ભુજમાં નજીક એક ગામના યુવકે મધરાતે પરિણીતાની છેડતી કરી કપડાં ફાડયાને શરીર સુખ માણ્યું વીડિયો ઉતારી ને બેલ્કમેલ કરી ને રોજ રોજ કર તો આ કામ જોવો વીડિયો

ભુજ તાલુકાના પશ્ચિમ વિસ્તારમાં આવેલા એક ગામમાં આશાવર્કર પોતાના ઘરનાં આંગણામાં સુતી હતી, ત્યારે મધરાત્રિએ એક શખ્સે આવીને તેની છેડતી કરી હતી. આરોપીએ આવીને સુતેલી આશાવર્કરના કપડા ફાડવાનો પ્રયાસ કર્યા હતો.

તેથી આશાવર્કરે બુમાબુમ કરતાં નજીકમાં જ રહેતો તેણીનો પુત્ર બચાવવા માટે દોડી આવ્યો હતો. આરોપીએ તેના પર પણ છરીથી કરીને ઇજા પહોંચાડી હતી. બાદમાં આશાવર્કરને મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યો હતો અને જે મામલે ખાવડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવામાં આવ્યો હતો.

આ અંગે પીડિતા નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તારીખ 8જુનનારોજ રાત્રે તે ભોજન કરીને ઘરનાં આંગણામાં સુતી હતી. આ દરમ્યાન મધરાત્રે 3 વાગ્યાના અરસામાં મોટા પૈયા ગામનો મુકીમ સાલે સમા નામનો શખ્સ ઘરનાં આંગણામાં ઘુસી આવ્યો હતો અને સુતેલી પરિણીતાના કપડાં ફાડવાની કોશિષ કરવા લાગ્યો હતો.

અને તેથી પીડિતાએ બુમાબુમ કરતાં નજીકમાં આવેલા મકાનની બહાર સુતેલો તેણીનો પુત્ર દોડી આવ્યો હતો અને તેણે મુકીમને પકડી લીધો હતો. જોકે આ દરમ્યાન મુકીમ અને પીડિતાના પુત્ર વચ્ચે ઝપાઝપી થઇ હતી ત્યારે મુકીમે પીડિતાના પુત્ર પર છરીથી કરતાં ડાબા હાથે ઇજા પહોંચાડી હતી.

ઘટનાને પગલે નજીકમાં રહેતા અન્ય લોકો જાગી ગયા હતા અને તેઓ પણ દોડી આવ્યા હતા. જેને પગલે આરોપી ડરી ગયો હતો અને ગાળો બોલવા લાગ્યો હતો તેમજ પીડિતાને મારી નાખવાની ધમકી આપી ફરાર થઇ ગયો હતો. પીડિતાના જણાવ્યા પ્રમાણે આરોપી અવાર-નવાર ગંદા ઇશારા કરીને તેની પજવણી કરતો અને સંબંધ રાખવા માટે કહેતો હતો.અને ખાવડા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ભુજ તાલુકાના પશ્ચિમ વિસ્તારમાં આવેલા એક ગામમાં આશાવર્કર પોતાના ઘરનાં આંગણામાં સુતી હતી, ત્યારે મધરાત્રિએ એક શખ્સે આવીને તેની છેડતી કરી હતી. આરોપીએ આવીને સુતેલી આશાવર્કરના કપડા ફાડવાનો પ્રયાસ કર્યા હતો. તેથી આશાવર્કરે બુમાબુમ કરતાં નજીકમાં જ રહેતો તેણીનો પુત્ર બચાવવા માટે દોડી આવ્યો હતો.

આરોપીએ તેના પર પણ છરીથી કરીને ઇજા પહોંચાડી હતી. બાદમાં આશાવર્કરને મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યો હતો. જે મામલે ખાવડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવામાં આવ્યો હતો.

પુત્ર બચાવવા માટે આવતાં યુવકે છરીથી કર્યોઆ અંગે પીડિતા નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તારીખ 8જુનનારોજ રાત્રે તે ભોજન કરીને ઘરનાં આંગણામાં સુતી હતી. આ દરમ્યાન મધરાત્રે 3 વાગ્યાના અરસામાં મોટા પૈયા ગામનો મુકીમ સાલે સમા નામનો શખ્સ ઘરનાં આંગણામાં ઘુસી આવ્યો હતો અને સુતેલી પરિણીતાના કપડાં ફાડવાની કોશિષ કરવા લાગ્યો હતો.

તેથી પીડિતાએ બુમાબુમ કરતાં નજીકમાં આવેલા મકાનની બહાર સુતેલો તેણીનો પુત્ર દોડી આવ્યો હતો અને તેણે મુકીમને પકડી લીધો હતો. જોકે આ દરમ્યાન મુકીમ અને પીડિતાના પુત્ર વચ્ચે ઝપાઝપી થઇ હતી ત્યારે મુકીમે પીડિતાના પુત્ર પર છરીથી કરતાં ડાબા હાથે ઇજા પહોંચાડી હતી.

આસપાસના લોકો આવી જતા યુવક નાસી છૂટ્યોઘટનાને પગલે નજીકમાં રહેતા અન્ય લોકો જાગી ગયા હતા અને તેઓ પણ દોડી આવ્યા હતા. જેને પગલે આરોપી ડરી ગયો હતો અને ગાળો બોલવા લાગ્યો હતો તેમજ પીડિતાને મારી નાખવાની ધમકી આપી ફરાર થઇ ગયો હતો. પીડિતાના જણાવ્યા પ્રમાણે આરોપી અવાર-નવાર ગંદા ઇશારા કરીને તેની પજવણી કરતો અને સંબંધ રાખવા માટે કહેતો હતો. ખાવડા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *