અમદાવાદમાં મહિલા ડોક્ટરને મિત્રતા ભારે પડી, એક તરફી પ્રેમમાં યુવકે ક્લિનિક પર આવીને શારીરિક સુખ માણ્યું પછી યુવતીને રાતભર યુવકો ચૂંથતા રહ્યા, ત્રણવાર પ્રેગ્નન્ટ થઈ
શહેરની એક મહિલા તબીબે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં છેડતીની ફરિયાદ નોંધાવી છે. સોસીયલ મીડિયા પર સંપર્કમાં આવ્યા બાદ યુવકે એક તરફી પ્રેમમાં પાગલ બની મહિલાનો પીછો કરીને હેરાનગતિ કરતા હોવાનો આક્ષેપ મહિલા તબીબે ફરિયાદમાં કરતા હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, શહેરના સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં એક મહિલા તબીબ સાથે છેડતી થઈ હોવાની ફરિયાદ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. મહિલા તબીબે ફરિયાદમાં આક્ષેપ કર્યો છે પાર્થ પટેલ નામનો યુવક છેલ્લા કેટલાક સમયથી તેનો પીછો કરતો સોશ્યલ મીડિયા ઉપરાંત ક્લિનિક પર આવીને તેને પરેશાન કરતો હતો.
જો કે તેને સમજાવટ બાદ પણ યુવકે મહિલાનો પીછો છોડ્યો નહોતો અને અંતે કંટાળીને મહિલાએ આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી ગુનો નોંધાવ્યો. જેને પગલે સેટેલાઇટ પોલીસે હાલ આરોપી પાર્થ પટેલની ધરપકડ કરી છે.
પોલીસ પૂછપરછ દરમ્યાન સામે આવ્યું કે આરોપી અને મહિલા તબીબ વર્ષ 2019 થી મેટ્રોમોનિયલ સાઇટ મારફતે સંપર્કમાં આવ્યા હતા. જો કે થોડા સમય સુધી બન્નેની મિત્રતા પણ રહી અને બાદમાં મહિલા તબીબે એ તેની યુવક સાથે બોલવાનુ બંધ કરી દેતા આરોપીએ મહિલા ને ફોન પર અને ક્લિનિક પર જઇ મળવા દબાણ કરતો અને પરેશાન કરવાનુ શરૂ કર્યું.
આમ આરોપી પાર્થ પટેલે એક તરફી પ્રેમમાં મહિલાને પરેશાન કરતો હતો. આરોપી પાર્થ પટેલ ખાનગી કંપનીમાં નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે અને અગાઉ પણ કોઈ ગુનાહિત ઇતિહાસ આરોપીનો નથી રહ્યો પરંતુ પોલીસે છેડતી બાદ મહિલા તબીબ પાસેથી કેટલાક પુરાવા એકત્ર કરી આરોપીની પૂછપરછ કરવા કવાયત હાથ ધરી છે.
એ દિવસને યાદ કરું છું ને મારા શરીરમાં ધ્રુજારી છૂટી જાય છે. મારી નિશા (નામ બદલ્યું છે) સવારે મોડી ઉઠી ને તેના બાથરુમમાં ધોવાના કપડા લેવા હું ગઈ. પણ તેના અંડર વિયરમાં મેં લોહીના ડાઘા જોયા. મને લાગ્યું હશે કાંઈ લેડીઝ પ્રોબ્લેમ.. પણ તેના રૂમમાંથી ગોળીનું પેકેટ મળ્યું. પણ એ ગોળી તો ગર્ભપાત માટેની હતી. આ દૃશ્ય જોતા જ મને પરસેવો છૂટી ગયો. નિશાને અમે દવાખાને લઈ ગયા તો ખબર પડી કે હજી કાલે જ તેણે ગર્ભપાત કરાવ્યો છે. આ જાણીને તો અમારો પરિવાર પણ હચમચી ઉઠ્યો. નિશા એડિક્ટ થઈ ગઈ, કોઈની સાથે શારીરિક સંબંધ બાંધ્યો, ગર્ભવતી થઈ ને ગર્ભપાત કરાવવા સુધીની નોબત આવી ગઈ..” આ શબ્દો છે નિશાની માતાના જેઓ અમદાવાદના એક માલેતુજાર પરિવારમાંથી આવે છે.
