અમદાવાદમાં પોતાની પુત્રીની ઉંમરની સહકર્મીની 20 વર્ષની પુત્રી સાથે શારીરિક સુખ માણ્યું વીડિયો ઉતારીને પછી કરું એવુકે જાણીને તમે ચોંકી જાશો

અમદાવાદના મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં એક 20 વર્ષની યુવતીએ CISF જવાન પર છેડતીનો આરોપ લગાવ્યો છે. જો કે આ ઘટનામાં ચોંજાવનારી વાત એ છે કે ફરિયાદી યુવતીના પિતા અને આરોપી CISF જવાન બંને એક સમયે રાજસ્થાનના જયપુરમાં સહકર્મી હતા. પોતાની પુત્રીની ઉંમરની સહકર્મીની 20 વર્ષની પુત્રી સાથે CISF જવાને શારીરિક અડપલાં કરતા મિત્રતાના સંબંધો શર્મસાર થયા છે.

ઘટનાની વાત કરીએ તો આ ઘટનામાં ફરિયાદી યુવતી મૂળ બંગાળની છે. આ યુવતીએ BSCનો અભ્યાસ પૂનર્ર કર્યો છે અને આગળ MSCના અભ્યાસ માટે ગાંધીનગર આવી હતી. આ યુવતીને 5 ઑગસ્ટે અભ્યાસ અર્થે કાઉન્સિલિંગ માટે બોલાવવામાં આવી હતી. યુવતીની સાથે તેની માતા પણ આવી હતી અને બંને તેના પિતાના સહકર્મી CISF જવાન (આરોપી)ના ઘરે રોકાયા હતા.

ફરિયાદી યુવતી રાતે તેમના ઘરે સૂઈ રહી હતી તે સમય આરોપીએ ફરિયાદીના શારીરિક અડપલા કરી રહ્યા હતા જેથી યુવતી સફાળી જાગી ગઈ હતી અને સાથે જ બાજુમાં સુઈ રહેલ ફરિયાદીની માતા પણ જાગી ગઈ હતી. ફરિયાદીની માતાએ આરોપીની પત્નીને સમગ્ર ઘટના કહેતા તે વાત માનેલ નહિ.

જોકે ફરિયાદી અને તેની માતાને ગાંધીનગર જવાનું હોવાથી તે જતા રહ્યા હતા. ત્યાર બાદ આ વાતની જાણ યુવતીએ પોતાના પિતાને કરતા પિતાએ કાર્યવાહી કરવા જણાવતા યુવતીએ પોલીસ ફરિયાદ કરી છે.પોલીસે ફરિયાદના આધારે આરોપી CISF જવાનની અટકાયત કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ CISF જવાન હાલ અમદાવાદ એરપોર્ટ પર ફરજ બજાવતા હોવાની માહિતી મળી છે.

અમદાવાદમાં હાઇપ્રોફાઇલ સાયબર સેક્સ રેકેટ ઝડપાયુંઅમદાવાદમાં હાઇપ્રોફાઇલ લેડીઝ સાથે કરવાની લાલચ આપી ડમી લેડીઝ સાથે વાતચીત કરાવી હોટેલ તથા બીજા ચાર્જ પેટે છેતરપીંડી કરતા કોલ સેન્ટરને સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે.

અમદાવાદના પૂર્વ વિસ્તાર બાપુનગર વિસ્તારમાં સાયબર ક્રાઈમે દરોડા પાડી બોગસ કોલસેન્ટર ઝડપી પડયું છે. પોલીસે ડમી મહિલા સાથે વાત કરાવી પૈસા પડાવતા આરોપીઓને કોલસેન્ટરમાંથી ઝડપી લીધા છે.જેમાં એક મહિલા સહિત 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.મહિલા સાથે હોટલમાં હોટલમાં જવા માટે અલગ અલગ ચાર્જ પેટે આ ભેજાબાજ ઠગબાજો રૂપિયા પડાવતા હતા. પણ આ ઠગબાજ ટોળકીને આખરે પોલીસે ઝડપી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.

શહેરમાં સગીરાઓ, મહિલાઓ તેમજ નાની વયની બાળકીઓ અસલામત હોય તેમ લાગી રહ્યું છે. બીજી બાજુ છેડતી,સહિતના બનાવો સતત પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે. વટવા GIDCમાં 13 વર્ષીય કિશોરી સાથે પડોશમાં રહેતા યુવકે ગુજાર્યું હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. જે અંગે પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

કિશોરીની માતાએ ફરિયાદ નોંધાવી હતીવટવા જીઆઈડીસીમાં પોલીસ સ્ટેશનમાં 13 વર્ષીય કિશોરીની માતાએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ મહિલા તેના પતિ અને દીકરી સહિતના પરિવાર સાથે રહે છે અને મહિલા અને તેનો પતિ છુટક મજુરી કરી પરિવારનુ ગુજરાન ચલાવે છે. એક દિવસ મહિલા તેના પતિ ઘરે હાજર ન હતા.

બાદમાં તેઓ મજુરી કામ કરીને ઘરે પરત આવ્યા ત્યારે તેની 13 વર્ષની દીકરી ગુમસુમ બેઠી બેઠી રડતી હતી. જેથી મહિલાએ પુછપરછ કરી ત્યારે દીકરી કંઈ જણાવવા તૈયાર થઈ ન હતી. જેથી મહિલાએ દીકરીને શાંત રાખીને પુછ્યુ ત્યારે દિકરીએ જણાવ્યું હતું કે, તે ઘરની બહાર લઘુશંકા કરવા જતી હતી. ત્યારે પાડોશમાં રહેતા 24 વર્ષીય યુવકે સગીરાને તેના ઘરે બોલાવી હતી.

આચરી ધાકધમકી આપીબાદમાં તેને પકડીને બળજબરી કરી કપડાં ઉતારી ગુજાર્યુ હતુ. બીજી બાજુ આ અંગેની જાણ કોઈને ન કરવા માટે ધાકધમકી પણ આપી હતી. જોકે સમગ્ર બાબતની જાણ થતાં મહિલા તેની સગીર દીકરીને લઈને વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશન પહોંચી હતી. જ્યાં 24 વર્ષીય પાડોશી યુવકના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *