અમદાવાદમાં વરસાદના કારણે યુવતી ઓફિસ માં કપડા બદલતી યુવતીનો બોસે વિડિયો ઉતારી લીધો પછી તે વિડિયો નો દુરુપયોગ કરી ને યુવતી સાથે વારંવાર શરીર સુખ માણ્યું જોવો વિડિયો

યુવકે રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે ગણતરીના કલાકોમાં ચારેય આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. બનાવની પ્રાપ્ત વિગત મુજબ હારીજના અંબેશ્ર્વર રેસીડેન્સીમાં રહેતા હર્ષદભાઈ રાવળ જેઓ બેંકમાં ખાતું ખોલાવવાનું કામ કરતા હતા. ત્યારપછી પાંચ મહિના પહેલા હર્ષદભાઈ પર એક અજાણી મહિલાનો ફોન આવ્યો હતો અને મહિલાએ પોતાની ઓળખ માયાબેન રાણા તરીકે આપી હતી.

શું થયું સમગ્ર ઘટનામાં હારિજના જાણીતા વેપારીને રાધનપુર બોલાવી બે યુવકો અને બે યુવતીઓએ યુવકનો યુવતી સાથે નગ્ન વીડિયો બનાવીને ફરિયાદ નોંધાવવાની ધમકી આપી હતી. આરોપીઓએ વેપારીને હનીટ્રેપમાં ફસાવીને 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જેમાં ડરના માર્યા આરોપીએ યુવાન વેપારી પાસેથી રૂ.5 લાખની મસમોટી રકમ વસૂલ કરી હતી.

પછી તેણે કહ્યું કે તે બેંક ખાતું ખોલવા અને લોન લેવી છે તેવું જણાવ્યું હતું. હર્ષદ ભાઈએ તેમની સાથે એક ગ્રાહક તરીકે વાત ચીત કરી હતી. ત્યારબાદ હર્ષદભાઈને મહિલાના જરૂરી દસ્તાવેજો માટે રાધનપુરના ઘરે બોલાવવામાં આવ્યા હતા. તે સમયે માયાબેન રાણાના બાળકો ઘરે હતા અને તેમને પડોશમાં મુકવા ગયેલ છે તે સમયે હર્ષદભાઈ ઘરમાં એકલા હતા. ત્યારે અચાનક જ બે યુવકો ત્યાં આવીને તેમને પૂછપરછ કરવા લાગ્યા હતા કે તેઓ અહીં કેમ આવ્યા છે. ત્યારબાદ તેમની સાથે મારજુડ પણ કરી હતી..

પાટણ પોલીસે આખરે હનીટ્રેપનો ભેદ ઉકેલ્યો છે. હારિજના પ્રખ્યાત વેપારી સાથે હનીટ્રેપ થયું. જેમાં રાધનપુરમાં રહેતી બે યુવતીઓએ તેમના બે સાથીદારો સાથે મળી વેપારીને પોતાની જાળમાં ફસાવી દીધો હતો. આ અંગે તાજેતરમાં ઘણા મોટા ખુલાસા થયા છે. પાટણ એલસીબી પોલીસે હનીટ્રેપને અંજામ આપી ચાર આરોપીઓને ઝડપી પાડ્યાનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી 3 લાખ 37 હજાર રૂપિયા રોકડા પણ કબજે કર્યા છે..

માયા બેન પછી તેમના ઘરે આવ્યા હતા, તેમના કપડા ઉતાર્યા હતા અને હર્ષદ ભાઈના કપડાં પણ ફાડી નાખ્યા હતા. અને નગ્ન વિડિઓ ઉતારીને ખોટો ખોટો પોલીસ કેસ કરવાની ધમકી આપી હતી. અને હર્ષદભાઈ પાસે દસ લાખની માંગણી કરી હતી. જેમાંથી આરોપીઓ એ રૂ.5 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો હતો અને તે પછી પણ પૈસાની માંગણી ચાલુ રહેતા આખરે હર્ષદભાઇએ રાધનપુર પોલીસ સ્ટેશનમાં 6 આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી.

રાધનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા તપાસ પાટણ એલસીબી પોલીસને સોંપવામાં આવી છે. આ પછી પોલીસે રાધનપુર સ્થિત આરોપીના ઘરે દરોડો પાડી દિલીપ ઉર્ફે હાપો ઠાકોર, પપ્પુ ઉર્ફે શીતલ બેન, માયા બેન ભીલ સહિત અન્ય ચાર ઇસમોને હની ટ્રેપમાં ઝડપી લીધા હતા. આ પછી પોલીસે આરોપીઓ પાસેથી 4 લાખ 46 હજારનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

ગુરુગ્રામના -52 માં લેબ ટેક્નિશન તરીકે ફરજ બજાવનાર 26 વર્ષની યુવતી સાથે કારમાં આચરવામાં આવેલ હોવાની ઘટના સામે આવી છે. એક યુવતી દ્વારા તેના જૂના બોસ દ્વારા મંગળવારના કિડનેપ કર્યા બાદ આચરવામાં આવ્યું હોવાની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જ્યારે આ કાંડ કર્યા બાદ આરોપી સચિન સિંઘ તિવારી નાસી છુટ્યા છે.

જ્યારે પીડિત યુવતી દ્વારા ફરિયાદમાં જણાવ્યા મુજબ તેણે નોકરી શરુ કરી ત્યારે તેના 15 દિવસ બાદ 6 જુલાઈ 2020 ના રોજ સચિને તેનો યુનિફોર્મ બદલતો વીડિયો મોબાઈલમાં કેદ કરી લીધો હતો. ત્યાર બાદ તેણે ક્લિપના આધારે શારીરિક સંબંધ બાંધવાની મારી સાથે માંગણી શરુ કરી દીધી હતી.

યુવતી દ્વારા પોલીસને કહેવામાં આવ્યું છે કે, આરોપી સચિને તેના પર છેલ્લા એક વર્ષમાં ઘણી બધી વખત આચરવામાં આવ્યું છે. આરોપી અવારનવાર યુવતીને સ્થાનિક હોટલમાં લઈને જતો હતો અને ત્યાં તેની સાથે તે બળજબરી કરતો હતો. યુવતીએ તેની સાથે એ પણ જણાવ્યું છે કે, તે એક વખત પ્રેગનેન્ટ પણ થઈ ગઈ હતી, ત્યાર બાદ મારે ગર્ભપાત પણ કરાવવો પડ્યો હતો.

મંગળવારના સચિન દ્વારા તેને વઝિરાબાદ વાત કરવાના બહાને બોલાવવામાં આવી હતી. ત્યાં તેણે યુવતીને બળજબરી કરીને કારમાં બેસાડી દીધી હતી અને ત્યાર બાદ તે તેને શાહપુર લઈ ગયો હતો. ત્યાં નશામાં ચૂર સચિને તેના પર કારમાં આચર્યું હતું.

પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે, પીડિત યુવતી દ્વારા જ્યારે તેને રોકવાનો પ્રયત્ન કર્યો તો તેણે ચાકુથી તેના પર હુમલો કરી દીધો હતો. જ્યારે હોબાળો થતા એક સ્થાનિક વ્યક્તિ દ્વારા આ અંગે પોલીસને તપાસ કરવાનું કહેવામાં આવ્યું હતી. તેમ છતાં અહીં પોલીસ પહોંચે તે પહેલા જ સચિન ત્યાંથી ભાગી ગયો હતો. ત્યાર બાદ પીડિત યુવતીને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.

મંગળવારના સાંજે આ ઘટના અંગે સેક્ટર-53 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે, ત્યાં આરોપી સામે આઈપીસીની કલમ 313, 323, 328, 354 C, 365, 372 (2) અને 506 હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આ બાબતમાં પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે, “આ કેસમાં તપાસ કરવામાં આવી રહી છે. યુવતીને તેના શરીરના ઉપરના ભાગમાં ઈજા પહોંચી છે. પરંતુ તે વધુ ગંભીર નથી.” પીડિત યુવતી મૂળ સોનીપતની રહેલી છે, તે ગુરુગ્રામમાં આવી અને તે પછી તેણે ટેક્નિશન તરીકે લેબોરેટરીમાં કામ કરવાની શરુઆત કરી હતી. પીડિતા દ્વારા પૂર્વ બોસ અને આરોપી સચિન ભોંડસી રહે છે.

પીડિતા દ્વારા આ અગાઉ પોતાના ઉપર થતાં અત્યાચારો વિશે કંઈપણ કીધું નહોતું. કેમકે તેને એ વાતનો ભય હતો કે, સચિન તિવારી તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી નાખશે અને તેના કારણે સમાજમાં તેની ફજેતી થઈ જશે. સૂત્રો મુજબ, પીડિતા દ્વારા એક મહિના પહેલા જ પોતાની લેબ ટેક્નિશન તરીકેની નોકરી છોડી દેવામાં આવી હતી. કેમકે તે પોતાના પર થતા અત્યારોના કારણે તે હેરાન થઈ ગઈ હતી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *