અમદાવાદમાં બે સંતાનોની માતાએ પ્રેમી સાથે શારીરિક સુખ માણ્યું વીડિયો ઉતારીને બેલ્કમેલ કરી ને સામુહિક શરીર સુખ માણ્યું પછી એની કરી એવી હાલતકે તમે જાણીને પણ ચોંકી જાશો

મહેસાણાના એક ગ્રામ્ય વિસ્તારની પરણિત મહિલા બે સંતાન અને પતિ ની પરવા કર્યા વગર પ્રેમમાં અંધ બની પ્રેમીના લગ્ન કરવાના વચનોમાં આવી બે સંતાનો અને પત્નીને છોડી પાટણના એક ગામના પ્રેમી પાસે લગ્ન કરવા માટે આવતા પ્રેમી પણ પરણિત હોય લગ્ન કરવાનો ઇનકાર કરતાં અંતે મહિલા પાસે કોઈ આધાર ન રહેતા રઝડી પડી હતી. છેલ્લા ચાર મહિનાથી ઉત્તર ગુજરાતના વિવિધ શહેરોમાં રઝળપાટ કરી જીવન નિર્વાહ કરતી હોય પાટણ નજીક ગામમાં ચોધાર આંસુએ રડતી હાલતમાં 181 અભયમ ટીમે મળી આવતા મહિલાઓની સુરક્ષા માટે આશ્રય ગૃહમાં રાખવામાં આવી હતી.

મહેસાણા એક ગ્રામ્ય વિસ્તારની 30 વર્ષીય પરિણીત મહિલાને મજૂરી અર્થે પાટણના એક ગામમાં આવવાનું થતાં ત્યાંના સ્થાનિક 40 વર્ષીય પુરુષ સાથે પ્રેમ સંબંધ બંધાતા પ્રેમમાં અંધ બનેલી મહિલા પોતાના બે સંતાનો અને પતિને તરછોડી પ્રેમી સાથે લગ્ન કરવા ચાર માસ અગાઉ પતિને છુટાછેડા આપી દીધા હતા.

પતિને છુટાછેડા આપ્યા બાદ પ્રેમી પાસે આવતા પ્રેમી દ્વારા લગ્નના વાયદાઓ આપી ખર્ચ પેટે રકમ આપી પરત મોકલી દેવામાં આવતી હતી. છેલ્લા ચાર મહિનાથી આ મહિલા ઉત્તર ગુજરાતના વિવિધ શહેરોમાં રઝળપાટ કરી જીવન નિર્વાહ કરી રહી હોય બે દિવસ અગાઉ પાટણના એક ગામમાં બસ સ્ટેન્ડ બહાર મહિલા રડતી હાલતમાં જોવા મળતા સ્થાનિક લોકો દ્વારા 181 અભયમ ને જાણ કરતાં અભયમના કાઉન્સિલર લક્ષ્મીબેન સોલંકી તેમજ મહિલા પોલીસ ઘટનાસ્થળે પહોંચી મહિલાને આશ્વાસન આપી તેની સમગ્ર વિગતો જાણી હતી. કોઇ આશરો ન હોય મહિલા સુરક્ષિત રહે તે માટે તેને આશ્રય ગૃહમાં મોકલી છે.

પ્રેમી પણ પરણીત હોય લગ્ન કરવા તૈયાર ન થયો કાઉન્સિલરકાઉન્સલર લક્ષ્મીબેન સોલંકીએ જણાવ્યું હતું કે મહિલા જે પુરુષના પ્રેમમાં પોતાના બે સંતાન અને પતિ સાથે છૂટાછેડા લીધા હતા. તે પુરુષનો સંપર્ક કરતા તે પરણિત હોય આ મહીલા સાથે લગ્ન કરતો ન હતો ખાલી આશ્વાસન આપ્યા હતા. આ મહિલા બંને તરફથી રખડી પડતા તેને કોઈ આશરો ના હોય તેની સુરક્ષા માટે અભ્યમ ટીમ દ્વારા હાલમાં સુરક્ષિત આશ્રય ગૃહમાં રાખવામાં આવી છે.

ભિલોડાના ઇડર રોડ ઉપર આવેલા વીજ કંપનીના નોનયુઝ મકાનમાં પરસ્ત્રી સાથે રંગરેલીયા મનાવતો હોવાનો જીઇબીના કર્મચારીનો વિડીયો વાયરલ થતાં ચકચાર મચી ગઇ છે. આ કર્મચારી છેલ્લા કેટલાય સમયથી પર સ્ત્રીઓને અહીં લાવી રંગરેલીયા મનાવતો હોવાથી સ્થાનિક રહીશો તેનાથી તોબા પોકારી ઉઠ્યા હતા અને તેમણે જાગૃત લોકોને જાણ કરતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો.

ભિલોડામાં કર્મચારીનો પરસ્ત્રી સાથેનો રંગરેલીયા મનાવતો સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં વિડીયો જિલ્લાના વીજ કર્મીઓમાં ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો. ભિલોડામાં વીજ કંપનીના મકાનમાં છેલ્લા કેટલાય સમયથી કર્મચારી સ્ત્રીઓને લાવીને રંગરેલીયા મનાવતો હોવાની આજુબાજુના રહીશોમાં બૂમ ઉઠી હતી.

વીજ કંપનીના ક્વાર્ટરમાં રહેતા જાગૃત લોકો આ કર્મી ઉપર બાજ નજર રાખી રહ્યા હતા. દરમિયાન આ કર્મચારી શુક્રવારે પરસ્ત્રીને લઈને ખંડેર મકાનમાં રંગરેલિયા મનાવતો હોવાની લોકોને જાણ થતાં તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

જોકે વીજ કંપનીના નોનયુઝ મકાનમાં સુવિધા માટે પંખા અને પાણી તેમજ ખુરશી જેવી વ્યવસ્થા પણ નોનયુઝ મકાનમાં હોવાનું વીડિયોમાં વાયરલ થતાં લોકો પણ અચંબામાં પડી ગયા હતા વાયરલ વિડીયો ભિલોડાનો છે કે કેમ તે તપાસનો વિષય બન્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *