આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો સોનું 3500 રૂપિયા સસ્તું થયું સોનું ખરીદવું કે પછી ભાવ હજી પણ ઘટશે પાંચ દિવસનાં સતત ઉછાળા બાદ આજે ફરી ઘટયા સોનાનાં ભાવ

ગયા અઠવાડિયે સોનાના ભાવમાં ઘટાડા બાદ આ અઠવાડિયે સોનાની કિંમતોમાઆ ઘણો ઉતાર-ચઢાવ જોવા મળ્યો. ગયા અઠવાડિયાના મુકાબલે આ અઠવાડિયે સોનાની કિંમતોમા મામૂલી વધારો જોવા મળ્યો છે, પણ સોનાની કિંમતો ગયા ઘણા અઠવાડિયાના મુકાબલે વધારે ઘટી છે.

જોકે, અઠવાડિયાના અંત સુધી ગોલ્ડ રેટમાઆ વધારો થયો છે. ભારતીય સર્રાફા બજારમાં શુક્રવારે સોનાની કિંમતો 51,908 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થઈ છે. આ અઠવાડિયે શરૂઆતના દિવસોમાં સોમવારે જ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.

આ અઠવાડિયે સોનાના ભાવની સ્થિતિ આ અઠવાડિયે પહેલા દિવસે સોનાના ભાવમા ગયા અઠવાડિયા કરતાં ઘટાડો જોવા મળ્યો હતો. સોનું 51,550 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ક્લોઝ થયું હતું. મંગળવારે સોનાનો ભાવ 51,430 પ્રતિ 10 ગ્રામ હતો. આ અઠવાડિયે સોનાની કિંમત લો રહી છે.

ગયા અઠવાડિયા સાથે સરખામણી જો ગયા અઠવાડિયાના ભાવ સાથે સરખામણી કરી તો મંગળવારે ગોલ્ડ 438 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું હતું. ત્યાર બાદ બુધવારે સોનાની કિંમતોમાઆ વધારો જોવા મળ્યો અને કિંમત 51,578 હતી. ગુરુવારે સોનાનો ભાવ 51,958 પર ક્લોઝ થયો હતો અને અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસે રેટ 51,908 રહ્યો.

આજે દિવસના દિવસે સોના અને ચાંદીના ભાવની અંદર પણ ખૂબ જ મોટો વધારો ઘટાડો થઈ રહ્યો છે. સોનુ ખરીદી કરવા માટે ચાલી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે મહત્વના સાબિત થાય છે. છેલ્લા ઘણા દિવસોથી સોના અને ચાંદીના ભાવની અંદર પણ ખૂબ જ મોટી વધઘટ જોવા મળી રહી છે. આ દરમિયાન કારોબારી અઠવાડિયાની અંદર પાંચમાં દિવસે એટલે કે છેલ્લા દિવસે ભારતીય માર્કેટની અંદર સોના અને ચાંદીના ભાવ ની અંદર પણ ખૂબ જ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે

ઉપરથી મારાથી માહિતી પ્રમાણે જાણવા મળી રહ્યું છે કે સોનું અત્યારે 186 રૂપિયા સસ્તુ થઈ ગયું છે. સાથે ચાંદીની અંદર પણ 18૬ રૂપિયાનો મોટો ઘટાડો જોવા મળ્યો છે. અત્યારે સોનુ બાવાને હજાર રૂપિયાની આસપાસ અને ચાંદી પંચાંગ સો રૂપિયાની આસપાસ વેચાઈ ગયું છે અને સોનુ અત્યારે 4200 પ્રતિ 10 ગ્રામ સર્વકાલીન ઉચ્ચ સપાટીથી સસ્તું વિચાર્યું છે અને ચાંદી 24,200 રૂપિયા પ્રતિ કિલોના ઉચ્ચસ્તરે વેચવાથી છે.

આજના દિવસે ચાંદી 186 રૂપિયા પ્રતિ કિલો ના દરે સસ્તી વેચાઇ રહી છે. તેમજ 55,697 રૂપિયાના સ્થળે ખુલ્લી છે અને ગુરૂવારના દિવસે છેલ્લા ટ્રેડિંગ દિવસે ચાંદી 659 જેટલી મોંઘી થઈ ગઈ છે તેમજ ૫5,883 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ઉપર બંધ થઈ ગઈ હતી. મૂલ્યાંકન જ્વેલર્સ સ્ટેશનની જેમ આજે મલ્ટી કોમોડિટી એક્શન ઉપર પણ સોનુ ઘટાડાની સાથે ટ્રેન્ડ કરી રહ્યું છે અને એમસીએક્સ ઉપર સોનું 28 રૂપિયાની આસપાસ સસ્તું થયું છે તેમજ 51,674 રૂપિયાના સ્તરે વેચાઈ ગયું છે. જ્યારે ચાંદી 165 રૂપિયાના વધારાની સાથે ૫૫5,54 ઉપર ટ્રેન થઈ રહી છે.

તમને ખાસ જણાવી દઈએ કે, એસ ઓ દ્વારા હાલમાં કાપવામાં આવતા હોય છે અને સોનાની શુદ્ધતા ઓળખવા માટે અત્યારે હોલમાર્ક નો ઉપયોગ થતો હોય છે તેમ જ મોટાભાગે 24 કેરેટ સોનાની જ્વેલરી બનાવી અશક્ય હોય છે જેનાથી મોટાભાગના વેપારીઓ 22 કેરેટ સોનાની અંદર જ વેચાણ કરતા હોય છે તેમજ 22 કેરેટ સોનાની અંદર તાંબુ ચાંદી 66 જેવી અન્ય 9 ટકા જેટલી ધાતુઓનું મિશ્રણ કરવામાં આવતું હોય છે.

ખાસ તમને જણાવી દઈએ કે તમે ઘરે બેઠા બેઠા પણ સોના અને ચાંદીના ભાવની આ જાણવા માટે 895 66 44 33 ની ઉપર મિસ કોલ કરવાનો રહેશે આ નંબરની ઉપર મિસ કોલ કરવાથી તમે તમારા મોબાઇલ ઉપર એક એસએમએસ મેળવી શકો છો અને તમે સોનાને ચાંદીના નવા ભાવ વિશે જાણી શકો છો સાથે સોના અને ચાંદીના નવા ભાવ જાણવા માટે તમે એક વેબસાઈટ ની મુલાકાત પણ લઈ શકો છો જે નીચે પ્રમાણે છે, www.ibja.co

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *