અમદાવાદમાં જમીન દલાલની પત્ની પૂર્વ પાડોશીએ વારંવાર માણ્યું શરીરસુખ વિડિયો ઉતારીને કરતો હતો બ્લેકમેલ પછી થયું એવુકે આખી રાત માણ્યું શરીર સુખ જોવો વિડિયો થયો વાયલર

પાલનપુર ગામમાં રહેતા જમીન દલાલની પત્ની સાથે પૂર્વ પડોશીએ મિત્રતા કેળવી પરાણે શારીરિક સંબંધો બાંધી પરણીતાના અશ્લીલ વીડિયો અને ફોટા લઈ લીધા હતા.ગુજરાતમાંથી અવાર નવાર મહિલાઓ સાથે અત્યાચાર અને કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર કોઇ યુવતિને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે જબરદસ્તી શારીરિક સંબંધ બાંધવામાં આવતો હોય છે

સુરત પાલનપુર ગામમાં રહેતા જમીન દલાલની પત્ની સાથે પૂર્વ પડોશીએ મિત્રતા કેળવી પરાણે શારીરિક સંબંધો બાંધી પરણીતાના અશ્લીલ વીડિયો અને ફોટા લઈ લીધા હતા અને તેમજ આ ફોટા-વીડિયો વાયરલ કરવાની ધમકી આપી પરણીતા સાથે વારંવાર પરાણે શારીરિક સંબંધો બાંધ્યા હતા.

જોકે, પૂર્વ પાડોશીથી કંટાળેલી પરણીતા અડાજણ પોલીસમાં પહોંચતા સમગ્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.તો ઘણીવાર એવું બનતુ હોય છે કે, પરણિત મહિલાને ફસાવી તેની સાથે સંબંધ બાંધી અને તે દરમિયાનના વીડિયો ઉતારી અથવા તસવીરો ક્લિક કરી તેના દ્વારા બ્લેકમેલ કરતા હોય છે. હાલમાં આવો જ એક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે

આ અંગેની વિગતો એવી છે કે, પાલનપુર ગામમાં રહેતા જમીન દલાલ વર્ષ 2013માં 31 વર્ષીય પત્ની અને બે સંતાન સાથે પાલનપુર-ઉગત કેનાલ રોડ પર રહેતા હતા. અહીં આરોપી સાથે તેમનો પરિચય થયો હતો. આરોપી પરણીતાનો પીછો કરતો હતો. તેમજ પરણીતા નોકરી કરતી હતી ત્યાં પણ પહોંચી ગયો હતો. આ સિવાય પરણીતા એક દિવસ ઘરે એકલી હતી

ત્યારે તેના ઘરે પહોંચી ગયો હતો અને પ્રેમનો પ્રસ્તાવ મુક્યો હતો. તેમજ શરીરસંબંધની માંગણી કરી હતી. જેમાં એક જમીન દલાલની પત્ની સાથે મિત્રતા કેળવી અને શારીરિક સંબંધ બાંધી પાડોશી યુવક દ્વારા બ્લેકમેઇલ કરવામાં આવી

આ સમયે પરણીતાએ ઇનકાર કરી દેતાં આરોપીએ પરણીતાના પતિને ફોન કરીને બદનામ કરવાની ધમકી આપી હતી અને લગ્ન તોડાવી નાંખવાનું કહ્યું હતું. આથી પરણીતા ડરી ગઈ હતી અને તેનો લાભ લઈ યુવકે તેની સાથે પરાણે શરીરસુખ માણ્યું હતું. તેમજ પરણીતાના અશ્લીલ વીડિયો અને તસવીરો પાડી લીધી હતી.

આ પછી તો યુવક બેફામ બની ગયો હતો અને તે વાયરલ કરવાની ધમકી આપી ઇચ્છા થાય ત્યારે પરાણે શારીરિક સંબંધો બાંધતો હતો. પાલનપુર ગામમાં રહેતા જમીન દલાલની પત્ની સાથે પૂર્વ પડોશીએ મિત્રતા કેળવી અને જબરદસ્તી શારીરિક સંબંધ બાંધી તેના ગંદા વીડિયો અને ફોટા ક્લિક કર્યા હતા

આમ, પરણીતાને બ્લેકમેલ કરી યુવકે વારંવાર શરીરસુખ માણ્યું હતું. એટલું જ નહીં, આરોપીએ પરણીતા પાસે ફ્લેટ ખરીદવા એક લાખ રૂપિયાની માંગણી કરી હતી. પરણીતાએ બદનામીના ડરે પોતાના ઘરેણાં ગીરવે મુકી તેને રૂપિયા આપ્યા હતા. આરોપીથી કંટાળી પરણીતાએ પોતાનું ઘર પણ બદલી નાંખ્યું હતું. આમ છતાં યુવકે તેનો પીછો છોડ્યો નહોતો. તેમજ તેને ફોન કરીને સરનામું માંગ્યું હતું અને ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી હતી.

અંતે કંટાળેલી પરણીતાએ પોલીસ ફરિયાદ કરતાં સમગ્ર ઘટના સામે આવી છે. જે બાદ તેને વાયરલ કરી દેવાની ધમકી આપી પરણીતા સાથે તેણે વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. જો કે, આખરે કંટાળેલી પરણિતાએ આ બાબતે પોલિસનો સહારો લીધો હતો અને તે બાદ આ ઘટના પ્રકાશમાં આવી હતી

ઘટનાની વિગત તપાસીએ તો પાલનપુર ગામમાં રહેતા જમીન દલાલ વર્ષ 2013માં 31 વર્ષીય પત્ની અને બે સંતાન સાથે પાલનપુર-ઉગત કેનાલ રોડ પર રહેતા હતા. ત્યાં આરોપી સાથે તેમનો પરિચય થયો હતો અને ત્યારથી જ આરોપી પરણીતાનો પીછો કરતો હતો. પરણિતા જયાં નોકરી કરતી ત્યાં પણ તે પહોંચી જતો અને આ ઉપરાંત જયારે મહિલા એકલી ઘરે હતી ત્યારે તે ઘરે પહોંચી ગયો અને પ્રેમનો પ્રસ્તાવ પણ તેણે પરણિતા સાથે મૂક્યો હતો.

જો કે, આ પરણિતાએ આ બાબતે ના કહેતા તે ફોન કરી પતિને બદનામ કરવાની ધમકી આપી રહ્યો હતો અને લગ્ન પણ તોડવાનું કહી રહ્યો હતો. આ બાબતે પરણિતા ડરી ગઇ હતી અને આથી જ તેનો લાભ આરોપી યુવકે લીધો. તેણે જબરદસ્તી પરણિતા સાથે શરીર સંબંધો બાંધ્યા અને તે સમયના ફોટો અને વીડિયો ઉતારી તેને બ્લેકમેઇલ કરવા લાગ્યો અને તેને વાયરલ કરવાની ધમકી આપી અવાર નવાર જબરદસ્તી શરીર સંબંધ બાંધતો રહ્યો.

આ ઉપરાંત આરોપીએ પીડિત પરણિતા પાસે ફ્લેટ ખરીદવા માટે 1 લાખ રૂપિયાની માંગ પણ કરી હતી અને પરણિતાએ પણ બદનામીના ડરને કારણે તેને ઘરેણા ગીરવે મૂકી પૈસા આપ્યા હતા. આખરે આરોપીથી કંટાળી તેણે ઘર પણ બદલ્યુ તો પણ તે પીછો છોડતો ન હતો અને ફોન કરી કરીને સરનામુ માંગી રહ્યો હતો જેના કારણે પરણિતાએ કંટાળી પોલિસનો સહારો લીધો હતો.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *