અમદાવદમાં છોકરીઓ જતી હતી કમ્પ્યુટર શીખવા વિદ્યાર્થીને સાથે શારીરિક સબંધ બાંધ્યા વીડિયો ઉતારીને ચાલક કરતો હતો અશ્લીલ હરકતો વિડિયો જોઈને કાંપી ઉઠશો…

આજે પ્રેમમાં અણબનાવ બાદ સંબંધો તોડી નાખવા છતાં પ્રેમી દ્વારા પ્રેમિકાને હેરાન કરવાના કિસ્સાઓ બનતા હોય છે. શહેરના શાહીબાગ વિસ્તારમાં યુવતીને તેના પૂર્વ પ્રેમી દ્વારા હેરાન પરેશાન કરવામાં આવતી હતી. પૂર્વ પ્રેમી યુવતીની ઓફિસમાં આવી આયોગ્ય વર્તન કરતો, હાથમાં બ્લેડ મારીને મરવાની ધમકી આપતો હતો

આજે અમદાવાદથી એક એવી જ ઘટના સામે આવી છે. અમદાવાદમાં ઘરમાં એકલી રહેલી યુવતી સાથે પાડોશમાં રહેનાર યુવક દ્વારા તેની છેડતી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે

ઉપરાંત અંગતપળોના ફોટો પણ ‘તારા માતા-પિતાને બતાવી દઈશ’ તેવી ધમકી આપીને બ્લેકમેઇલ કરીને યુવતી પાસેથી રૂ. 1000 લઈ ગયો હતો. બાદમાં બ્લેકમેઇલિંગ વધતા યુવતી ઘરે જાણ કરી શકે તેમ ન હોવાથી તેણે અભયમ હેલ્પલાઇન 181ની મદદ લીધી હતી. હેલ્પલાઇનની ટીમે યુવકનું કાઉન્સેલિંગ કરી કાયદેસરની કાર્યવાહી કરવાનું કહેતા તેને માફી માગી હતી. ફોટો ડીલીટ કરીને યુવતીને પૈસા પણ પાછા આપ્યા હતા.

શહેરના શાહીબાગ વિસ્તારમાંથી એક યુવતીએ અભયમ હેલ્પલાઇન 181માં ફોન કરીને જણાવ્યું હતું કે, મારો પૂર્વ પ્રેમી ઓફિસમાં આવીને હેરાન કરે છે. જેથી હેલ્પલાઇનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. યુવતીનું કાઉન્સિલિંગ કરતા તેને જણાવ્યું કે, મારે ઘણા સમય પહેલા છોકરા સાથે મિત્રતા હતી. અમે સાથે હરતા ફરતા તેમજ અમારા પરિવારની સહમતીથી લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.

જો કે બાદમાં છોકરો અવારનવાર દારૂનો નશો કરી મળવા આવતો તેમજ ફોનમાં ગંદા શબ્દોનો ઉપયોગ કરી વાત કરતો હતો જે મને યોગ્ય ના લાગતા મેં તેની સાથે સબંધો તોડી નાખ્યા હતા. થોડા દિવસોથી તે મારી ઓફિસે આવી આયોગ્ય વર્તન કરતો, હાથમાં બ્લેડ મારીને મરવાની ધમકી આપતો હતો. અંગત પળોના ફોટો માતા પિતાને બતાવી દઈશ તેમ જણાવી પૈસા લઈ ગયો હતો.

યુવકનું બ્લેકમેઇલિંગ વધતા યુવતીએ અભયમની મદદ માંગીદિવસે દિવસે તેનું બ્લેકમેઇલિંગ વધતુ જઈ રહ્યું હતું. યુવતી તેના ઘરે વાત કરી શકે તેમ ન હતી. તેને ડર હતો કે પિતા સમજવાના બદલે તેની નોકરી છોડાવી દેશે તેથી તેણે અભયમ હેલ્પલાઇનની મદદ માંગી હતી. બાદમાં અભયમની ટીમે છોકરાને ફોન કરીને સ્થળ પર બોલાવી તેનું કાઉન્સિલીંગ કર્યું હતું.

કાયદાકીય પગલાં લેવા જણાવતા યુવકે પોતાની ભૂલ સ્વીકારી યુવતીની માફી માંગી હતી અને ક્યારેય કોઈપણ પ્રકારની હેરાનગતિ નહીં થાય તેવી બાંહેધરી આપી હતી. યુવતી પાસેથી લીધેલા રૂ. 1000 હજાર પરત આપ્યા હતા. હેલ્પલાઈનની ટીમે તેના ફોનથી તમામ ફોટો ડિલીટ કરાવ્યા હતાં.રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. સતત યુવતી સાથે છેડતી કરવામાં આવી હોવાની ઘટનાઓ સામે આવી રહી છે

જેમાં જાણકારી સામે આવી છે કેયુવતી જ્યારે એકલી હતી તે દરમિયાન પાડોશમાં રહેનાર યુવક યુવતીના ઘરમાં આવી પહોંચ્યો હતો. તે દરમિયાન યુવતી દ્વારા કહેવામાં આવ્યું કે, ઘરમાં કોઈ નથી માટે તું અહીં થી જતો રહે. તેમ કહેતા જ યુવકે જણાવ્યું કે, માતા-પિતા ના હોય તો કોઈ વાંધો નહીં તેમ કહીને યુવતીના કપડા ઊંચા કરવા લાગ્યો અને યુવતી સાથે છેડતી કરવા લાગ્યો હતો. જેના લીધે યુવતી દ્વારા બુમાબૂમ કરી આજુબાજુમાં રહેનાર લોકો દોડી આવ્યા હતા. ત્યાર બાદ પોલીસને આ બાબતની જાણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આ બાબતમાં ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી છે.

યુવતીની વાત કરીએ તો તે મેઘાણીનગરમાં તેના માતા-પિતા ભાઈ સાથે રહે છે અને તે કોલેજમાં અભ્યાસ કરે છે. તે પાડોશમાં રહેનાર એક યુવક સાથે તે મિત્રતા કરી સંબંધ રાખતી હતી. એવામાં એક દિવસ સાંજના સમય આ યુવતી ઘરમાં એકલી હતી. કેમકે તેના માતા-પિતા અને ભાઈ અલગ કારણોસર ઘરની બહાર ગયેલા હતા. એવામાં આ યુવક ત્યાં આવી પહોંચ્યો અને દરવાજો ખખડાવ્યો હતો. ત્યાર બાદ યુવતી દ્વારા દરવાજો ખોલવામાં આવ્યો અને યુવક તેના ઘરમાં ઘુસી ગયો હતો.

જેના લીધે યુવતી દ્વારા કહેવામાં આવ્યું કે, ઘરમાં કોઈ નથી માટે તું અહીં થી જતો રહે. તેમ કહેતા જ યુવકે જણાવ્યું કે, માતા-પિતા ના હોય તો કોઈ વાંધો નહીં તેમ કહીને યુવતીના કપડા ઊંચા કરવા લાગ્યો અને યુવતી સાથે છેડતી કરવા લાગ્યો હતો. જેના લીધે યુવતી દ્વારા બુમાબૂમ કરી આજુબાજુમાં રહેનાર લોકો મદદે દોડી આવ્યા હતા.

ત્યાર બાદ યુવક ભયભીત થઈને રસોડામાં ચાલ્યો ગયો અને ત્યાર બાદ ત્યાંથી તે કૂદીને નાસી ગયો હતો. યુવતી દ્વારા આ બાબતમાં જાણ કરતા મેઘાણી નગર પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી આવી હતી. આ બાબતમાં યુવક દ્વારા છેડતી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની તપાસ શરૂ કરી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *