ભુજ માં પતિએ પત્નીને કહ્યું મારો ધંધો તો ફ્લોપ ગયો હવે ધંધો તારે કરવાનો છે તેના મિત્ર સાથે બાંધ્યા શરીર સંબંધ શરીર સુખ વીડિયો ઉતારીન..

સવેસ્ટર્ન રેલવેમાં ખલાસીની નોકરી માટે હોલીવુડ જેવો માસ્ટર પ્લાન ઘડ્યો હતો. રેલવે રિક્રુટમેન્ટ લેવલ 1ની ગેંગમેન અને ખલાસીની પરીક્ષા આપવા બિહારથી આવેલો ડમી વિદ્યાર્થી ઝડપાયો છે. લક્ષ્મીપુરા ખાતેના ટી.સી.એસ સેન્ટર ખાતે પરીક્ષા યોજાઈ હતી. પરિક્ષાર્થીના અંગુઠાની ચામડી પોતાના અંગૂઠાએ ચોંટાડી પરીક્ષા આપવા આવ્યો હતો.

બાયોમેટ્રિક થંબ ઇમ્પ્રેશનના ટેસ્ટમાં ઝડપાયો હતો. થંબ ઇમ્પ્રેશન નિષ્ફળ જતા સેનેટાઈઝરથી ચેક કરતા ચોંટાળેલી ચામડી મળી આવી. અનિલકુમાર શંભુ પ્રસાદની જગ્યાએ રાજગુરુ ગુપ્તા પરીક્ષા આપવા આવ્યો હતો. બંને ની લક્ષ્મીપુરા પોલીસેધરપકડ કરી. તપાસમાં ગરમ તવા પર અંગૂઠો મુક્યો અને ફોલ્લા વાળી ચામડી કાપીને ચોંટાડી હતી.

આપણા સભ્ય સમાજમાં હાલ ભલે સ્ત્રીને પુરુષ સમોવડી ગણવામાં આવતી હોય તેમ છતાં સ્ત્રી પર થતા અત્યાચાર અટકવાનું નામ નથી લઈ રહ્યાં.શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતી એક મહિલાએ પ્રેમ લગ્ન કર્યા હતા. જો કે પતિને ધંધામાં નુકસાન આવતા તેણે ધંધો બંધ કરવાનો વારો આવ્યો હતો. દેવું થઇ જવાના કારણે ઘર અને જમીન વેચવા પડ્યા હતા ઉપરાંત દાગીના પણ ગીરવે મુકવા પડ્યા હતા. તેમ છતા પણ દેવું પુરૂ નહી થતા આખરે પતિએ દહેજ પેટે 15 લાખ રૂપિયાના દહેજની માંગણી કરી હતી.

પૈસા નહી આવે તો શારીરિક અને માનસિક ત્રાસ આપતા આખરે મહિલાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.ધંધામાં નુકસાન જતા પતિએ પત્નીને કહ્યું મારો ધંધો તો ફ્લોપ ગયો હવે ધંધો તારે કરવાનો છે અનેશહેરના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતી એક મહિલાએ પ્રેમ લગ્ન કર્યા હતા. જો કે પતિને ધંધામાં નુકસાન આવતા તેણે ધંધો બંધ કરવાનો વારો આવ્યો હતો.

દેવું થઇ જવાના કારણે ઘર અને જમીન વેચવા પડ્યા હતા ઉપરાંત દાગીના પણ ગીરવે મુકવા પડ્યા હતા. તેમ છતા પણ દેવું પુરૂ નહી થતા આખરે પતિએ દહેજ પેટે 15 લાખ રૂપિયાના દહેજની માંગણી કરી હતી. પૈસા નહી આવે તો શારીરિક અને માનસિક ત્રાસ આપતા આખરે મહિલાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.

વસ્ત્રામાં રહેતી એક મહિલાએ 2009 ના વર્ષમાં પોતાના જ સમાજની એક યુવતી સાથે ગાંધર્વ વિવાહ કર્યા હતા. લગ્ન બાદ સંયુક્ત પરિવાર સાથે રહેતા હતા. જો કે લગ્નના શરૂઆતના ત્રણ વર્ષ ખુબ જ સુંદર રીતે પસાર થઇ ગયા હતા. જો કે ત્યાર બાદ નાની નાની બાબતોમાં ટોણા મારવા અને વગેરે કારણે બંન્ને વચ્ચે બોલાચાલી થવા લાગી હતી.

