બનાસકાંઠામાં યુવતીને પાછળ વળીને જોતા નહિ તેવુ પરિવારજનોને કહીને ભુવો સગીરાને ઓરડીમાં લઈ જઈને પણ માણતો શરીર સુખ સોશિયલ મીડિયા વાયરલ …જોવો વીડિયો

બનાસકાંઠાના જાખેલ ગામમાં બીમારીથી પીડાતી સગીરાને તેના પરિવારજનો રાધનપુરના સરદારપુરા ગામે બની બેઠેલા તાંત્રિક ભુવા પાસે સારવાર માટે લાવ્યા હતા. જેની મજબૂરીનો લાભ ઉઠાવી પટ તાંત્રિક ભુવાએ ટાળો કરવાના બહાને સગીરા પર જર બગાડી હવસનો શિકાર બનાવતા ખળભળાટ મચી ગયો છે.

પાછળ વળીને જોતા નહિ તેવુ પરિવારજનોને કહીને ભુવો સગીરાને ઓરડીમાં લઈ ગયો, અને પછીબનાસકાંઠાના જાખેલ ગામમાં બીમારીથી પીડાતી સગીરાને તેના પરિવારજનો રાધનપુરના સરદારપુરા ગામે બની બેઠેલા તાંત્રિક ભુવા પાસે સારવાર માટે લાવ્યા હતા. જેની મજબૂરીનો લાભ ઉઠાવી લંપટ તાંત્રિક ભુવાએ ટાળો કરવાના બહાને સગીરા પર નજર બગાડી હવસનો શિકાર બનાવતા ખળભળાટ મચી ગયો છે.

ટેકનોલોજી તરફ આગળ વધી રહેલ ભારતીય સમાજ હજી પણ અંધશ્રદ્ધામાં રચ્યોપચ્યો છે. તાંત્રિક લંપટો ધર્મના નામે ધતિંગ કરી લોકોને શિકાર બનાવી રહ્યાં છે ત્યારે આવો જ એક કિસ્સો રાધનપુરના સરદારપુરા ગામે પ્રકાશમાં આવ્યો છે. જેમાં બનાસકાંઠા ખાતે રહેતા પરિવારમાંથી ભોગ બનનાર સગીરાની માતા દર રવિવારે રાધનપુરના સરદારપુરા ગામ ખાતે આવેલ મેલડી માતાના મંદિરે રવિવાર ભરવા આવતી હતી.

ત્યારે રવિવાર ભરવાનું કારણ હતું કે, પોતાની બીમાર રહેતી દીકરીનું સ્વસ્થ સુધરે તેમાટે ચારથી પાંચ માસથી રવિવાર ભરતી હતી. પરંતુ દીકરીના સ્વસ્થમાં સુધારો ન આવતા આ બાબતની જાણ મંદિરમાં બની બેઠેલ લંપટ તાંત્રિકને કરી હતી. ત્યારે આ બાબતે તાંત્રિકે ભોગ બનનાર દીકરી પર કોઈએ મેલુ કર્યું હોવાનું જણાવ્યું હતુ અને તમારી દીકરીને સ્વસ્થ કરવા માટે વિધિ કરવી પડશે

તેવું કહી પરિવારજનોને બોલાવ્યા હતા અને વિધિ કરવાના બહાને ટાળો કરવો પડે તેમ કહી પરિવારજનોને બહાર મોકલી દીધી હતી અને પોતાની સાથે લાવેલું વાહન ચાલુ રાખવા કહ્યું હતું અને વાહનમાંથી નીચે ઉતરતા નહિ અને પાછળ વળીને જોતા પણ નહીં તેમ કહી પરિવારને આશ્રમના વાડા બહાર મોકલ્યા અને લંપટ ભુવાએ સ્મશાન પાછળ બનાવેલ નાની ઓરડીમાં સગીરાને લઈ ગયો હતો. જેના બાદ ભુવાએ સગીરા સાથે મરજી વિરુદ્ધ ષ્કર્મ આચર્યું હતું. ભુવો જ્યારે સગીરાનું કરી રહ્યો હતો ત્યારે તેનો લંપટ સાગરીત પણ ત્યાં ચોકીદારી કરતો હતો.

જ્યારે વાહન ચાલુ રાખીને બહાર ઉભેલા ડ્રાઈવરને આ તમામ ગતિવિધી પર શંકા ગઈ હતી. તેથી તેણે પાછળ સ્મશાનના ભાગેથી જોયું તો માલૂમ પડ્યું કે, સગીરા સાથે થઈ રહ્યું હતું અને સગીરા ચીસાચીસ કરતી હતી. જોકે, ડ્રાઈવર લંપટ તાંત્રિક સુધી પહોંચે તે પહેલાં માસુમ સગીરા પીંખાઈ ગઈ હતી અને ભુવો તથા તેનો સાગરીત ફરાર થઈ ગયા હતા. ત્યારે કાંઈક અજુકતું લાગતા પરિવારજનોએ તપાસ કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. દીકરીને અર્ધ બેભાન હાલતમાં પરિવારે રાધનપુર ખાતે સારવાર માટે ખસેડી હતી. જેના બાદ પોલીસ કાર્યવાહી કરી હતી.

સમગ્ર ઘટના મામલે પરિવારજનો પીડિત સગીરાને લઈ રાધનપુર પોલીસ મથકે આવ્યા હતા. ઘટના અંગે પરિવારજનોએ સઘળી વિગતો પોલીસને જણાવી હતી. ફરાર લંપટ તાંત્રિક ભરતભારતી ગોસ્વામી અને તેના સાગરીત વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કરી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ઉલ્લેખનીય છે કે, જ્યાં સુધી સમાજમાં અંધશ્રદ્ધા રહેશે ત્યાર સુધી આવા લંપટ તાંત્રિકો લોકોને શિકાર બનાવતા રહેશે. ત્યારે આ કિસ્સો લોકો માટે લાલબત્તી સમાન છે. માટે હવે ગુજરાતમાં માતાપિતાને સાવધાન રહેવાની જરૂર છે, જેથી કોઈ અન્ય દીકરીઓ આવી રીતે પીંખાય નહિ.

સુરતના અમરોલી પોલીસ મથક વિસ્તારમાં આવેલા મોટા વરાછામાં યુવતી સાથે પતિના મિત્રે જ ઘરમાં ઘૂસી શારીરિક સુખ માણ્યો હોવાના આક્ષેપ સાથેળાત્કારની ફરિયાદ નોંધાઈ છે. અમરોલી પોલીસે યુવકની ધરપકડ કરી છે.આરોપી મોટા વરાછાની આઈસીઆઈસીઆઈ બેન્કમાં નકલી સોનું મૂકી કરોડોની લોન લેવાના પ્રકરણમાં નકલી સોનું લાવવામાં સામેલ આરોપી છે.

તેણે જે યુવતીને હવસનો શિકાર બનાવી એ યુવતી બીજા આરોપીની પત્નિ છે. આરોપીએ મહિલાને ‘પતિનો જેલવાસ વધુ લંબાવી દઇશ’ તેવી ધમકી આપી મહિલાની લાચારીનો ગેરલાભ ઉઠાવી શારીરિક સંબંધો બાંધ્યા હતા. ગયા વરસે ઑક્ટોબર મહિનામાં ક્રાઇમ બ્રાન્ચે નકલી સોનું ગીરવે મૂકી છેતરપિંડી કરતી ગેંગ સામે ગુનો નોંધ્યો હતો. આ કેસમાં મોટા વરાછા હરિદર્શન રેસિડેન્સીમાં રહેતા અને કારમેળો ચલાવતા દલસુખ ગોવિંદ સોજીત્રા અને વીકી ભરવાડે અમદાવાદના સોની પાસે નકલી સોનાના દાગીના બનાવડાવ્યા હતા.

આ દાગીના મિત્રો અને પરિચિતોને આપી તેમની પાસે લોન લેવડાવી હતી. આ પ્રકરણમાં મોટા વરાછા વિસ્તારમાં રહેતા દલસુખના મિત્રે પણ લોન લીધી હોવાથી તે પણ જેલભેગો થઈ ગયો હતો. દલસુખ જામીન લઈને બહાર આવ્યો હતો તેના લાંબા સમય પછી આ યુવાન બહાર આવ્યો હતો અને કેટલાંક કામ માટે વતન ગયો હતો.

યુવાન વતન હતો ત્યારે 10 અને 11 ઑક્ટોબરની રાત્રે દલસુખ યુવાનના ઘરે ગયો હતો. તેની સાથે વાત કરવાના બહાને ઘરે એકલી રહેલી મિત્રની 39 વર્ષીય પત્ની સાથે શારિરિક છૂટછાટ લેવા માંડી હતી. યુવતીએ પ્રતિકાર કરવાની કોશિશ કરતાં દલસુખે યુવતીના પતિનો જેલવાસ લંબાવી દેવાની ધમકી આપી તેની લાચારીનો લાભ ઉઠાવી શારીરિક સંબંધ બાંધ્યા હતા. યુવકને આ બાબતની જાણ થતાં તેણે પત્નિને સધિયારો આપતાં આ દંપતીએ બુધવારે અમરોલી પોલીસ મથકે દલસુખ સોજીત્રા વિરુદ્ધફરિયાદ નોંધાવતા પોલીસે દલસુખ સોજીત્રાની ધરપકડ કરી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *