ભાવનગરમાં 13 વર્ષની બાળકીનું અપહરણ કરી શારીરિક સુખ માણ્યું વિડિયો ઉતારીને તેના પરિવારને મોકલો પછી શું થયું જોવો
ભાવનગરના તળાજા પંથકની 13 વર્ષીય વિદ્યાર્થીનીનું અપહરણ કરી શખ્શે દુષ્કર્મ આચરતા ચકચાર મચી ગઈ છે. સહેલીના ઘરે જતી સગીરાને ધાક ધમકી આપી બે શખ્સો બાઈક ઉપર બેસાડી લઈ ગયા હતા. બાદમાં ફોરેસ્ટની અવાવરું જગ્યાએ લઈ જઈ સગીરા સાથે આચર્યું હતું.
પ્રદીપ નામના શખ્સે તેના મિત્રની સાથે બાઈક પર આવી સમગ્ર ગુનાને અંજામ આપ્યો હતો. ધોરણ આઠમાં અભ્યાસ કરતી સગીર વયની દીકરી સાથે દુષ્કર્મનો બનાવ બનતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બનાવને લઈ પોલીસ સ્ટેશનમાં 376, પોકસો સહિતની કલમ મુજબ ગુનો નોંધાયો છે.
લંપટ ટ્યુશન શિક્ષકે ધોરણ-10ની વિદ્યાર્થીની સાથે અડપલાં કર્યા વિદ્યાધામને શર્મશાર કરવાનો કિસ્સો આજે વડોદરા શહેરના નિઝામ પુરા વિસ્તારના અર્પણ કોમલેક્સમાં આવેલ એજ્યુકેટ ફર્સ્ટ કલાસીસમાં જોવા મળ્યો છે. જ્યાં સૈયદ વાસણા રોડ પર રહેતી ધોરણ-10 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કલાસીસમાં ટ્યુશનમાં અભ્યાસ અર્થે આવી હતી. ક
લાસીસના લંપટ શિક્ષક પ્રશાંત ખોસલાના મગજમાં વાસનાનો કીડો સરવળતા કલાસ રૂમમાં એકલી રહેલી વિદ્યાર્થીનીને કેફી પીણું પીવડાવી દઈ ને તેની શારીરિક અડપલાં કર્યા હતા.
વાલીએ વિડીયો કોલ કરતા જાણ થઇ વિદ્યાર્થીની સમયસર ઘરે ન પહોંચતા વાલી એ તેના મોબાઈલ ફોન પર સંપર્ક કર્યો હતો જ્યાં વિદ્યાર્થીનીએ ક્લાસમાં હોવાનું જણાવ્યું હતું. આથી વાલીને શંકા જતા તેઓએ વિડિઓ કોલિંગ દ્વારા તપાસ કરી હતી જ્યાં વિદ્યાર્થીની અને શિક્ષક દ્રશ્યોમાં જોયા હતા. જેથી ઘરે જલ્દી મોકલી આપવા જણાવ્યું હતું.
ત્યારબાદ થોડા સમય બાદ લંપટ શિક્ષકે વાલીને ફોન દ્વારા જાણ કરી કે પુત્રીની તબિયત બગડી છે અને માથામાં વાગ્યું હોવાનું જણાવ્યું હતું. બાદમાં લંપટ શિક્ષક પ્રશાંત ખોસલા રિક્ષામાં બેસાડીને ઘરે મુકવા આવ્યો હતો.
લંપટ શિક્ષક વિરુદ્ધ પોસ્કો હેઠળ ગુનો નોંધાયો આ લંપટ પ્રશાંત ખોસલા તેના મિત્ર સાથે વિદ્યાર્થીનીને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં વાલીને શંકા જતા લંપટ શિક્ષક પ્રશાંત ખોસલાની પૂછપરછ કરતા તેને કબુલ્યું હતું કે વિદ્યાર્થીનીને કેફી પીણું પીવડાવ્યું છે. આથી વિદ્યાર્થીનીના વાલીના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.
આ લંપટ શિક્ષકને સબક શીખડવા માટે ફતેહગંજ પોલીસને જાણ કરતા પોલીસે લંપટ શિક્ષક પ્રશાંત ખોસલાની ધરપકડ કરી હતી. તેની વિરુદ્ધ પ્રોહીબીશનનો ગુનો નોંધયો હતો બાદમાં પોસ્કોના ગુનાનો વધારો કરીને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચમાં સાસરૂં ધરાવતી ભાવનગરની પરિણીતા પતિને બાથરૂમમાં અભદ્ર વ્યવહાર કરતાં જોઈ મોબાઈલ માંગતા પતિએ પત્નીને ત્રણ વખત તલાક બોલી તલાક આપી દિધા હતા. શહેરના ભરતનગર વિસ્તારમાં પિયર ધરાવતાં અને ભરૂચમાં સાસરૂ ધરાવતી પરિણીતાએ ભાવનગર મહિલા પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી
કે, તેમના નિકાહ ગઈ તારીખ 25-10-2020ના રોજ મળુ ભાવનગર વતની અને હાલ ભરૂચ ખાતે રહેતા આરીફભાઈ આમદભાઈના પુત્ર સહેઝાદ સાથે રીત રિવાજ મુજબ લગ્ન થયા હતા. હાલ પરિણીતા ગર્ભવતી છે. લગ્નબાદ પરિણીતા સાસરીયે ભરૂચ ખાતે સસર આરીફભાઈ, સાસુ હફીઝાબેન સહિતના સાથે સંયુક્ત પરિવારમાં રહેતા હતા. જોકે, નિકાહની શરૂઆતથી પરિણીતાને તેમના પતિ તથા સાસુ-સસરા મેણા ટોણા મારી માનસીક ત્રાસ આપતા હતા.
પતિ પરિણીતાને એકલી મુકી ભરૂચ પરિવાર પાસે ચાલ્યો જતોઆ અંગે પરિણીતા તેમના પતિને ફરિયાદ કરે તો પતિ તલ્લાક આપી દેવાની ધમકી આપતો હતો. જોકે, પિયરમાં રમઝાન કરવા આવ્યાં બાદ પરિણીતાને આઠ માસ સુધી કોઈ તેડવા આવ્યું ન હતું. જેથી તેમણે મહિલા પોલીસ સ્ટેશનમાં સાસરિયા વિરૂદ્ધ અરજી આપતાં સમાધાન કરીને પતિ સીધા અમદાવાદ ખાતે રહેવા માટે તેડી ગયા હતા.
જ્યાં છ માસ રહ્યા બાદ પતિ પરિણીતાને એકલી મુકી ભરૂચ પરિવાર પાસે ચાલ્યો જતો. જ્યાં સાસુ સસરા તેની ચડામણી કરી ઘરમાંથી કાઢી મુકવા દબાણ કરતા હોવાનો પરિણીતાએ ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો. જેથી પતિ અમદાવાદ આવીને પરિણીતા સાથે અશોભનીય વર્તન કરી ગાળો આપી મારકૂટ કરી તલાકની ધમકી આપતો હતો.
પ્રેગ્નેન્સી હોવા છતાં પરિણીતાને તલ્લાક આપી દિધાઆ દરમિયાન 4 જુલાઈના રાત્રીને પતિ બાથરૂમમાં જઈ અભદ્ર વ્યવહાર અને કામ કરતા પત્ની જોઈ ગઈ હતી. જેથી ફોન માંગતા પતિએ ઉશ્કેરાઈને ત્રણ વખત તલ્લાક તલ્લાત તલ્લાક બોલી ચાર માસની પ્રેગ્નેન્સી હોવા છતાં પરિણીતાને તલ્લાક આપી દિધા હતા. જોકે, બાદમાં પિયરે આવેલી પરિણીતાએ પતિ અને સાસુ સસરા વિરૂદ્ધ ફરિયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.