વડોદરામાં સુંદર છોકરીને ફૂટપાટ પર રહેતા ભિખારીની સાથે થયો પ્રેમ રોજ રોજ તને સાથે શારીરિક સુખ માનતી પછી થઈ ગઈ પ્રેગનેટ.., પછી થયું એવું કે..
આજની સદીમાં કઈ જ કહેવા જેવું નથી. આપણે અણધાર્યું પણ થઈ શકે છે. સોશિયલ મીડિયાના જમાનામાં કંઈ પણ થઈ શકે છે. ચાલો મિત્રો અમે આજે તમને એક એવા કિસ્સા વિશે કહેવા જઈ રહ્યા છીએ કે તમે શોકમાં આવી જશો. તાજેતરમાં જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં એક ફૂટપાથ પર રહેતા ભિખારીને એક સુંદર છોકરી સાથે પ્રેમ થઈ ગયો છે. આ છોકરી તેને દરરોજ જોતી હની અને અચાનક જ પ્રેમ થઈ ગયો.
આ પ્રેમિકા રોજ ફૂટપાથ પર જોતી. : વાયરલ થયેલો આ વિડીયો કઈ જગ્યાનો છે તે હજુ પણ ખ્યાલ આવ્યો નથી. વીડિયોના આધારે જાણ થઈ છે કે આ બે ગરીબ વ્યક્તિ ફૂટપાથ પર રહેતી હતી. તેના શરીર પર એક પણ વસ્ત્ર ન હતું. હતું તો જૂનું પેન્ટ હતું એ પણ ફાટેલું અને તૂટેલું. તે દરરોજ ફૂટપાથ પર જ રહેતો હતો. આ સુંદર યુવતી દરરોજ આ ગરીબને જોતી હતી અને એકવાર તેણે ભોજન આપ્યું હતું.
આ સુંદર યુવતી રોજ પેલા ગરીબ ને જોતી હતી અને પ્રેમ થયો ત્યારબાદ એકવાર તે ભિખારીને તેના ઘરે જ લઈ આવી હતી. થોડા જ ટાઈમમાં તે બંને વચ્ચે પ્રેમ થઈ ગયો અને સાત મહિનામાં જ તે યુવતી પ્રેગનેટ હતી અને હવે થોડાક જ દિવસ માટે એક બાળકને જન્મ આપશે.
સોશિયલ મીડિયા પર આ વિડીયો બહુ જ વાયરલ થઈ ગયો છે. લાખો યુઝર્સ ને આ વિડીયો પસંદ આવ્યો છે અને કોમેન્ટ અને લાઈક પણ બહુ જ આવી છે. આ વિડીયો ઘંટા નામના સોશિયલ મીડિયાના એક પેજ પર વાયરલ થયો છે. જો કે બીજી તરફ મીડિયાના અહેવાલ પ્રમાણે આ વિડીયો પ્લાન્ટેડ હોઈ શકે. તદુપરાંત સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે પણ આવું નાટક રચવામાં આવ્યું હોઈ શકે.
થોડા સમય પહેલા એવા જ એક વ્યક્તિના લગ્ન ખુબ જ ચર્ચામાં રહ્યા હતા, જેને તેની દીકરીની ઉંમરની યુવતી સાથે લગ્ન કરી અને સૌને હેરણીમાં મૂકી દીધા હતા. આ વ્યક્તિનું નામ હતું ટોમ ઇમામ અને તેને મિષ્ટી. તે બંનેની ઘણી તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયા હતા.
આજકાલ પ્રેમની અંદર નાત જાતના બંધનો ઉપરાંત ઉંમરના પણ બંધનો જોવામાં નથી આવતા, આપણે ઘણી જોડીઓ એવી જોઈ હશે જેમાં ઉંમરનું ખુબ જ મોટું અંતર હોવા છતાં પણ એકબીજા સાથે જિંદગી જીવવાનો નિર્ણય કરતા હોય છે. સોશિયલ મીડિયામાં આવા કપલની તસવીરો અને વીડિયો પણ ખુબ જ વાયરલ થતા હોય છે
આ તસવીરો પોસ્ટ કરવાની સાથે જ કેપશનમાં લખવામાં આવ્યું છે કેઆજે અમારી બીજી એનિવર્સરી છે. આજના દિવસે 26 સપ્ટેમ્બર 2019ના રોજ અમે લગ્ન કર્યા હતા. લગ્ન વર્ષગાંઠની ખુબ ખુબ શુભકામનાઓ મારી સ્વીટ પત્ની મિષ્ટી. હું તને ખુબ જ પ્રેમ કરું છું.” તેમની આ પોસ્ટને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.