કેવી રીતે નિશા ખોટી સંગત ને વ્યસનની લતે ચઢીનિશા ગર્ભશ્રીમંત પરિવારની દીકરી હતી અને પાછી એકની એક. પિતાના કરોડોના બિઝનેસ અને મિલકતની એક માત્ર વારસદાર નિશા હતી. પિતાની કરોડોની આવક અને લાડના કારણે નિશા પણ વૈભવી લાઈફસ્ટાઈલ જીવતી હતી. મોડી રાત સુધી મિત્રો સાથે ફરતી હતી, જેમાંના મોટાભાગના યુવકો હતા. એકદિવસ નિશાના પર્સમાંથી સિગારેટના પેકેટ મળવા લાગ્યા. નિશાની માતા પણ તેનાથી ચિંતામાં પડી ગઈ અને નિશાના પિતાને આ વાતની જાણ કરી. પિતા આ વાત નજર અંદાજ કરી અને નિશાને તેની રીતે જિંદગી જીવવા માટે રોક ટોક કરવાનું બંધ કર્યું.
સિગારેટથી શરુઆત, પડીકી સુધી વ્યસન પહોંચ્યુંમાલેતુજાર પરિવારની નિશાને સિગારેટ પીવાની સાથે સાથે લત લાગી. ત્યારબાદ એની સાથે ફરતા યુવકો અનેકવાર શારીરિક સંબંધ બાંધતા હતા. નિશા પાસેથી મળેલી ગર્ભપાતની ગોળીઓ અને પછી ગર્ભપાત કરાવ્યાનું જણાયું. હવે શું કરવું પરિવારને ખબર ન હતી. એટલામાં પરિવારને વધુ આઘાત લાગ્યો. આ વખતે નિશાનો અર્ધ નગ્ન વીડિયો સામે આવ્યો જેમાં ત્રણ ચાર યુવકો તેને ચૂંથતા હતા. આ જોઈને મા-બાપના પગ નીચેથી જમીન સરકી ગઈ. હવે શું કરવું તેની કંઈ સુઝ પડતી ન હતી.
ખચકાટ સાથે પોલીસનો સંપર્ક કર્યો, પોલીસે નિશાને છોડાવીબીજી તરફ નિશાના પિતાએ પોતાના અંગત મિત્રને નિશા વિશે જાણ કરી. આ મિત્ર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એક PIને જાણતા હતા તેમની પાસે લઈ ગયા. PI પણ આ બધું જોઈ-જાણીને સમસમી ઉઠ્યા અને આ યુવાનોને બોલાવ્યા હતાં.
આ મયે યુવાનો પણ મોટા પરિવારના હતા અને તેમને બચાવવા પરિવારના સભ્યો આવી ગયા હતા. તેઓ બહાર હતા અને યુવકોને પોલીસ સ્ટાઇલમાં સબક શીખવડ્યો હતો. બહુ બુમાબુમ થતા PIએ યુવકોને બચાવવા આવેલા લોકોને બોલાવ્યા અને આ વીડિયો બતાવ્યા. આનાથી યુવકને બચાવવા આવેલ લોકો શરમથી નીચે માથું નાખી જતા રહ્યા હતા. નિશાને અન્ય રાજ્યના રિહેબ સેન્ટરમાં મોકલવમાં આવી છે. જ્યાં તેણીની ટ્રીટમેન્ટ થઈ રહી છે.
ચુંગાલમાં ફસાઈ રહ્યું છે અમદાવાદઅમદાવાદનું યુવાધન ડ્રગ્સના રવાડે ચડી જિંદગી બરબાદ કરી રહ્યું છે અને આવા કિસ્સા રોજબરોજ વધી રહ્યા છે. થોડાક મહિના પહેલા એક ખૂબ જ મોટા ગજાના બિલ્ડરના પુત્રે ઓવરડોઝ લેતાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાતો હતો. ગંભીર હાલતમાં તેણે છાનીમીની એક ફાઇવસ્ટાર હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી.
હવે શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતી ઉદ્યોગપતિની દીકરી સાથે જે બન્યું તે સાંભળીને ભલભલાની આંખોમાંથી આંસુ નિકળી જાય. અત્યંત મોટા ગજાના આ ઉદ્યોગપતિની દીકરીને ધનવાન પરિવારના નબીરાઓએ જ રવાડે ચઢાવી. એટલું જ નહીં, એક પડીકી માટે નિશાને તેઓ એક જ રાતમાં અનેક યુવાનો સાથે શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરતા. આ સિલસિલો રોજનો થઈ જતા નિશા ત્રણ વખત ગર્ભવતી પણ બની અને ગર્ભપાત કરાવવો પડ્યો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.