અમદાવાદમાં વિધિ કરવાના બહાને તાંત્રિક યુવતીને રૂમની અંદર લઈ ગયો પછી કર્યું એવી રીતે શારીરિક સુખ માણ્યું જાણીને પરિવારની પણ આખો પહોળી થઈ ગઈ..જોવો વીડિયો

હાલમાં આપણે જોતા હોઈએ છીએ કે ઘણા એવા કિસ્સાઓ બને છે કે જાણીને આપણે પણ આશ્ચર્યચકિત થઈ જઈએ છીએ. અહીંયા પણ તેવું જ ઘટના બની છે અને જે એક ભુવાએ તાંત્રિક વિધિના બહાને સગીરા પરઆજના સમયમાં દરેક વ્યક્તિની કોઈને કોઈ જગ્યા ઉપર ધર્મની લાગણી અને આસ્થાની સાથે જોડાયેલી હોય છે. તેમજ તે વ્યક્તિને સૌ કોઈ લોકો માન સન્માન થી અને ખૂબ જ આદર સત્કાર આપે છે. હવે કેટલાક લોકો છેતરપિંડી અને તેના મનની અંદર મેલા વિચારો આવતા હોય છે. ધાર્મિક લાગણીઓ અને નિર્ણય મૂકીને ઘણી વખત સાધુ મહાત્માના કપડાં ધારણ પણ આ પ્રકારના યુવકો કરી લેતા હોય છે

તેમજ તાંત્રિકના વેશ ની અંદર આવીને બે રૂપિયાઓ હંમેશા છેતરપિંડી કરતા હોય છે. એવા ઘણા બધા ડુબલીકેટ તાંત્રિકોને અત્યાર સુધીમાં પકડી પાડવામાં આવ્યા હતા તેમજ તાજરી કોના વેસ્ટ ધારણ કર્યા પછી લોકોને સાથે છેતરપિંડી પણ કરતા હતા. અત્યારે અમદાવાદ શહેરની અંદર 22 વર્ષના એક યુવતી પોતાના માતા પિતાની સાથે અને ભાયની સાથે રહે છે.પણ જ્યારે ફરિયાદી દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે આ એક જાણીતો ભુવો હતો અને આ ભુવો ઘણો જૂનો હતો માટે તેની પાસે તાંત્રિકની બધી વિધિ કરવાની ગોઠવણ કરી હતી પણ તેમણે ખબર ન હતી કે આ તાંત્રિક ભુવો આવો હતો એમ પણ આ તાંત્રિક વિધિ કરવાના બહાને સગીરાને આશ્રમમાં બોલાવી હતી

અને ત્યારબાદ તની સાથે વાતચીત પણ કરી હતી અને વાત કર્યા બાદ આ જ આશ્રમમાં જ આ ભુવાએ તેની સાથે આચર્યું હતું.આ છોકરી નર્સિંગ કોલેજની અંદર અભ્યાસ કરે છે અને તેના પિતા ઇસરો કંપનીની અંદર નોકરી કરે છે તેમાં સગાઈ આજથી ચાર વર્ષ પહેલાં નરોડા ખાતે રહેતા એક યુવકની સાથે કરવામાં આવી હતી તેમાં જીવથી નાના ભાઈનું અવસાન થતા પરિવારના લોકો મામાના ઘરે જ રોકાઈ ગઈ હતી. જ્યાં એક ભાઈએ આવીને જણાવ્યું હતું કે તમારી ભાણકી ની અંદર કોઈ વ્યક્તિનો વાસ થઈ ગયો છે

અહીંયા જણાવવામાં આવ્યું છે કે જે વાતની ઘર પરિવારના કોઈપણ વ્યક્તિને ખબર ન હતી અને જ્યારે તની સાથે આ રચાયું હતું અને ત્યારે જ તે ખૂબ ચિંતિત હતી અને તે હેરાણ પરેશાન થઈ ગઈ હતી અને એવું પણ કહેવાય છે કેજેના માટે તમારે તમારા ઘરની અંદર વિધિ કરવી પડશે આ વાત જાણીને યુવતીના મામાએ યુવતી ના માતા-પિતાને જણાવી હતી અને એક મહિના પછી તાંત્રિક ની પાસે વિધિ કરાવી હતી તેમજ ઘરની અંદર એક તાંત્રિક આવ્યો હતો અને જણાવ્યું હતું કે, તમારી દીકરી ની અંદર કોઈ વાસ છે તેના કારણે તમારે વિધિ જો નહીં કરાવો તો તમારી દીકરી ખૂબ જ વધારે હેરાન થશે

આ માહિતી આપ્યા મુજબ રાધનપુરમાં (ગામનું નામ બદલેલ છે) અને આ ગામમાં તાંત્રિક વિધિના બહાને ભુવાએ 19 વર્ષની સગીરાને આશ્રમમાં બોલાવી હતી પણ તે એકલી ન હતી આવી તેની સાથે તેની માતા પણ આવી હતી પણ જ્યારે બંને આશ્રમમાં પહોંચ્યા હતા જો તમે તમારી દીકરી ના લગ્ન કરાવશો તો તમારો જમાઈ પણ હેરાન થઈને મૃત્યુ પામશે એવી લોભામણી વાતો કરી હતી. એક સાથે બે બે જગ્યા ઉપરથી આ પ્રકારની વાતો સાંભળીને માતા અને પિતાને પણ ધીરે ધીરે શંકા જવા લાગી હતી અને વિધિ કરવા અને બહાને આવેલા તાંત્રિક અને ઘરની અંદર પ્રવેશ આપ્યો હતો. તાંત્રિકે કહ્યું હતું કે વિધિ કરવા માટે એક બંધ રૂમ ની જરૂર પડશે.