જો કે 6 વર્ષ અગાઉ ધંધામાં નુકસાન જતા તેમને ધંધો બંધ કરવાની નોબત આવી હતી. જેના કારણે દેવું થઇ જતા ઘર અને ગામડાની જમીન અને સોનાના દાગીના ગીરવે મુકાઇ ગયા હતા. મહિલાના પિતાએ તેના ઘરના ઓળખીતા પાસેથી 3 લાખ રૂપિયા અપાવડાવ્યા હતા. પતિએ આ નાણા પરત આપ્યા નહોતા. ઉપરાંત પત્નીના બેંક એકાઉન્ટમાંથી ચેક ગીરવે મુકીને નાણા ઉઠાવી લીધા હતા. ચેક બાઉન્સ થતા નાણા આપનારા વ્યક્તિએ પણ મહિલા પર પોલીસ કેસ કર્યો હતો

મારે રૂપિયાની જરૂર છે. તું દહેજમાં કઇ લાવી નથી. તુ તારા પિતા પાસેથી રૂપિયા 15 લાખ લઇ આવે તેમ કહીને દહેજની માંગ કરી હતી. જો કે પિતા આટલા રૂપિયા ક્યાંથી આવે છે તેમ કહીને પતિએ ઉશ્કેરાઇને મહિલાને માર માર્યો હતો. મહિલાને તેના બાળક સાથે ઘરમાંથી કાઢી મુકી હતી. આખરે કંટાળેલી મહિલાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. રે રાજકોટ જિલ્લાના લોધિકામાં સાસરિયા પક્ષના ત્રાસના કારણે વધુ એક પરિણીતાએ ગળાફાંસો ખાઇ પોતાનું જીવન ટુંકાવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા ફરિયાદ નોંધી આરોપીઓ ને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર લોધિકાના ઢોલરા ગામે રહેતા ધરમશીભાઈ પુંજાણી નામના વ્યક્તિની દીકરીએ પોતાના સાસરિયા માંપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર મામલે મૃતકના પિતાની ફરીયાદના આધારે મૃતકના સાસરિયાઓ વિરુદ્ધ આજીડેમ પોલીસ દ્વારષ્પ્રેરણ તેમજ શારિરીક માનસિક ત્રાસ, ધાક ધમકી આપ્યા અંગેની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. મૃતકના પિતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, અમારે સંતાનમાં એક પુત્ર તેમજ બે દીકરી છે. મોટી દીકરી શ્રુતિ ના લગ્ન મિલન સોજીત્રા નામનાં વ્યક્તિ સાથે કરવામાં આવ્યા હતા. લગ્નના થોડા સમય બાદ જ મારી દીકરીને તેના સાસરિયામાં શારીરિક તેમજ માનસિક ત્રાસ આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું.

સાસરિયાઓ તેને અવારનવાર મેણા ટોણા મારતા કે તું કરિયાવર ઓછો લાવી છો તો ભિખારી છો તેવા શબ્દો કહી તેને અપમાનિત કરતા તેમજ અપશબ્દો બોલી તેને ઢીકાપાટુનો માર પણ મારતા હતા. જેના કારણે મારી દીકરી સતત તણાવ અનુભવ કરતી હતી. દરમિયાન લગ્નના એક વર્ષ બાદ કંકાસને કારણે મારી દીકરી રિસામણે પણ આવી હતી.

તે સમયે મારી દીકરી શ્રુતિ ના લગ્નની વર્ષગાંઠ હતી તે સમયે પણ જમાઈ અમારા ઘરના ડીલે મૂકી જતો રહ્યો હતો. તેમજ તે સમયે જમાઈ એ કહ્યું હતું કે, આપેલી અને છેલ્લી વખત જઈ આવ હવે આવવાનું કહીશ તો તને મારી નાખીશ. આ સમયે મારી દીકરી આશરે પંદર દિવસ રીસામણી રહી હતી. ત્યારબાદ મારી દીકરીના જેઠ તેમજ ફુવાજી સસરા અને ફઇજી સાસુ સમાધાન કરી કરીને પરત લઇ ગયા હતા. આ સમયે મારી દીકરી એ અમને બધાને કહ્યું હતું કે, હવે તમે કદાચ મને છેલ્લી વખત જોઉં છું બીજી વખત તમને મારું મોઢું જોવા નહીં મળે.

મૃતકના પિતાએ ફરિયાદ માં જણાવી શકે મારા દ્વારા આ થી આઠ થી નવ મહિના પહેલા ગુંદાસરા ગામે આવેલ અમારી ખેતી વેચી હતી. જે બાબતની જાણ શ્રુતિના સાસરિયા પક્ષના લોકોને થતાં તેઓએ અમને જણાવ્યું હતું કે તમારી દીકરી લગ્ન સમયે પૂરતો કર્યા વગર નથી લાવેલ. અમારે વીરવા ગામે લોટ લેવાનો છે તેમાં પ્લોટના પૈસા તમારે આપવા પડશે. એક વખત નહીં પરંતુ અનેક વખત પૈસાની માગણી કરી દીકરી શ્રુતિ ને તમામ લોકોએ ત્રાસ આપેલ છે.

દીકરીને અમારા ઘરે કોઈ પણ પ્રસંગોપાત આવવાની સખત મનાઈ હતી ત્યારે ગત 4થી માર્ચનાં રોજ બપોરનાં આશરે એક વાગ્યાનાં અરસામાં દીકરી શ્રૃતિ એ તેના ઘરે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધાનો બનાવ જાણવા મળ્યો હતો.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *