અમદાવાદમાં યુવકે રેલવે સ્ટેશન પર જ પહેલા યુવતી સાથે માણ્યું શરીરસુખ ને પછી ગુપ્ત ભાગ પર કોઈ પદાર્થના મારી દીધા ઘા, પછી જોવો વીડિયો થયો વાયલર..

રતના કોસંબા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર યુવતી પર કરી કરી નાંખવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે યુવતી પર કરી નીપજાવનાર આરોપીની ધરપકડ કરી છે. આ અંગે સુરત પોલીસે આપેલી માહિતી પ્રમાણે, ગત 29મી જુલાઇએ કોસંબા રેલવે સ્ટેશન ખાતે પેટ્રોલિંગ દરમિયાન પ્લેટફોર્મ નંબર 1 પર કોઈ સ્ત્રીનો કણસવાનો અવાજ આવતાં પોલીસકર્મી મશરુભાઈ ત્યાં ગયા હતા.

ત્યાં જઈને તપાસ કરતાં સ્ત્રી લોહીલૂહાણ હાલતમાં હોવાથી તેમને 108 બોલાવી સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સિવિલ ખાતે યુવતીની સર્જરી કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી. તેમજ સારવાર કરનાર ડોક્ટર સાથે વાત કરતાં યુવતીના ગુપ્તભાગે ઇજા હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ આ ઇજાના નિશાન તાજેતરના જ હોવાનું જણાવ્યું હતું. જોકે, સારવાર દરમિયાન પીડિતાનું મોત નીપજ્યું હતું.

તબીબી તપાસ પછી રિપોર્ટ આવતાં યુવતીને ગુપ્ત ભાગે કોઈ પદાર્થથી ઇજા કરતાં મોત થયું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ દિશામાં તપાસ કરતાં સમી ગુલામ કાદર (ઉં.વ.21)એ હત્યા કરી હોવાનો ખુલાસો થયો હતો. પોલીસે આરોપીને પકડી પાડ્યો છે.

પોલીસે પીડિતા યુવતીની તપાસ કરતાં કામરેજ તાલુકાની હોવાનું જાણવા મળ્યું છે. મૃતક યુવતી છેલ્લા પાંચેક દિવસથી રેલવે સ્ટેશન પર આવતી હતી અને ભીખ માંગતી હતી. જ્યાં આરોપી સાથે તેને સંપર્ક થયો હતો. આરોપી સમીરના મગજમાં વિકૃત્તિ આવતાં તેણે આ કૃત્ય આચર્યું હતું.

અમદાવાદમાં પ્રેમી અને પ્રેમિક દ્વારા લિવઈન રિલેશનશીપમાં રહેવાના કિસ્સા વધી રહ્યા છે. કુબેરનગરમાં રહેતી બ્યુટી પાર્લરનો વ્યવસાય કરતી પરિણિત મહિલા અને પરિણિત યુવક વચ્ચે પ્રેમ સબંધ બંધાતા બન્ને બે વર્ષ સુધી લિવઈન રિલેશનશીપમાં સાથે રહ્યા હતા. જો કે મહિલાએ પ્રેમીને પ્રેમ સબંધ રાખવાની ના પાડી તો યુવક દબાણ કરતો હતો અને મહિલાનો પીછો કરીને હેરાન પરેશાન કરતો હતો. આ બનાવ અંગે પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં મહિલાએ મારઝૂડ અને ફરિયાદ કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ કેસની વિગત એવી છે કે કુબેરનગર વિસ્તારમાં રહેતી અને બ્યુટી પાર્લરનો વ્યવસાય કરતી મહિલાએ પોતાની સોસાયટીમાં રહેતા યુવક સામે પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહિલા અને યુવક બન્ને પરિણિત હોવા છતાં નવ વર્ષ પહેલા એક બીજાને આંખ મળી જતાં પ્રેમમાં પડયા હતા અને ૨૦૧૫થી ૨૦૧૭ બે વર્ષ સુધી સાથે એક મકાનમાં લિવઇન રિલેશનશિપમાં રહેતા હતા. આ સમયે પ્રેમીએ પ્રેમિકા સાથે અવાર નવાર અલગ અલગ હોટલમાં લઇ જઇને આચર્યું હતું.

સમય જતાં પ્રેમી અને પ્રેમિકાના સબંધમાં તિરાડ પડી હતી. જેથી પ્રેમિકાએ પ્રેમી સાથે સબંધ કટ કરી દીધો હતો, તેમ છતાં પ્રેમમાં પાગલ પ્રેમી પ્રેમિકાનો પીછો છોડતો ન હતો અને મહિલા બ્યુટી પાર્લરના કામે બહાર જતી ત્યારે પ્રેમી પીછો કરીને સબંધ રાખવા માટે દબાણ કરતો હતો.

બે દિવસ પહેલા મહિલા કામ અર્થે બહાર જતી હતી ત્યારે પ્રેમીએ પીછો કરીને સબંધ રાખવા બાબતે તકરાર કરીને મારઝૂડ કરી હતી. જેથી આખરે કંટાળીને મહિલા પ્રેમી વિરુદ્ધ પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં મહિલા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *