આજે સોના-ચાંદીના ભાવમાં થયો રેકોર્ડ બ્રેક ઘટાડો સોનુ 3500 રૂપિયા સસ્તુ મળી રહ્યુ છે ફટાફાટ ચેક કરો સોના-ચાંદીનો લેટેસ્ટ ભાવ એક ક્લિક પર જાણી લો આગળ વધશે કે ઘટશે
અત્યારે દિવસના દિવસે ના ભાવ ની અંદર પણ ખૂબ જ મોટો વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે. જો આજે તમે સોનુ ખરીદવાનું વિચારી રહ્યા હો તો આ સમાચાર તમારા માટે મહત્વ પૂર્ણ સાબિત થઈ શકે છે. કારણ કે છેલ્લા ઘણા દિવસોથી સોના અને ચાંદીના ભાવની અંદર પણ ખૂબ જ મોટો વધારો ઘટાડો જોવા મળી શકે છે. આ દરમિયાન કારોબારી અઠવાડિયાની અંદર પણ પાંચમા દિવસે મતલબ કે છેલ્લા દિવસે ભારતીય માર્કેટની અંદર સોનાની કિંમતની અંદર તેમાં ચાંદીના ભાવની અંદર પણ ખૂબ જ મોટો વધારો જોવા મળી રહ્યો છે
આજે સોનુ તમને જણાવી દઈએ કે એક પણ રૂપિયાનો ફેરફાર થયો નથી અને ગઈકાલે મિત્ર ચાંદીના ભાવની અંદર પણ 1૮9 રૂપિયાનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ખાસ વાત તમને જણાવી દઈએ કે આજે ચાંદી જીરો રૂપિયાનો મોટો ફેરફાર થયો છે અને તમને જણાવી દે કે અત્યારે સોનું 51,650 પ્રતિ 10 ગ્રામ ઉપર પહોંચી ગયું છે તેમાં ચાંદી 51,800 ની આસપાસ પ્રતિ કિલો વેચાઈ રહ્યું છે.
ખાસ તમને જણાવી દઈએ કે ગઈકાલે ચાંદી 189 રૂપિયા પ્રતિ કિલોના આધારે સસ્તી વેચાઈ રહી હતી અને ચાંદી અત્યારે 54,800 આસપાસ વેચાઈ રહી છે. ગુરૂવારના છેલ્લા ટ્રેડિંગ દિવસે 659 રૂપિયા જેટલી ચાંદી મોંઘી થઈ ગઈ હતી અને અત્યારે 54,800 પ્રતિ કિલોની ભાવે ચાંદી વેચાઈ રહી છે. જ્વેલર્સ એસોસિયેશન ની જેમ જ આજે મલ્ટી કોમોડિટી ની અંદર પણ કોઈ પણ પ્રકારનો ચાંદીનો ફેરફાર થયો નથી
ખાસ તમને જણાવી દઈએ કે અત્યારે દ્વારા હોલમાર્ક નથી કરવામાં આવતો હોય છે અને સોનાની શુદ્ધતા માટે હલમાર્ક નો ઉપયોગ થતો હોય છે. મોટાભાગે 24 કેરેટ સોનાની જ્વેલરી બનાવી આ શક્ય હોય છે જેનાથી મોટાભાગના વેપારીઓ 22 કેરેટ સોનાની અંદર જ વેચાણ કરતા હોય છે. 22 કેરેટ સોનાની અંદર તાંબુ ચાંદી જસત જેવી અન્ય 9 ટકા જેટલી ધાતુઓનું પણ મિશ્રણ કરવામાં આવતું હોય છે
સોનાને ચાંદીના ઘરેણા ખરીદવાનો વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે કારણ કે છેલ્લા ઘણા દિવસોથી સોના ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી શકે છે અને આ દરમિયાન કારોબારી અઠવાડિયાના પાંચમા દિવસો મતલબ કે છેલ્લા દિવસે ભારતીય બુલિયન માર્કેટમાં સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો
અને આજે સોનુ આપને જણાવી દઈએ એક પણ રૂપિયાનો ફેરફાર થયો નથી.ગઈકાલે મિત્રો ચાંદીના ભાવમાં 186 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને આપને જણાવી દઈએ કે આજરોજ ચાંદીનો ઝીરો રૂપિયાનો ફેરફાર થયો છે. મિત્રો આપને જણાવી દઈએ કે સોનુ અત્યારે 51650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર વહેંચાઈ રહ્યું છે જ્યારે ચાંદી 51800 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યું છે.
આપણે જણાવી દઈએ કે ગઈકાલે ચાંદી 186 રૂપિયા પ્રતિ કિલો ના દરે સસ્તી છે અને આપણે જણાવી દઈએ કે ચાંદી અત્યારે 54800 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યું છે. ગુરુવાર ના છેલ્લા ટ્રેડિંગ દિવસે 659 રૂપિયા મોંઘી થાય છે અને હાલમાં 54800 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહી છે. જ્વેલર્સ એસોસિયન ની જેમ આજે મલ્ટી કોમોડિટીમાં પણ કોઈ પણ રૂપિયાનો ફેરફાર થયો નથી.
તમને જણાવી દઈએ કે ISO દ્વારા હોલમાર્ક આપવામાં આવતા હોય છે. સોનાની શુદ્ધતા ઓળખવા માટે હોલમાર્કનો ઉપયોગ થતો હોય છે. મોટેભાગે 24 કેરેટ સોનાની જ્વેલરી બનાવી અશક્ય હોય છે જેથી મોટાભાગના વેપારીઓ 22 કેરેટમાં જ સોનાનું વેચાણ કરતા હોય છે. 22 કેરેટ સોનાંમાં તાંબુ, ચાંદી અને જસત જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરવામાં આવતું હોય છે.
ઘરે બેઠા સોના ચાંદીના ભાવ જાણવા માટે 8955664433 પર મિસ કોલ કરવાનો રહેશે. આ નંબર પર મિસ કોલ કરવાથી તમારા મોબાઇલમાં એક એસ.એમ.એસ આવશે અને તેમાં સોના-ચાંદીના નવા ભાવો તમે જાણી શકશો. આ ઉપરાંત સોના ચાંદીના ભાવ જાણવા માટેની એક વેબસાઇટ www.ibja.co છે જેમાં લોગીન કરીને તમે તાજેતરના સોના ચાંદીના ભાવ જાણી શકશો.
તમે ઘરે બેઠા બેઠા જ સોના અને ચાંદીના ભાવો વિશે જાણી કરીને મેળવી શકો છો તેમજ તે માટે તમારે 89 55 66 44 33 ની ઉપર મિસ કોલ કરવાનો રહેશે. આ નંબરની ઉપર તમે મિસ કોલ કરીને તમારા મોબાઇલ ઉપર એક એસએમએસ પણ મેળવી શકો છો અને સોનાને ચાંદીના નવા વિડીયો તમે જાણકારી મેળવી શકો છો. આ ઉપરાંત સોનાને ચાંદીના નવા ભાવ જાણવા માટે તમારે એક વેબસાઈટ ની મુલાકાત લઈ શકો છો. www.ibja.co
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.