જેની અંદર તમારે દીકરી ની વિધિ કરવાની છે ત્યાર પછી બંધ રૂમ ની અંદર તે યુવતીને લઈ ગયો હતો અને જણાવી હતી કે તારે લગ્ન જીવન શાંતિથી પસાર કરવું હોય તો હું કહું તેવી રીતે વિધિમાં તારે કરવું પડશે. આ ઢોંગી તાંત્રિક દીકરીને રૂમની અંદર લઈ ગયો હતો પછી છાતીના ભાગે અને શરીરના અન્ય ભાગે હાથ ફેરવવા લાગ્યો હતો અને શારીરિક રીતે હડપલા કરવા લાગ્યો હતો

યુવતી તાત્કાલિક ધોરણે સમજી ગઈ હતી કે આ તાંત્રિક તેની સાથે કંઈક ખોટું કરી રહ્યો છે. ત્યારે તરત જ યુવતીએ તાંત્રિક ને પોતાની સાથે આવું ન કરવા માટેનું જણાવ્યું હતું. તાંત્રિક બનીને આવેલા પીન્ટુ નામના યુવકે જણાવ્યું હતું કે તારે સગાઈ જે યુવકની સાથે થઈ છે તે મૃત્યુ પામશે. એવું જણાવીને યુવતી ખૂબ જ વધારે ગભરાઈ ગઈ હતી અને આ તમામ વાતોને કોઈને જાણ કરતી નહીં તેવું કહ્યું હતું.

થોડો સમય વીત્યા પછી તાંત્રિક ફરી એક વખત બપોરના સમયે તે યુવતીના ઘરે આવી પહોંચ્યો હતો અને વિધિ કરવાના બહાને, તે યુવતીના રૂમની અંદર લઈ ગયો હતો અને ફરી એક વખત યુવતીના શરીરના ભાગે હાથ ફેરવવા લાગ્યો હતો અને ધીરે ધીરે શારીરિક અડપલા કરવા લાગ્યો હતો તેના કારણે યુવતી ખૂબ જ વધારે ગભરાઈ ગઈ હતી. તાંત્રિકે જણાવ્યું હતું કે તું મારી સાથે સાથે રિક્ષા બંધ નહીં બાંધતો. તારા મંગેતરનું તાત્કાલિક ધોરણે મૃત્યુ થઈ જશે આવી આવી વાતો કહીને ઢોંગી તાંત્રિક ધમકી આપતો હતો

ત્યારે જ તાંત્રિક ભુવાએ એવું કીધું હતું કે તેની માતાની ત્યાં કોઈ જરૂર નથી અને તેની માતાને ત્યાંથી કાઢી મુકવામાં આવી હતી અને ત્યારબાદ તે 19 વર્ષની યુવતીને આશ્રમમાં બંધ કરવામાં આવી હતી અને પછી લગભગ અડધા કલાક પછી તેની સાથે આચર્યું હતું.અને તે જ સમયે યુવતી નો મંગેતર પણ ઘરે આવી પહોંચ્યો હતો અને દરવાજો ખોલતાની સાથે જ તેને જે પણ પ્રકારના દ્રશ્યો જોયા પછી તે જોઈને પણ મંગેતર પણ હચમચી ઉઠ્યો હતો. તેણે જોયું હતું કે યુવતી ની સાથે તાંત્રિક અડપલા કરી રહ્યો હતો. ત્યાર પછી તાત્કાલિક ફોન કરીને લોકોને ભેગા કરી નાખ્યા હતા. અને પીન્ટુ નામના યુવક ની સામે પોલીસ ફરિયાદ દાખલ કરાવ્યા હતા અને ગુનો નોંધીને વધુમાં તપાસ શરૂ કરાવડાવી હતી

આવું કરતા જ કોઈ પરિવારજનોને ખબર ન હતી કારણ કે પરિવારજનોનો આ ખૂબ જાણીતો અને જૂનો ભુવો હતો એટલા માટે તેની કોઈ જાતની શંકા ન હતી પણ કહેવાય છે કે આવું આચરતા જ જ્યારે આ યુવતી ત્યાંથી ભાગી છૂટી હતી અને પછી આ અંગે સગીરાએ પરિવારજનોને જાણ કરતા ભાંડો ફૂટ્યો હતો અને તેને તે તાંત્રિક ભુવા વિશે બધું જ કહી દીધું હતું અને હાલમાં પણ આ ફરિયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ એક જ સપ્તાહમાં આ ત્રીજી ઘટના બની ગઈ છે જે આવી રીતે ગુજરાતમાં ઘટનાઓ સતત વધી રહી છે અને જેના કારણે ચાલુ અઠવાડિયે આ ત્રીજી ઘટના છે પણ કહેવાય છે કે આ અંગે યોગ્ય પગલાં લેવામાં આવશે અને આ પહેલા રાજકોટમાં પણ પરિણિત મહિલા સાથે ગેંગરેપની અને ત્યારબાદ પાલનપુરમાં 6 વર્ષની બાળકી પર ઘટના બની હતી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *