં વરસાદની સંભાવના છે. તેમાં સૌરાષ્ટ્ર-કચ્છની સાથે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતનો સમાવેશ થાય છે. જેમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.

વરસાદ વિશે વાત કરતાં આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે 4 ઓગસ્ટ પછી ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદમાં રવિવારે વધુ એક ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. આવી સ્થિતિમાં વડોદરા અને છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે.

ગત મહિને રાજ્યમાં ભારે વરસાદ પડ્યા બાદ મેઘરાજાએ વિરામ લીધો હતો, પરંતુ આગામી દિવસોમાં ફરીથી ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદને કારણે સાબરમતીના જળસ્તરમાં વધારો થશે.

મધ્યપ્રદેશમાં વરસાદને કારણે નર્મદાની જળસપાટી વધશે તેવા સંકેત પણ આપ્યા છે. આગામી ત્રણ દિવસની વાત કરીએ તો 5 થી 7 ઓગસ્ટ સુધી દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. તેમાં સાબરકાંઠા, અરવલ્લી, સુરત, તાપી, નવસારી, વલસાડ, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ અને દાહોદનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, તમને જણાવી દઈએ કે 12 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. દમણ, દાદરનગર હવેલી, સાબરકાંઠા, કચ્છ અને દીવમાં પણ વરસાદની શક્યતા છે. 21 જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે, રાજ્યના આગામી 4 જિલ્લાઓમાં માત્ર હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે જ્યારે ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદની શક્યતા નહિવત છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *