અમદાવાદમાં બે બાળકોની માતાને 15 વર્ષના છોકરાની સાથે અજાણી જગ્યા ઉપર રંગરેલીયા માનવતા હતા ત્યારે રંગરેલીયા મનાવતી પરિણીતા ફસાઇ,ફોટા અને વીડિયો ઉતાર્યા

પતિની ગેરહાજરીમાં પર પુરૃષ સાથે શારીરિક સબંધ રાખનાર બે સંતાનની માતાને આખરે પરેશાન થવાનો વખત આવ્યો છે.વારંવાર શરીર સુખ માણનાર યુવકે મહિલાના ફોટો અને વીડિયો ઉતારી લઇ બ્લેકમેલ કરતાં આખરે તેણે પતિ અને સાસુની મદદ લઇ યુવકને પાઠ ભણાવવા પોલીસ ફરિયાદ કરી છે.

ગોત્રીના મકરંદ દેસાઇ રોડ વિસ્તારમાં રહેતા પ્રજ્ઞોશ પરમાર નામના યુવક સામે ફરિયાદ કરનાર બે સંતાનની માતાએ કહ્યું છે કે,બે વર્ષ પહેલાં અમારી વચ્ચે પરિચય થયા બાદ મોબાઇલની આપ લે કરી હતી અને ત્યારબાદ સંબંધ ગાઢ બન્યો હતો.

યુવક ઘણી વાર મારા પતિની ગેરહાજરીમાં ઘેર આવી જતો હતો અને મારી સાથે શારીરિક સબંધ બાંધતો હતો.ઘણી વાર તે મારી પાસે જમવાનું બનાવતો હતો અને મારે ત્યાં ખાતો હતો.કેટલીક વાર મધરાતે પણ તે ઘેર આવી જતો હતો.વારંવાર સબંધ બાંધનાર યુવકે મારા અશ્લિલ ફોટા અને વીડિયો ઉતારી લીધા હતા.

પીડિતાએ કહ્યું છે કે,મારા ફોટા અને વીડિયો બાબતે તકરાર થતાં મેં તેની સાથે સબંધ તોડી નાંખ્યો હતો અને તેનો મોબાઇલ નંબર પણ ડિલિટ કર્યો હતો.આમ છતાં તે મેસેન્જરથી મેસેજો મોકલતો હતો.બે મહિના પહેલાં પણ તેણે વીડિયો અને ફોટા વાયરલ કરવાની ધમકી આપી રાતે દોઢ વાગે મારી મરજી વિરૃધ્ધ આચર્યું હતું.પ્રજ્ઞોશ પરમારે મને તું મારી નહીં બને તો કોઇની નહીં થવા દંઉ..તેવી ધમકી આપતાં આખરે ગોત્રી પોલીસ સ્ટેશને ફરિયાદ કરી છે

પ્રજ્ઞોશ પરમાર નામના યુવક સાથે શારીરિક સંબંધ રાખ્યા બાદ તેની વારંવારની હેરાનગતિથી કંટાળી ગયેલી પરિણીતાએ પતિ અને સાસુ સહિતના પરિવારજનો સમક્ષ ભૂલ કબૂલતાં તેમણે પરિણીતાને હિંમત આપી હતી અને પોલીસ ફરિયાદ કરવા માટે તેની સાથે પણ આવ્યા હતા.

પ્રેમ પ્રકરણના અજીબો ગરીબ કિસ્સાઓ આપણી સામે અવારનવાર સામે આવી રહ્યા છે. પ્રેમ પ્રકરણ નો આ અનોખો કિશોર જાણીને તમારા પગ નીચેથી પણ જમીન ખસી જશે. એક facebook ઉપર એક સગીર યુવકનું બે બાળકોની માતાની ઉપર દિલ આવી ગયું હતું અને શરૂઆતમાં બંનેની વચ્ચે વાતચીત શરૂ થઈ હતી અને ધીમે ધીમે પ્રેમમાં પાગલ બન્યા હતા. દિવસ 15 વર્ષનો સગીર પ્રેમી 150 કિલોમીટર દૂર તેની પ્રેમિકાને મળવા માટે ઘરે પહોંચ્યો હતો

તે સમયે અચાનક રંગ રેલીયા મનાવતી હાલતમાં પતિએ ઝડપી પાડ્યા હતા અને પછી જે થયું તે જાણીને હચમચી ઉઠશો. આ સમગ્ર ઘટના જમુઈ જિલ્લાની અંદર આવેલા હરલા ગામનો છે. આ મહિલાના લગ્ન દસ વર્ષ પહેલા જમુઇ જિલ્લા માં આવેલા હરલા ગામની અંદર બની હતી અને સગીર ભાઈ નો વિદ્યાર્થી ઇન્ટરનો વિદ્યાર્થી છે. જે જહાના બાદનો એક ગામનો યુવક છે અને તે જગ્યા ઉપર અભ્યાસ કરે છે

આ યુવકને મહિલાની સાથે ફેસબુકના માધ્યમ દ્વારા પ્રેમ થયો હતો અને પરિચયમાં આવ્યા હતા. ત્રણ મહિના પહેલા મહિલા ફેસબુક ઉપરથી એક સગી છોકરાના સંપર્કમાં આવી હતી અને મહિલા પ્રેમરાજના નામે facebook આઇડી બનાવી હોય તો અને આ પછી બંને એકબીજાની સાથે મેસેજ ઉપર વાત કરતા હતા અને પછી મોબાઈલ ઉપર વાતચીત કરતા હતા. રાત દિવસ તેઓ એકબીજાની સાથે કલાકો કલાકો સુધી વાતો કરતા હતા.

એક દિવસ આ મહિલાએ છોકરાને મળવા માટે પોતાના ઘરે બોલાવ્યો હતો, મહિલાનો ફોન આવ્યો અને છોકરો ટ્રેન મારફતે જમૂઈ પહોંચી ગયો હતો. રવિવારના દિવસે સાંજના સમયે પ્રેમિકાના ઘરે પહોંચ્યો હતો અને મહિલાના પતિએ છોકરાને પૂછ્યું હતું કે તેને તેના મામાના સંબંધી તરીકે બનાવીને આખી રાતભર રાખ્યો હતો.

આ આખી ઘટનાનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર સામે આવ્યો છે, પતિએ સોમવારે સવારના સમયે બંનેને પોતાના જ ઘરની અંદર રંગરેલીયા બનાવતી હાલતમાં વાંધાજનક સ્થિતિમાં પકડી પડ્યા હતા. ત્યારે ખૂબ વધારે ગુસ્સે બન્યો હતો અને પછી એ પ્રેમી અને પત્નીને ઢોર માર માર્યો હતો. આ મહિલા પોતાના પ્રેમીને પતિના મારથી બચાવતી જોવા મળી હતી અને દેકારો બોલાવતા આખું ગામ ભેગું થયું હતું.

તેણે પ્રેમીને માર મારવાનું શરૂ કર્યું હતું અને મહિલાએ પ્રેમીને બચાવવાનું પણ શરૂ કર્યું હતું. ના ઉપર પતિએ પણ તેને માર માર્યો હતો અને ગામના લોકોએ પણ ઘટના સર્વ ભેગા થયા હતા અને ગામના લોકોએ મળીને બંનેને બાંધીને માર માર્યો હતો. ઘટના અંગે પંચાયતના મુખ્ય અને જાણકારી મળતાની સાથે જ ગામના લોકોની સાથે મળીને ભારે જહમત બાદ બંનેને બચાવી લીધા હતા.

આ ઘટના અંગે શરીરના સંબંધીને જાણકારી આપવામાં આવી હતી અને ઘટના બન્યા પછી ટાઉન પોલીસ સ્ટેશન ની અંદર અધિકારીને ચંદનસિંહ વિશે જણાવ્યું હતું કે, આ સમગ્ર ઘટના વિશે કોઈ પણ માહિતી મળી નથી. યુવકે મહિલાના બે બાળકો વિશે જાણતો પણ નહોતો. તો કે સવારના સમયે સાત વાગ્યાની આસપાસ તે પોતાના ઘરે જવા માટે રવાના થયો હતો, પછી મહિલાના પરિવાર વિશે જાણકારી મળી હતી. અને પછી મહિલાના પતિએ તેની સાથે રહેવાની ના પાડી હતી અને આખી ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *